વન પેદાશોથી રોજગારી, દીપડા–માનવ સંઘર્ષ ઘટાડવાનો સંકલ્પ | Livelihood Through Forest Produce, Reducing Human–Leopard Conflict

વન પેદાશોથી રોજગારી, દીપડા–માનવ સંઘર્ષ ઘટાડવાનો સંકલ્પ | Livelihood Through Forest Produce, Reducing Human–Leopard Conflict   વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોમાં દીપડાઓનું ગ્રામિણ વિસ્તાર છોડીને શહેરી વિસ્તારો તરફ વધતું આગમન ચિંતાનું કારણ બન્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા દીપડા–માનવ સંઘર્ષ ઘટાડવા માટે મક્કમ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. વલસાડ વન વર્તુળ વિભાગમાં ફરજ બજાવતા આઈએફએસ અધિકારી ડો. બી. સુચિન્દ્રના કાર્યકાળ દરમિયાન વન સંરક્ષણ સાથે માનવ સલામતી અને સ્થાનિકોને રોજગારી આપવાનું લક્ષ્ય રાખીને કામગીરી આગળ વધી રહી છે. વલસાડ જિલ્લાની આદિવાસી જંગલ પટ્ટીની ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ ડો.…

Read More

વલસાડ શહેરમાં રવિવારે રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા, 7 કેન્દ્રો પર 1835 ઉમેદવાર | વલસાડ શહેરમાં રવિવારે રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા, 7 કેન્દ્રો પર 1835 ઉમેદવાર | State Tax Inspector Exam in Valsad, 1835 Candidates to Appear

વલસાડ શહેરમાં રવિવારે રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા, 7 કેન્દ્રો પર 1835 ઉમેદવાર | State Tax Inspector Exam in Valsad, 1835 Candidates to Appear   ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આયોજિત રાજ્ય વેરા નિરીક્ષક (વર્ગ–3)ની પરીક્ષા રવિવાર તા. 04 જાન્યુઆરી 2026ના રોજ વલસાડ જિલ્લામાં યોજાનાર છે. આ પરીક્ષા માટે વલસાડ શહેરમાં કુલ 7 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે, જ્યાં કુલ 1835 ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષા સંદર્ભે વલસાડ જિલ્લા અધિક કલેક્ટર ચુડાસમાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં પરીક્ષા માટેની તમામ તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.…

Read More

વલસાડમાં મિલકત વેરાની 75 ટકા વસુલાત, પાલિકાને મોટી સફળતા | Valsad Municipality Achieves 75% Property Tax Collection

વલસાડમાં મિલકત વેરાની 75 ટકા વસુલાત, પાલિકાને મોટી સફળતા | Valsad Municipality Achieves 75% Property Tax Collection   વલસાડ શહેરમાં મિલકતધારકો પાસેથી નાણાંકીય વર્ષ 2025–26 દરમિયાન એપ્રિલથી ડિસેમ્બર સમયગાળા સુધીમાં 75 ટકા મિલકત વેરાની વસુલાત થવામાં સફળતા મળી છે. Valsad Municipality દ્વારા ચાલુ નાણાંકીય વર્ષમાં સો ટકા વેરા વસુલાત કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો હતો, જેમાં અત્યાર સુધી મળેલી મોટી સફળતાથી શહેરના વિકાસ અને સુવિધાના કામોમાં વેગ મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વલસાડ નગરપાલિકાની હાઉસ ટેક્સ શાખા દ્વારા એપ્રિલ મહિનાથી જ મિલકત વેરાની વસુલાત માટે કામગીરી શરૂ…

Read More

વલસાડમાં રવિવારે 4 મતદાન મથકોના BLO મામલતદાર કચેરીએ મળશે | BLOs of 4 Polling Booths to Sit at Mamlatdar Office, Valsad

વલસાડમાં રવિવારે 4 મતદાન મથકોના BLO મામલતદાર કચેરીએ મળશે | BLOs of 4 Polling Booths to Sit at Mamlatdar Office, Valsad   વલસાડ જિલ્લામાં મતદાર યાદીની સઘન સમીક્ષા ઝુંબેશ ચાલી રહી છે તે વચ્ચે મહત્વપૂર્ણ જાણકારી જાહેર કરવામાં આવી છે. તારીખ 04 જાન્યુઆરી 2026ના રોજ વલસાડ તાલુકામાં Gujarat Public Service Commission (GPSC)ની પરીક્ષા યોજાનાર હોવાથી કેટલાક મતદાન મથકોના બી.એલ.ઓ. પોતાના નિયમિત સ્થળે હાજર રહેશે નહીં. GPSCની પરીક્ષા વલસાડ તાલુકાની બાઈ આવાબાઈ હાઇસ્કૂલ, શ્રીજમનાબાઈ સાર્વજનિક કન્યા વિદ્યાલય (જે.એસ. કન્યા વિદ્યાલય), વલસાડ તેમજ આર.એમ. એન્ડ વી.એમ. દેસાઈ વિદ્યાધામ, વલસાડ ખાતે યોજાનાર છે.…

Read More

વલસાડમાં આધાર કાર્ડ રજીસ્ટ્રેશન અને સુધારા માટે 8 જાન્યુઆરીએ વિશેષ કેમ્પ | Aadhaar Registration & Update Camp in Valsad on 8 January

વલસાડમાં આધાર કાર્ડ રજીસ્ટ્રેશન અને સુધારા માટે 8 જાન્યુઆરીએ વિશેષ કેમ્પ | Aadhaar Registration & Update Camp in Valsad on 8 January   વલસાડ જિલ્લામાં આધાર કાર્ડ સંબંધિત કામગીરી માટે એક મહત્વપૂર્ણ તક ઉપલબ્ધ થવા જઈ રહી છે. વલસાડ જિલ્લા ન્યાયાધિકારી પરિવારના તમામ ન્યાયિક અધિકારીઓ, વર્ગ–1 થી 4ના કર્મચારીઓ, આઉટસોર્સ કર્મચારીઓ, તેમના પરિવારજનો તેમજ તમામ પક્ષકારો સહિતના નાગરિકો માટે આધાર કાર્ડ રજીસ્ટ્રેશન તથા સુધારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. Valsad District Legal Services Authority (DLSA)ના સહયોગથી આ કેમ્પ તારીખ 8 જાન્યુઆરી 2025ના રોજ યોજાશે. કેમ્પ દરમિયાન નવા આધાર કાર્ડ બનાવવાની…

Read More

વલસાડમાં માર્ગ સલામતી માસ–2026નો શુભારંભ, જનજાગૃતિ પર વિશેષ ભાર | Road Safety Month 2026 Launched in Valsad

વલસાડમાં માર્ગ સલામતી માસ–2026નો શુભારંભ, જનજાગૃતિ પર વિશેષ ભાર | Road Safety Month 2026 Launched in Valsad   વલસાડ જિલ્લા રોડ સેફટી કમિટી દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ–2026નો શુભારંભ કલેક્ટર કચેરીથી કરવામાં આવ્યો હતો. માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા અને નાગરિકોમાં ટ્રાફિક સલામતી અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાવવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં ભવ્ય વર્મા અને યુવરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પરંપરાગત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. કલેક્ટર ભવ્ય વર્માએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમો માત્ર દંડથી બચવા માટે નથી, પરંતુ આપણી તથા આપણા પરિવારની સુરક્ષા માટે અત્યંત…

Read More

પારડી હાઈવે પર વલસાડના વેપારીની કારને ટ્રકે ટક્કર મારી ફરાર | Truck Hits Businessman’s Car on Pardi Highway, Driver Absconds

પારડી હાઈવે પર વલસાડના વેપારીની કારને ટ્રકે ટક્કર મારી ફરાર | Truck Hits Businessman’s Car on Pardi Highway, Driver Absconds   પારડી હાઈવે પર વલસાડના એક વેપારીની કારને ટ્રક દ્વારા જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ જવાનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતમાં કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. વલસાડના રામજી ટેકરા વિસ્તારમાં રહેતા અને દવાના વ્યવસાય સાથે સંકળાયેલા વિશાલ સુનીલકુમાર શાહ સવારે પોતાની કાર લઈને કામ અર્થે કપરાડા જઈ રહ્યા હતા. આ દરમિયાન પારડી ફાઉન્ટેન હોટલ સામેથી પસાર થતા વેળા વલસાડ તરફથી વાપી જઈ રહેલી ટ્રક નં.…

Read More

વાપી કરમખલ ખાડી ફળીયાની યુવતી ગુમ, પોલીસમાં ફરિયાદ | Young Woman Missing from Karamkhal Area, Vapi

વાપી કરમખલ ખાડી ફળીયાની યુવતી ગુમ, પોલીસમાં ફરિયાદ | Young Woman Missing from Karamkhal Area, Vapi   વાપી નજીક કરમખલ ખાડી ફળીયામાં એક યુવતી ગુમ થવાનો બનાવ સામે આવ્યો છે. કરમખલ ખાડી ફળીયામાં રામચન્દ્ર યાદવની ચાલીમાં રહેતી અને મૂળ મધુબની, બિહારની રહેવાસી 20 વર્ષીય પ્રિતીકુમારી રામસાગર કામત 31 ડિસેમ્બર 20251ના રોજ બપોરે બે વાગ્યા પહેલા કોઈને કંઈ કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. યુવતી મોડે સુધી પરત ન ફરતા પરિવારજનોમાં ચિંતા ફેલાઈ હતી. પરિવાર દ્વારા ભારે શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પત્તો ન લાગતાં અંતે ડુંગરા પોલીસ મથકમાં યુવતી…

Read More

મોતીવાડા ગામમાં અજગર દેખાતાં દહેશત, વન વિભાગની મદદથી સુરક્ષિત રેસ્ક્યુ | Python Rescued Safely from Motiwada Village

મોતીવાડા ગામમાં અજગર દેખાતાં દહેશત, વન વિભાગની મદદથી સુરક્ષિત રેસ્ક્યુ | Python Rescued Safely from Motiwada Village   પારડી તાલુકાના મોતીવાડા ગામના આહીર ફળીયામાં પંકજભાઈ આહીરના ઘર નજીક અજગર દેખાતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. અચાનક માનવ વસાહતમાં અજગર દેખાતાં સ્થાનિકો ચિંતિત બન્યા હતા. ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ તરત જ વન્યજીવ પ્રેમી ભાવનાબેન પટેલનો સંપર્ક કર્યો હતો. ભાવનાબેન પટેલે વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી (WRIN)ની પારડી વિભાગની ટીમને માહિતી આપતા જીગ્નેશ નાયકા અને સિદ્ધાર્થ નાયકા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. રેસ્ક્યુ ટીમે જરૂરી સાવચેતી સાથે અજગરને સુરક્ષિત રીતે પકડી પાડ્યો…

Read More

વાપી બલીઠામાં જુગાર રેડ, 4 જુગારીઓ ઝડપાયા | Four Gamblers Caught in Vapi Balitha Gambling Raid

વાપી બલીઠામાં જુગાર રેડ, 4 જુગારીઓ ઝડપાયા | Four Gamblers Caught in Vapi Balitha Gambling Raid   વાપીના બલીઠા વિસ્તારમાં જુગાર રમતા ચાર આરોપીઓને વાપી ટાઉન પોલીસે ઝડપી લઈને જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા કબજે લેવામાં આવ્યા છે. વાપી ટાઉન પોલીસ ગુરૂવારે વાહન પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે બલીઠા દાંડીવાડ ક્રિકેટ ગ્રાઉન્ડની ખુલ્લી જગ્યામાં રેઇડ કરવામાં આવી હતી. રેઇડ દરમિયાન ચાર ઇસમો હારજીતનો જુગાર રમતા નજરે પડ્યા હતા. પોલીસે સ્થળ પરથી જીજ્ઞેશ ઉર્ફે પીન્ટુ પટેલ, દીપક રમણ હળપતિ, મુકેશ નાનુ પટેલ…

Read More