આહવાની 13 વર્ષની ફ્રેની ચૌધરીની U-15 ટીમમાં પસંદગી, ડાંગની દીકરીએ રાષ્ટ્રીય સ્તરે ઝળહળાટ કર્યો | Ahwa’s 13-Year-Old Freni Selected for India U-15 Team ડાંગ જિલ્લાના આહવા તાલુકામાંથી એક ગૌરવસભર સમાચાર સામે આવ્યા છે. આહવાના ચીરાપાડા વિસ્તારમાં રહેતી માત્ર 13 વર્ષની ફ્રેની ચૌધરીની બીસીસીઆઈ અંડર-15 મહિલા વન-ડે ટ્રોફી 2025-26 માટે પસંદગી થતાં સમગ્ર ડાંગ જિલ્લામાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આદિવાસી વિસ્તારથી રાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ સ્પર્ધામાં પહોંચનાર દીકરી તરીકે ફ્રેની ચૌધરી પ્રેરણારૂપ બની છે. ડાંગ જિલ્લાના આહવાના ચીરાપાડાની રહેવાસી ફ્રેની ચૌધરી હાલ ધોરણ-8માં કામરેજ સ્થિત જે.બી. એન્ડ કાર્ય વિદ્યાસંકુલમાં અભ્યાસ…
Read MoreCategory: Dang
વાપી રોજગાર મેળામાં 284ને નોકરી, યુવાઓમાં ખુશી | 284 Get Jobs at Vapi Job Fair
વાપી રોજગાર મેળામાં 284ને નોકરી, યુવાઓમાં ખુશી | 284 Get Jobs at Vapi Job Fair વાપી શહેરમાં મંગળવારે યોજાયેલા રોજગાર મેળામાં મોટી સફળતા સામે આવી છે. વાપીના નામધા સ્થિત શ્રી રજજુભાઈ શ્રોફ ઓડિટોરિયમ ખાતે આયોજિત રોજગાર મેળામાં કુલ 458 ઉમેદવારોમાંથી 284 ઉમેદવારોની નોકરી માટે પસંદગી કરવામાં આવી હતી. આ રોજગાર મેળાને લઈને બેરોજગાર યુવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના બેરોજગાર અને શિક્ષિત યુવાનો માટે જિલ્લા રોજગાર કચેરી વલસાડ, નવસારી અને ડાંગના સંયુક્ત ઉપક્રમે કલસ્ટર મેગા જોબફેર કાર્યક્રમ યોજાયો હતો. આ રોજગાર મેળામાં ખાનગી એકમોમાં…
Read Moreસાપુતારાની શાળાની દીકરીએ રાજ્ય કક્ષાએ ઇતિહાસ રચ્યો | Saputara School Girl Shines at State Level
સાપુતારાની શાળાની દીકરીએ રાજ્ય કક્ષાએ ઇતિહાસ રચ્યો | Saputara School Girl Shines at State Level ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારાથી એક ગૌરવસભર સમાચાર સામે આવ્યા છે. સાપુતારાની શાળામાં અભ્યાસ કરતી એક સામાન્ય આદિવાસી પરિવારની દીકરીએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે. રાજકોટ રામકૃષ્ણ મિશન દ્વારા આયોજિત 14મી રાજ્ય સ્તરીય સ્વામી વિવેકાનંદ વિષયક લેખિત ક્વિઝ સ્પર્ધા 2025-26માં સાપુતારાની વિદ્યાર્થિનીએ સમગ્ર ગુજરાતમાં ત્રીજો ક્રમાંક મેળવી ડાંગ જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિથી સાપુતારા, ડાંગ અને સમગ્ર વિસ્તારમાં ગૌરવ અને આનંદની લાગણી છવાઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ ઉન્યા…
Read Moreકોલક નદીના બ્રિજ પરથી હવે મિનિબસ શરૂ, અપડાઉન કરનારને મોટી રાહત | Minibus Allowed on Kolak River Bridge, Relief for Daily Commuters
કોલક નદીના બ્રિજ પરથી હવે મિનિબસ શરૂ, અપડાઉન કરનારને મોટી રાહત | Minibus Allowed on Kolak River Bridge, Relief for Daily Commuters વલસાડ જિલ્લામાં અચાનક મહત્વપૂર્ણ નિર્ણય લેવાતા અપડાઉન કરતા મુસાફરો અને વિદ્યાર્થીઓ માટે મોટી રાહત મળી છે. કોલક નદી ઉપર આવેલા બ્રિજ પરથી હવે મિનિબસને અવરજવર કરવાની મંજૂરી આપવામાં આવી છે, જેના પગલે સ્થાનિક આદિવાસી વિસ્તારોમાં ખુશીની લાગણી ફેલાઈ છે. હાલ આ નિર્ણયને લઈને વિસ્તારમાં ચકચાર જોવા મળી રહી છે. વલસાડ વિભાગ એસટી કર્મચારી મંડળના મહામંત્રી ધનસુખ પટેલ દ્વારા કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી સમક્ષ કોલક નદી ઉપર મિનિબસ…
Read Moreવાંસદા ગાંધી મેદાનમાં ઓપન નાઈટ કબડ્ડી ટુર્નામેન્ટ સીઝન-2નું ભવ્ય સમાપન, ધ્વજ અંબા ટીમ વિજેતા | Dhwaj Amba Wins Vansda Open Night Kabaddi Tournament Season 2
વાંસદા ગાંધી મેદાનમાં ઓપન નાઈટ કબડ્ડી ટુર્નામેન્ટ સીઝન-2નું ભવ્ય સમાપન, ધ્વજ અંબા ટીમ વિજેતા | Dhwaj Amba Wins Vansda Open Night Kabaddi Tournament Season 2 વાંસદા ગાંધી મેદાન ખાતે જય બજરંગ કબડ્ડી ટીમ અને વાંસદા પોલીસના સહયોગથી આયોજિત ઓપન નાઈટ કબડ્ડી ટુર્નામેન્ટ સીઝન 2 ભવ્ય રીતે સંપન્ન થઈ હતી. વાંસદાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં રમાયેલી આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓનો ઉત્સાહ અને રમતગમત પ્રત્યેની રુચિ જોવા જેવી હતી. વાંસદામાં રમતગમતની સંસ્કૃતિને જીવંત રાખવા માટે વાંસદા પોલીસ અને જય બજરંગ કબડ્ડી ટીમ દ્વારા કરવામાં આવેલી આ પહેલની સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પ્રશંસા થઈ રહી…
Read Moreવાંકલ ગામની ઓલ ઈન્ડિયા આદિવાસી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં STV 11 કુરગામ ચેમ્પિયન: IPL પદ્ધતિથી ખેલાડીઓની પસંદગી બની આકર્ષણનું કેન્દ્ર | STV 11 Kurgam Wins All India Adivasi Tennis Cricket Tournament in Vankal
વાંકલ ગામની ઓલ ઈન્ડિયા આદિવાસી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં STV 11 કુરગામ ચેમ્પિયન: IPL પદ્ધતિથી ખેલાડીઓની પસંદગી બની આકર્ષણનું કેન્દ્ર | STV 11 Kurgam Wins All India Adivasi Tennis Cricket Tournament in Vankal વલસાડ જિલ્લાના વાંકલ ગામે રમતગમત ક્ષેત્રે એક ભવ્ય અને ઐતિહાસિક આયોજન સંપન્ન થયું છે. વાંકલના શ્રીજી ક્રિકેટ મેદાનમાં રમાયેલી ‘ડી.એક્સ. સ્પોર્ટ્સ પ્રેઝન્ટ’ ઓલ ઇન્ડિયા આદિવાસી ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-1માં એસ.ટી.વિ. ઇલેવન કુરગામની ટીમે શાનદાર પ્રદર્શન કરી ચેમ્પિયન ટ્રોફી પર કબજો જમાવ્યો છે. આ ટુર્નામેન્ટની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેમાં ભાગ લેનારી તમામ ટીમોએ આઈપીએલ…
Read Moreઘરઆંગણે બનેલું બીજામૃત ખેતીમાં રાસાયણિક પટને કરશે બાય-બાય: પ્રાકૃતિક ખેતીનો નવો મંત્ર | Bijamrit: A Natural Alternative to Chemical Seed Treatment in Natural Farming
ઘરઆંગણે બનેલું બીજામૃત ખેતીમાં રાસાયણિક પટને કરશે બાય-બાય: પ્રાકૃતિક ખેતીનો નવો મંત્ર | Bijamrit: A Natural Alternative to Chemical Seed Treatment in Natural Farming કુદરતી સંસાધનોના ઉપયોગથી થતી પ્રાકૃતિક ખેતી હવે આજના યુગમાં ખેડૂતો માટે અત્યંત નફાકારક અને આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ખેતીમાં વધતા જતા રાસાયણિક ખાતરો અને મોંઘા જંતુનાશકોના વિકલ્પ તરીકે ‘બીજામૃત’ એક શ્રેષ્ઠ બાયો-કલ્ચર તરીકે ઉભરી આવ્યું છે. વાવણી પહેલા બીજની માવજત માટે વપરાતું આ બીજામૃત બીજનો ઉગાવો સુધારવાની સાથે છોડની રોગપ્રતિકારક શક્તિમાં પણ જબરદસ્ત વધારો કરે છે. રાસાયણિક પટ આપવાને બદલે બીજામૃતનો ઉપયોગ કરવાથી જમીનજન્ય…
Read Moreડાંગ અને કડોદરા હાઈવે પર બે અલગ-અલગ અકસ્માત: કાર વૃક્ષ સાથે ભટકાતા એકની હાલત ગંભીર, ટેમ્પો પલટતા હાઈવે જામ | Two Accidents in Dang and Kadodara: One Seriously Injured as Car Hits Tree, Tempo Flips on Highway
ડાંગ અને કડોદરા હાઈવે પર બે અલગ-અલગ અકસ્માત: કાર વૃક્ષ સાથે ભટકાતા એકની હાલત ગંભીર, ટેમ્પો પલટતા હાઈવે જામ | Two Accidents in Dang and Kadodara: One Seriously Injured as Car Hits Tree, Tempo Flips on Highway દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લા અને સુરતના કડોદરા વિસ્તારમાં માર્ગ અકસ્માતની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. ડાંગના આહવા પાસે વહેલી સવારે કાર વૃક્ષ સાથે અથડાતા એક મુસાફર ગંભીર રીતે ઘાયલ થયો છે, જ્યારે કડોદરા-બારડોલી રોડ પર કાપડની ગાંસડીઓ ભરેલો ટેમ્પો પલટી જતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આ બંને ઘટનાઓએ માર્ગ સલામતી…
Read MoreBilimora News Today, Chikhli, Khergam & Vansda Updates — 03 December 2025
બહેજની નવજીવન માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ અતુલ ઇન્સ્ટિટ્યુટની મુલાકાત લીધી ખેરગામ તાલુકાના બહેજ ગામની ભારતીય પ્રગતિ મંડળ સંચાલિત નવજીવન માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ સોમવાર 1 ડિસેમ્બરના રોજ વોકેશનલ ટ્રેડ વિષય અંતર્ગત ધરમપુર–ઓઝરપાડા વિસ્તારમાં આવેલ અતુલ ઇન્સ્ટિટ્યુટની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને ઉદ્યોગક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતી મશીનરીઓનું રૂબરૂ નિદર્શન કરાવવામાં આવ્યું હતું. અતુલ ઇન્સ્ટિટ્યુટના આચાર્ય, શિક્ષકો અને સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને પ્રાયોગિક તાલીમ અંગે સમજ આપવામાં આવી હતી તથા મશીનરીઓના કાર્યવિધી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પ્રેક્ટિકલ પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓમાં વિષય પ્રત્યે રસ અને ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. આ શૈક્ષણિક…
Read MoreDang News Today, Ahwa & Saputara Local Updates — 01 December 2025
વાસુર્ણા ગામમાં 5 લાખની મિની પાઈપલાઈન યોજના કાગળ પર જ, નળમાં આજે પણ પાણી નહીં ડાંગ જિલ્લામાં પાણી પુરવઠા વિભાગના સુપરવિઝનના અભાવે યોજનાઓ નિષ્ફળ થતી હોવાના આરોપ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના વાસુર્ણા ગામમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે મંજૂર કરાયેલી મિની પાઈપલાઈન યોજના પૂર્ણ થયાને ઘણા મહિના વીતી ગયા હોવા છતાં આજદિન સુધી ગ્રામજનોને નળમાંથી એક ટીપુ પાણી પણ મળ્યું નથી. સરકાર દ્વારા લાખો રૂપિયાનું ભંડોળ ફાળવવામાં આવ્યું હોવા છતાં યોજનાનો લાભ ન મળતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન 100 ઇંચથી વધુ વરસાદ પડતો હોવા…
Read More