31 જાન્યુઆરી સુધી હાઉસટેક્સ ન ભરશો તો દંડ-વ્યાજ વસૂલાશે [BIG BREAKING] | Silvassa Municipality Warns of Penalty on House Tax Delay સેલવાસ નગરપાલિકા દ્વારા શહેરના તમામ નગરજનો માટે મહત્વની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જો સમયસર હાઉસટેક્સ એટલે કે મિલકત વેરો ચૂકવવામાં નહીં આવે તો દંડ સાથે વ્યાજની વસૂલી કરવામાં આવશે. પાલિકા દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદી મુજબ તમામ મિલકત માલિકોને 31 જાન્યુઆરી સુધીમાં ઘરવેરો ચૂકવવા અનિવાર્ય રીતે સૂચના આપવામાં આવી છે. સમય મર્યાદા બાદ ચૂકવણી કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સેલવાસ નગરપાલિકાએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે…
Read MoreCategory: Silvassa
નાસિક-પેઠ રોડ પર ભયાનક અકસ્માત: ઓવરટેકની લ્હાયમાં 4ના મોત અને 8 ઘાયલ | Nashik-Peth Road Horror Accident: 4 Dead Including Silvassa Youth
નાસિક-પેઠ રોડ પર ભયાનક અકસ્માત: ઓવરટેકની લ્હાયમાં 4ના મોત અને 8 ઘાયલ | Nashik-Peth Road Horror Accident: 4 Dead Including Silvassa Youth નાસિક-પેઠ હાઈવે પર બુધવારની બપોરે એક કાળજું ધ્રુજાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. ઓવરટેક કરવાની લ્હાયમાં બે લક્ઝુરિયસ કાર વચ્ચે થયેલી સામસામેની જોરદાર ટક્કરમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસના એક યુવક સહિત કુલ ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં અન્ય આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ ભીષણ અકસ્માત બુધવારે બપોરે અંદાજે ૩ વાગ્યાની આસપાસ નાસિક-પેઠ…
Read Moreદાનહના પ્રતિનિધિઓ માટે આજે-કાલે વિશેષ ટ્રેનિંગ, ગ્રામ પંચાયતો સશક્ત બનશે | Training Program for DNHPD Representatives in Silvassa
દાનહના પ્રતિનિધિઓ માટે આજે-કાલે વિશેષ ટ્રેનિંગ, ગ્રામ પંચાયતો સશક્ત બનશે | Training Program for DNHPD Representatives in Silvassa દાદરા નગર હવેલી અને દમણ દીવ વિસ્તારમાં ગ્રામ પંચાયતોને વધુ સશક્ત અને કાર્યક્ષમ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. સેલવાસ સ્થિત ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા કેન્દ્ર પ્રાયોજિત યોજના રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત વિશેષ થીમેટિક ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેનિંગને લઈને પંચાયતી ક્ષેત્રમાં હાલ ચકચાર જોવા મળી રહી છે. ગ્રામીણ વિકાસ વિભાગ, દાદરા નગર હવેલી અને દમણ દીવ દ્વારા સતત વિકાસના લક્ષ્યને ધ્યાનમાં રાખી આ ટ્રેનિંગ કાર્યક્રમ…
Read Moreસેલવાસમાં જનતા માટે મોટી સુવિધા: સાંસદ કલાબેન ડેલકરના હસ્તે હાઈટેક આધાર સેવા કેન્દ્રનું લોકાર્પણ | New Aadhaar Seva Kendra Inaugurated in Silvassa by MP Kalaben Delkar
સેલવાસમાં જનતા માટે મોટી સુવિધા: સાંસદ કલાબેન ડેલકરના હસ્તે હાઈટેક આધાર સેવા કેન્દ્રનું લોકાર્પણ | New Aadhaar Seva Kendra Inaugurated in Silvassa by MP Kalaben Delkar સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલીના મુખ્ય મથક સેલવાસમાં રહેતા નાગરિકો માટે આધારકાર્ડ સંબંધિત કામગીરી હવે વધુ સરળ અને ઝડપી બનશે. ભારતના વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (UIDAI) દ્વારા સેલવાસના સેન્ટર પોઇન્ટ પીપરીયા ખાતે એક અત્યાધુનિક નવા આધારકાર્ડ સેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કેન્દ્રનું ઉદઘાટન પ્રદેશના લોકપ્રિય સાંસદ કલાબેન ડેલકરના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર સેલવાસમાં ખુશીની લહેર જોવા મળી…
Read Moreસેલવાસમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન અંગે જિલ્લા સ્તરીય બેઠક યોજાઈ | Employment and Livelihood Mission Meeting Held in Selvas
સેલવાસમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન અંગે જિલ્લા સ્તરીય બેઠક યોજાઈ | Employment and Livelihood Mission Meeting Held in Selvas સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસ શહેરમાં રોજગાર અને આજીવિકા મિશનને લઈ મહત્વપૂર્ણ જિલ્લા સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસદના બન્ને સદન દ્વારા મંજૂર થયેલા વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વીબી-જી રામજી અધિનિયમ 2025 અંતર્ગત આ બેઠક અટલ ભવન, સેલવાસ ખાતે યોજાઈ હતી. બેઠકનો મુખ્ય હેતુ આ ઐતિહાસિક અધિનિયમ અંગે કાર્યકર્તાઓને વિસ્તૃત અને સાચી માહિતી આપવાનો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ફેલાવવામાં આવી રહેલા ભ્રમોને દૂર…
Read Moreસેલવાસની શાળામાં સાવિત્રીબાઈ ફુલેની જન્મજયંતિની ભાવપૂર્ણ ઉજવણી | Savitribai Phule Birth Anniversary Celebrated at Selvas School
સેલવાસની શાળામાં સાવિત્રીબાઈ ફુલેની જન્મજયંતિની ભાવપૂર્ણ ઉજવણી | Savitribai Phule Birth Anniversary Celebrated at Selvas School સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસ શહેરમાં શૈક્ષણિક અને સામાજિક પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સેલવાસા ઝંડાચોક ખાતે આવેલી પીએમ પ્રાથમિક મરાઠી કેન્દ્ર શાળામાં સમાજસુધારિકા અને ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફુલેની 195મી જન્મજયંતિ ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં સમાજસેવા, શિક્ષણ અને મહિલા સશક્તિકરણ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જન્મજયંતિ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શાળાના આચાર્ય શ્રવણ માંડલિક તથા શાળા સંચાલક ટ્રસ્ટના અધ્યક્ષ…
Read Moreપ્રજાનો અવાજ: સેલવાસ રિવરફ્રન્ટની મરામત અને વાપી આસોપાલવ રોડના અધૂરા કામે નાગરિકો પરેશાન | Public Voice Highlights Selvas Riverfront Repair, Vapi Road Work Delay
પ્રજાનો અવાજ: સેલવાસ રિવરફ્રન્ટની મરામત અને વાપી આસોપાલવ રોડના અધૂરા કામે નાગરિકો પરેશાન | Public Voice Highlights Selvas Riverfront Repair, Vapi Road Work Delay દાનહના સેલવાસ નરોલી બ્રિજ પાસે પ્રશાસન દ્વારા વિકસાવાયેલ રિવરફ્રન્ટને સુશોભિત કરી જાહેર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ સ્થળે રોજે રોજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો તેમજ પર્યટકો મુલાકાત લે છે. જોકે હાલમાં રિવરફ્રન્ટ વિસ્તારમાં ઠેરઠેર ગંદકી જોવા મળી રહી છે. સાથે સાથે અનેક જગ્યાએ પાથરેલા પથ્થરો તૂટી ગયા છે અને કેટલાક સ્થળોએ રેલિંગ પણ લટકી પડેલી હાલતમાં છે. આ કારણે મુલાકાતીઓ માટે જોખમ ઊભું થયું…
Read Moreવલસાડ પોલીસનો ‘ખૌફ’: જિલ્લામાં ત્રણ દિવસમાં 400થી વધુ લોકો નશાની હાલતમાં ઝડપાયા
વલસાડ પોલીસનો ‘ખૌફ’: જિલ્લામાં ત્રણ દિવસમાં 400થી વધુ લોકો નશાની હાલતમાં ઝડપાયા થર્ટી ફર્સ્ટે કડક બંદોબસ્ત જોઈ લોકોએ દમણ–સેલવાસ જવાનું ટાળ્યું, બાર-રેસ્ટોરન્ટ ખાલીખમ રહ્યા થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન વલસાડ જિલ્લા પોલીસે કડક કાર્યવાહી કરીને જિલ્લામાં ‘પોલીસનો ખૌફ’ ઉભો કર્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં વલસાડ જિલ્લા પોલીસે 400થી વધુ લોકોને દારૂના નશામાં ઝડપીને કાર્યવાહી હાથ ધરી હતી. કડક બંદોબસ્ત અને સઘન ચેકિંગને કારણે વાપી અને આજુબાજુના વિસ્તારના લોકોએ સંઘપ્રદેશ દમણ અને સેલવાસ તરફ જવાનું મોટા પ્રમાણમાં ટાળ્યું હોવાનું જોવા મળ્યું. 31 ડિસેમ્બરની રાત્રે વાપી કચીગામ અને ડાભેલ ચેકપોસ્ટ પર દમણ…
Read MoreDaman–Silvassa News Today, Naroli & Dadra Local Updates — 03 December 2025
દાનહના કલા ગામે નિઃશુલ્ક સ્વાસ્થ્ય અને કેન્સર તપાસ શિબિરમાં 300થી વધુ લોકોએ લાભ લીધો દાદરા નગર હવેલીના કલા ગામે કૃષ્ણા કેન્સર એડ એસોસિએશન દ્વારા અમી પોલિમર કંપનીની સીએસઆર પહેલ અંતર્ગત નિઃશુલ્ક સ્વાસ્થ્ય અને કેન્સર તપાસ માટે વિશાળ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો શુભારંભ અમી પોલિમરના વરિષ્ઠ અધિકારી સારથ કુમાર, કૃષ્ણા કેન્સર એડ એસોસિએશનના વાઇસ ચેરમેન રવિ પાલસિંહ તંવર અને પંચાયત સભ્ય લક્ષીભાઈ કડુના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ શિબિરમાં નિષ્ણાત તબીબોની હાજરીમાં સ્ત્રીરોગ નિષ્ણાત, ઈએનટી નિષ્ણાત, ફિઝિશિયન, સર્જન તથા લેબ ટેકનીશિયન દ્વારા દર્દીઓની વિગતવાર તપાસ…
Read MoreDaman–Silvassa News Today, Naroli & Dadra Local Updates — 02 December 2025
તાવથી સેલવાસની ખાનગી હોસ્પિટલમાં બાળકીનું મોત, તબીબની બેદરકારીનો આક્ષેપ સેલવાસના આમલી વિસ્તારમાં રહેતા પરિવારની બે વર્ષીય બાળકીનું તાવની સારવાર દરમિયાન મોત થતાં તબીબની બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે. બાળકીની તબિયત બગડતા બે દિવસ અગાઉ તેને ખાનગી ચૈતન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. દરમિયાન તબિયત વધુ લથડતાં તબીબે વધુ સારવાર માટે નમો હોસ્પિટલમાં રિફર કરવાની સૂચના આપી હતી. 108 એમ્બ્યુલન્સ મારફતે બાળકી નમો હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે બાળકી પહેલેથી જ મૃત અવસ્થામાં હોવાનું જાહેર કર્યું હતું. આ ઘટનાથી પરિવારજનોને ભારે આઘાત લાગ્યો હતો. પરિવારજનોએ ચૈતન્ય…
Read More