દાનહમાં ચેક બાઉન્સ કેસમાં આરોપીને 6 માસની સજા, 9.10 લાખ વળતર ચૂકવવાનો કોર્ટે આદેશ | 6 Months Jail in Cheque Bounce Case in Dadra and Nagar Haveli વળતર પેટે રૂ. 9.10 લાખ ચૂકવવાનો કોર્ટે આદેશ કર્યો છે. દાદરા અને નગર હવેલીની અદાલતમાં ચેક બાઉન્સ સાથે ઉચાપત અને છેતરપિંડીના કેસમાં આરોપીને છ માસની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. સાથે જ ફરિયાદીને વળતર તરીકે રૂ. 9.10 લાખ ચૂકવવાનો આદેશ પણ કોર્ટે આપ્યો છે. નાણાકીય સહાય બાદ વિશ્વાસઘાતની ઘટના:- આ કેસમાં સિલ્વાસાના રહેવાસી ઉમાકાંત પ્રભુનાથ મિશ્રા અને જોન સેલ્વન લાંબા સમયથી…
Read MoreCategory: Union Territory
વાપીના ચલા કચીગામ ગામે નિઃશુલ્ક થેરાપી સેન્ટર શરૂ, સ્થાનિક લોકોને મોટો લાભ | Free Therapy Center Launched at Chala Kachigam in Vapi
વાપીના ચલા કચીગામ ગામે નિઃશુલ્ક થેરાપી સેન્ટર શરૂ, સ્થાનિક લોકોને મોટો લાભ | Free Therapy Center Launched at Chala Kachigam in Vapi વાપી શહેરના ચલા કચીગામ વિસ્તારમાં આરોગ્ય સેવાઓના ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને માનવસેવી પહેલ શરૂ કરવામાં આવી છે. વાપીના કચીગામ રોડ પર સ્થિત જિનેશ્વર બિલ્ડિંગના પહેલા માળે, રામ રાઈસ મિલની સામે મિગુન લાઈફ થેરાપી સેન્ટર (આર્યન વેલનેસ એન્ડ હેલ્થ સેન્ટર)નું રવિવારે વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ થેરાપી સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક લોકોને કોઈપણ પ્રકારના ચાર્જ વિના થેરાપી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે, જેથી આર્થિક રીતે નબળા વર્ગના લોકો…
Read Moreસેલવાસમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન અંગે જિલ્લા સ્તરીય બેઠક યોજાઈ | Employment and Livelihood Mission Meeting Held in Selvas
સેલવાસમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન અંગે જિલ્લા સ્તરીય બેઠક યોજાઈ | Employment and Livelihood Mission Meeting Held in Selvas સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસ શહેરમાં રોજગાર અને આજીવિકા મિશનને લઈ મહત્વપૂર્ણ જિલ્લા સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસદના બન્ને સદન દ્વારા મંજૂર થયેલા વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વીબી-જી રામજી અધિનિયમ 2025 અંતર્ગત આ બેઠક અટલ ભવન, સેલવાસ ખાતે યોજાઈ હતી. બેઠકનો મુખ્ય હેતુ આ ઐતિહાસિક અધિનિયમ અંગે કાર્યકર્તાઓને વિસ્તૃત અને સાચી માહિતી આપવાનો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ફેલાવવામાં આવી રહેલા ભ્રમોને દૂર…
Read Moreસેલવાસની શાળામાં સાવિત્રીબાઈ ફુલેની જન્મજયંતિની ભાવપૂર્ણ ઉજવણી | Savitribai Phule Birth Anniversary Celebrated at Selvas School
સેલવાસની શાળામાં સાવિત્રીબાઈ ફુલેની જન્મજયંતિની ભાવપૂર્ણ ઉજવણી | Savitribai Phule Birth Anniversary Celebrated at Selvas School સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસ શહેરમાં શૈક્ષણિક અને સામાજિક પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સેલવાસા ઝંડાચોક ખાતે આવેલી પીએમ પ્રાથમિક મરાઠી કેન્દ્ર શાળામાં સમાજસુધારિકા અને ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફુલેની 195મી જન્મજયંતિ ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં સમાજસેવા, શિક્ષણ અને મહિલા સશક્તિકરણ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જન્મજયંતિ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શાળાના આચાર્ય શ્રવણ માંડલિક તથા શાળા સંચાલક ટ્રસ્ટના અધ્યક્ષ…
Read Moreદમણમાં જળ સંસાધનોના સંરક્ષણ માટે વહીવટી તંત્રનો કડક આદેશ: હવે ઉદ્યોગો અને હોટલોએ ભૂગર્ભ જળના વપરાશનો હિસાબ આપવો પડશે | Daman Administration Mandates Water Usage Assessment for Industries and Hotels: Mandatory Reporting Within 7 Days
દમણમાં જળ સંસાધનોના સંરક્ષણ માટે વહીવટી તંત્રનો કડક આદેશ: હવે ઉદ્યોગો અને હોટલોએ ભૂગર્ભ જળના વપરાશનો હિસાબ આપવો પડશે | Daman Administration Mandates Water Usage Assessment for Industries and Hotels: Mandatory Reporting Within 7 Days સંઘપ્રદેશ દમણમાં સતત વધી રહેલા શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણ વચ્ચે કુદરતી સંસાધનોના જતન માટે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. દમણ જિલ્લામાં ભૂગર્ભ જળ (Groundwater) અને સપાટી પરના જળ સંસાધનોના યોગ્ય ઉપયોગ, ટકાઉ સંચાલન અને અસરકારક મૂલ્યાંકનને સુનિશ્ચિત કરવા માટે નાયબ જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રિયાંશુ સિંહ દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ અંતર્ગત…
Read Moreમોટી દમણમાં હરિયાળી ગાર્ડન સહેલાણીઓનું નવું સેલ્ફી પોઈન્ટ | Green Garden at Moti Daman Becomes New Tourist Selfie Spot
મોટી દમણમાં હરિયાળી ગાર્ડન સહેલાણીઓનું નવું સેલ્ફી પોઈન્ટ | Green Garden at Moti Daman Becomes New Tourist Selfie Spot સંઘ પ્રદેશ દમણમાં સહેલાણીઓ માટે તબક્કાવાર મનોરંજન અને પ્રવાસન સુવિધાઓનો વિકાસ સતત આગળ વધી રહ્યો છે. પ્રશાસક પ્રફુલ પટેલના નેતૃત્વ હેઠળ દમણમાં પ્રવાસીઓને આકર્ષે તેવી અવનવી સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે, જેના પરિણામે દમણ હવે માત્ર દરિયાકાંઠા પૂરતું નહીં પરંતુ વિવિધ આકર્ષક સ્થળો માટે પણ ઓળખ મેળવતું જઈ રહ્યું છે. આ વિકાસક્રમમાં મોટી દમણ ફોર્ટ વિસ્તારમાં તૈયાર કરાયેલું હરિયાળી ગાર્ડન હાલ સહેલાણીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. મોટી…
Read Moreમધુબન ડેમમાં સુરક્ષાનું મોટું છીંડું: પ્રતિબંધ છતાં બાઇક સ્ટંટ, જોખમી સેલ્ફી અને દારૂની મહેફિલ | Madhuban Dam Turns Picnic Spot Despite Ban, Serious Safety Lapses Exposed
મધુબન ડેમમાં સુરક્ષાનું મોટું છીંડું: પ્રતિબંધ છતાં બાઇક સ્ટંટ, જોખમી સેલ્ફી અને દારૂની મહેફિલ | Madhuban Dam Turns Picnic Spot Despite Ban, Serious Safety Lapses Exposed ગુજરાત અને સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીની સીમા પર દમણગંગા નદી પર આવેલો મધુબન ડેમ હાલ ગંભીર સુરક્ષા ખામીના કારણે ચર્ચામાં આવ્યો છે. પ્રતિબંધિત વિસ્તાર હોવા છતાં ડેમ આજકાલ પિકનિક પોઈન્ટ તરીકે વિકસતો જઈ રહ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. પ્રવેશબંધી દર્શાવતા બોર્ડ લાગેલા હોવા છતાં યુવાનો, પ્રવાસીઓ અને પરિવારજનો બેરોકટોક રીતે ડેમ વિસ્તારમાં પ્રવેશ કરી રહ્યા છે. બાઇક સ્ટંટ, જોખમી સેલ્ફી,…
Read Moreદમણમાં ગૌશાળાના લાભાર્થે 13થી 19 ફેબ્રુઆરી ભાગવત કથા, પ્રફુલભાઈ શુક્લ કરશે 889મી કથા | Bhagwat Katha for Gaushala Welfare in Daman from 13 Feb
દમણમાં ગૌશાળાના લાભાર્થે 13થી 19 ફેબ્રુઆરી ભાગવત કથા, પ્રફુલભાઈ શુક્લ કરશે 889મી કથા | Bhagwat Katha for Gaushala Welfare in Daman from 13 Feb દમણમાં ગૌશાળાના કલ્યાણાર્થે વિશેષ ધાર્મિક આયોજન થવાનું છે. ગોરક્ષા મંચ દમણ દ્વારા પીડાગ્રસ્ત ગૌશાળાના લાભાર્થે ભીમપોર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વિશ્વવિખ્યાત કથાકાર પ્રફુલભાઈ શુક્લની ભાગવત કથા તારીખ 13 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી સુધી યોજાશે. આ અવસરે પ્રફુલભાઈ શુક્લ પોતાની 889મી ભાગવત કથા રજૂ કરીને એક વિશેષ રેકોર્ડ સ્થાપિત કરશે. શુક્રવારે આ કથાનું શ્રીફળ મુહૂર્ત આયોજિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હર્ષલભાઈ બાબુભાઈ પટેલ, મયુરભાઈ પટેલ, શંકરભાઈ પટેલ,…
Read Moreપ્રજાનો અવાજ: સેલવાસ રિવરફ્રન્ટની મરામત અને વાપી આસોપાલવ રોડના અધૂરા કામે નાગરિકો પરેશાન | Public Voice Highlights Selvas Riverfront Repair, Vapi Road Work Delay
પ્રજાનો અવાજ: સેલવાસ રિવરફ્રન્ટની મરામત અને વાપી આસોપાલવ રોડના અધૂરા કામે નાગરિકો પરેશાન | Public Voice Highlights Selvas Riverfront Repair, Vapi Road Work Delay દાનહના સેલવાસ નરોલી બ્રિજ પાસે પ્રશાસન દ્વારા વિકસાવાયેલ રિવરફ્રન્ટને સુશોભિત કરી જાહેર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ સ્થળે રોજે રોજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો તેમજ પર્યટકો મુલાકાત લે છે. જોકે હાલમાં રિવરફ્રન્ટ વિસ્તારમાં ઠેરઠેર ગંદકી જોવા મળી રહી છે. સાથે સાથે અનેક જગ્યાએ પાથરેલા પથ્થરો તૂટી ગયા છે અને કેટલાક સ્થળોએ રેલિંગ પણ લટકી પડેલી હાલતમાં છે. આ કારણે મુલાકાતીઓ માટે જોખમ ઊભું થયું…
Read Moreવલસાડ પોલીસનો ‘ખૌફ’: જિલ્લામાં ત્રણ દિવસમાં 400થી વધુ લોકો નશાની હાલતમાં ઝડપાયા
વલસાડ પોલીસનો ‘ખૌફ’: જિલ્લામાં ત્રણ દિવસમાં 400થી વધુ લોકો નશાની હાલતમાં ઝડપાયા થર્ટી ફર્સ્ટે કડક બંદોબસ્ત જોઈ લોકોએ દમણ–સેલવાસ જવાનું ટાળ્યું, બાર-રેસ્ટોરન્ટ ખાલીખમ રહ્યા થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન વલસાડ જિલ્લા પોલીસે કડક કાર્યવાહી કરીને જિલ્લામાં ‘પોલીસનો ખૌફ’ ઉભો કર્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં વલસાડ જિલ્લા પોલીસે 400થી વધુ લોકોને દારૂના નશામાં ઝડપીને કાર્યવાહી હાથ ધરી હતી. કડક બંદોબસ્ત અને સઘન ચેકિંગને કારણે વાપી અને આજુબાજુના વિસ્તારના લોકોએ સંઘપ્રદેશ દમણ અને સેલવાસ તરફ જવાનું મોટા પ્રમાણમાં ટાળ્યું હોવાનું જોવા મળ્યું. 31 ડિસેમ્બરની રાત્રે વાપી કચીગામ અને ડાભેલ ચેકપોસ્ટ પર દમણ…
Read More