સેલવાસમાં જનતા માટે મોટી સુવિધા: સાંસદ કલાબેન ડેલકરના હસ્તે હાઈટેક આધાર સેવા કેન્દ્રનું લોકાર્પણ | New Aadhaar Seva Kendra Inaugurated in Silvassa by MP Kalaben Delkar સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલીના મુખ્ય મથક સેલવાસમાં રહેતા નાગરિકો માટે આધારકાર્ડ સંબંધિત કામગીરી હવે વધુ સરળ અને ઝડપી બનશે. ભારતના વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (UIDAI) દ્વારા સેલવાસના સેન્ટર પોઇન્ટ પીપરીયા ખાતે એક અત્યાધુનિક નવા આધારકાર્ડ સેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કેન્દ્રનું ઉદઘાટન પ્રદેશના લોકપ્રિય સાંસદ કલાબેન ડેલકરના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર સેલવાસમાં ખુશીની લહેર જોવા મળી…
Read MoreCategory: Dadra
વાપીમાં વિમેન્સ ટર્ફ ક્રિકેટમાં દાનહની ટીમનો દબદબો | DNH SGF Wins Women’s Turf Cricket Tournament in Vapi
વાપીમાં વિમેન્સ ટર્ફ ક્રિકેટમાં દાનહની ટીમનો દબદબો | DNH SGF Wins Women’s Turf Cricket Tournament in Vapi વાપી શહેરમાં અચાનક રમતગમતની દુનિયામાં ચકચાર જગાવતી ઘટના સામે આવી છે. નારી શક્તિના સશક્તિકરણના હેતુથી આયોજિત વિમેન્સ ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દાદરા નગર હવેલીની ડીએનએચ એસજીએફ ટીમે ભવ્ય વિજય હાંસલ કર્યો છે. હાલ આ જીતને લઈને વાપી અને દાનહ વિસ્તારમાં ખેલકૂદપ્રેમીઓમાં ભારે ઉત્સાહ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વાપીના પ્રશાંત કોટક દ્વારા આયોજિત વુમન્સ પ્રો ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 10 મહિલા ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટનું મુખ્ય ઉદ્દેશ મહિલાઓમાં રમતગમત…
Read Moreદાનહમાં ચેક બાઉન્સ કેસમાં આરોપીને 6 માસની સજા, 9.10 લાખ વળતર ચૂકવવાનો કોર્ટે આદેશ | 6 Months Jail in Cheque Bounce Case in Dadra and Nagar Haveli
દાનહમાં ચેક બાઉન્સ કેસમાં આરોપીને 6 માસની સજા, 9.10 લાખ વળતર ચૂકવવાનો કોર્ટે આદેશ | 6 Months Jail in Cheque Bounce Case in Dadra and Nagar Haveli વળતર પેટે રૂ. 9.10 લાખ ચૂકવવાનો કોર્ટે આદેશ કર્યો છે. દાદરા અને નગર હવેલીની અદાલતમાં ચેક બાઉન્સ સાથે ઉચાપત અને છેતરપિંડીના કેસમાં આરોપીને છ માસની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. સાથે જ ફરિયાદીને વળતર તરીકે રૂ. 9.10 લાખ ચૂકવવાનો આદેશ પણ કોર્ટે આપ્યો છે. નાણાકીય સહાય બાદ વિશ્વાસઘાતની ઘટના:- આ કેસમાં સિલ્વાસાના રહેવાસી ઉમાકાંત પ્રભુનાથ મિશ્રા અને જોન સેલ્વન લાંબા સમયથી…
Read Moreસેલવાસમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન અંગે જિલ્લા સ્તરીય બેઠક યોજાઈ | Employment and Livelihood Mission Meeting Held in Selvas
સેલવાસમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન અંગે જિલ્લા સ્તરીય બેઠક યોજાઈ | Employment and Livelihood Mission Meeting Held in Selvas સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસ શહેરમાં રોજગાર અને આજીવિકા મિશનને લઈ મહત્વપૂર્ણ જિલ્લા સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસદના બન્ને સદન દ્વારા મંજૂર થયેલા વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વીબી-જી રામજી અધિનિયમ 2025 અંતર્ગત આ બેઠક અટલ ભવન, સેલવાસ ખાતે યોજાઈ હતી. બેઠકનો મુખ્ય હેતુ આ ઐતિહાસિક અધિનિયમ અંગે કાર્યકર્તાઓને વિસ્તૃત અને સાચી માહિતી આપવાનો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ફેલાવવામાં આવી રહેલા ભ્રમોને દૂર…
Read Moreમધુબન ડેમમાં સુરક્ષાનું મોટું છીંડું: પ્રતિબંધ છતાં બાઇક સ્ટંટ, જોખમી સેલ્ફી અને દારૂની મહેફિલ | Madhuban Dam Turns Picnic Spot Despite Ban, Serious Safety Lapses Exposed
મધુબન ડેમમાં સુરક્ષાનું મોટું છીંડું: પ્રતિબંધ છતાં બાઇક સ્ટંટ, જોખમી સેલ્ફી અને દારૂની મહેફિલ | Madhuban Dam Turns Picnic Spot Despite Ban, Serious Safety Lapses Exposed ગુજરાત અને સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીની સીમા પર દમણગંગા નદી પર આવેલો મધુબન ડેમ હાલ ગંભીર સુરક્ષા ખામીના કારણે ચર્ચામાં આવ્યો છે. પ્રતિબંધિત વિસ્તાર હોવા છતાં ડેમ આજકાલ પિકનિક પોઈન્ટ તરીકે વિકસતો જઈ રહ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. પ્રવેશબંધી દર્શાવતા બોર્ડ લાગેલા હોવા છતાં યુવાનો, પ્રવાસીઓ અને પરિવારજનો બેરોકટોક રીતે ડેમ વિસ્તારમાં પ્રવેશ કરી રહ્યા છે. બાઇક સ્ટંટ, જોખમી સેલ્ફી,…
Read Moreપ્રજાનો અવાજ: સેલવાસ રિવરફ્રન્ટની મરામત અને વાપી આસોપાલવ રોડના અધૂરા કામે નાગરિકો પરેશાન | Public Voice Highlights Selvas Riverfront Repair, Vapi Road Work Delay
પ્રજાનો અવાજ: સેલવાસ રિવરફ્રન્ટની મરામત અને વાપી આસોપાલવ રોડના અધૂરા કામે નાગરિકો પરેશાન | Public Voice Highlights Selvas Riverfront Repair, Vapi Road Work Delay દાનહના સેલવાસ નરોલી બ્રિજ પાસે પ્રશાસન દ્વારા વિકસાવાયેલ રિવરફ્રન્ટને સુશોભિત કરી જાહેર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ સ્થળે રોજે રોજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો તેમજ પર્યટકો મુલાકાત લે છે. જોકે હાલમાં રિવરફ્રન્ટ વિસ્તારમાં ઠેરઠેર ગંદકી જોવા મળી રહી છે. સાથે સાથે અનેક જગ્યાએ પાથરેલા પથ્થરો તૂટી ગયા છે અને કેટલાક સ્થળોએ રેલિંગ પણ લટકી પડેલી હાલતમાં છે. આ કારણે મુલાકાતીઓ માટે જોખમ ઊભું થયું…
Read Moreવલસાડ પોલીસનો ‘ખૌફ’: જિલ્લામાં ત્રણ દિવસમાં 400થી વધુ લોકો નશાની હાલતમાં ઝડપાયા
વલસાડ પોલીસનો ‘ખૌફ’: જિલ્લામાં ત્રણ દિવસમાં 400થી વધુ લોકો નશાની હાલતમાં ઝડપાયા થર્ટી ફર્સ્ટે કડક બંદોબસ્ત જોઈ લોકોએ દમણ–સેલવાસ જવાનું ટાળ્યું, બાર-રેસ્ટોરન્ટ ખાલીખમ રહ્યા થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન વલસાડ જિલ્લા પોલીસે કડક કાર્યવાહી કરીને જિલ્લામાં ‘પોલીસનો ખૌફ’ ઉભો કર્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં વલસાડ જિલ્લા પોલીસે 400થી વધુ લોકોને દારૂના નશામાં ઝડપીને કાર્યવાહી હાથ ધરી હતી. કડક બંદોબસ્ત અને સઘન ચેકિંગને કારણે વાપી અને આજુબાજુના વિસ્તારના લોકોએ સંઘપ્રદેશ દમણ અને સેલવાસ તરફ જવાનું મોટા પ્રમાણમાં ટાળ્યું હોવાનું જોવા મળ્યું. 31 ડિસેમ્બરની રાત્રે વાપી કચીગામ અને ડાભેલ ચેકપોસ્ટ પર દમણ…
Read MoreDaman–Silvassa News Today, Naroli & Dadra Local Updates — 03 December 2025
દાનહના કલા ગામે નિઃશુલ્ક સ્વાસ્થ્ય અને કેન્સર તપાસ શિબિરમાં 300થી વધુ લોકોએ લાભ લીધો દાદરા નગર હવેલીના કલા ગામે કૃષ્ણા કેન્સર એડ એસોસિએશન દ્વારા અમી પોલિમર કંપનીની સીએસઆર પહેલ અંતર્ગત નિઃશુલ્ક સ્વાસ્થ્ય અને કેન્સર તપાસ માટે વિશાળ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો શુભારંભ અમી પોલિમરના વરિષ્ઠ અધિકારી સારથ કુમાર, કૃષ્ણા કેન્સર એડ એસોસિએશનના વાઇસ ચેરમેન રવિ પાલસિંહ તંવર અને પંચાયત સભ્ય લક્ષીભાઈ કડુના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ શિબિરમાં નિષ્ણાત તબીબોની હાજરીમાં સ્ત્રીરોગ નિષ્ણાત, ઈએનટી નિષ્ણાત, ફિઝિશિયન, સર્જન તથા લેબ ટેકનીશિયન દ્વારા દર્દીઓની વિગતવાર તપાસ…
Read MoreDaman–Silvassa News Today, Naroli & Dadra Local Updates — 02 December 2025
તાવથી સેલવાસની ખાનગી હોસ્પિટલમાં બાળકીનું મોત, તબીબની બેદરકારીનો આક્ષેપ સેલવાસના આમલી વિસ્તારમાં રહેતા પરિવારની બે વર્ષીય બાળકીનું તાવની સારવાર દરમિયાન મોત થતાં તબીબની બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે. બાળકીની તબિયત બગડતા બે દિવસ અગાઉ તેને ખાનગી ચૈતન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. દરમિયાન તબિયત વધુ લથડતાં તબીબે વધુ સારવાર માટે નમો હોસ્પિટલમાં રિફર કરવાની સૂચના આપી હતી. 108 એમ્બ્યુલન્સ મારફતે બાળકી નમો હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે બાળકી પહેલેથી જ મૃત અવસ્થામાં હોવાનું જાહેર કર્યું હતું. આ ઘટનાથી પરિવારજનોને ભારે આઘાત લાગ્યો હતો. પરિવારજનોએ ચૈતન્ય…
Read MoreDaman–Silvassa News Today, Naroli & Dadra Local Updates — 01 December 2025
દાનહ દૂધનીમાં લાઈફ જેકેટ વિના બોટિંગ કરતા સહેલાણીઓ વડોદરાના હરણીકાંડ પછી પણ દાનહ પ્રવાસન વિભાગ દ્વારા સુરક્ષાની તકેદારીનો અભાવ દાનહના પ્રખ્યાત પ્રવાસન સ્થળ દૂધનીમાં બોટિંગ દરમિયાન સહેલાણીઓ લાઈફ જેકેટ વિના મોતની સવારી કરતા હોય તેવા ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા છે. ગુજરાતમાં વડોદરાના હરણી ખાતે બનેલી દુર્ઘટના અને નવસારીના ચીખલી નજીક બોટિંગ અકસ્માત બાદ પણ દૂધની ખાતે સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. અહીં સહેલાણીઓની સુરક્ષા અંગે ન તો પ્રવાસીઓ ગંભીર જણાય છે અને ન તો બોટ સંચાલકો કે પ્રવાસન વિભાગ કડક અમલ કરતો દેખાય છે. ગુજરાત અને સંઘપ્રદેશના…
Read More