Dharampur and Kaprada
કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયત જર્જરિત શાળાઓ ની સમસ્યાનો હવે અંત આવવાના સંકેતો મળી રહ્યા છે. વલસાડ જિલ્લાના અંતરિયાળ અને પહાડી વિસ્તાર ગણાતા કપરાડા તાલુકામાં…
