પારડી હાઈવે પર ચાલતી કારમાં ભીષણ આગ, બચાવમાં દોડધામ | Moving Car Catches Fire on Pardi Highway

પારડી હાઈવે પર ચાલતી કારમાં ભીષણ આગ, બચાવમાં દોડધામ | Moving Car Catches Fire on Pardi Highway   પારડીમાં નેશનલ હાઈવે નંબર 48 પર ગત રાત્રે એક ચાલુ કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મહેતા હોસ્પિટલ નજીક સર્વિસ રોડ પર બનેલી આ ઘટનાએ હાઈવે પર પસાર થતા વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જી દીધો હતો. અચાનક બનેલી આ ઘટના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ અસરગ્રસ્ત થયો હતો. મોડી રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે પારડીના અભિનવ પાર્ક વિસ્તારમાં રહેતા જેનીલ દેસાઈ પોતાની હ્યુન્ડાઈ i20 કાર નંબર…

Read More

રોહિણામાં શોર્ટ સર્કિટથી આગ: પલંગ પર નિદ્રાધીન વૃદ્ધાનું મોત | Elderly Woman Dies in Short Circuit Fire at Rohina

રોહિણામાં શોર્ટ સર્કિટથી આગ: પલંગ પર નિદ્રાધીન વૃદ્ધાનું મોત | Elderly Woman Dies in Short Circuit Fire at Rohina   પારડી તાલુકાના રોહિણા ગામમાં શોર્ટ સર્કિટના કારણે થયેલી આગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે. રોહિણા ગામના આશ્રમ ફળિયામાં રહેતા કાવલીબેન ગમનભાઈ પટેલ (ઉંમર અંદાજે 70 વર્ષ)નું મોડી રાત્રે આગમાં દાઝી જવાથી દુઃખદ મોત નિપજ્યું હતું. આ ઘટનાએ ફરી એક વખત ઘરેલુ વીજ સલામતી પ્રત્યે ગંભીર ચિંતા ઉભી કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ કાવલીબેન તેમના મોટા પુત્ર કમલેશભાઈ પટેલ સાથે રહેતા હતા. રવિવારે રાત્રે હંમેશની જેમ તેઓ ઘરના ઉપરના…

Read More

ખોડીયાર માતાની છત્રછાયામાં વસેલું સોનવાડા ગામ: 32 એકરનું તળાવ, કુદરત અને ઇતિહાસનો અનોખો સંગમ | Sonwada Village: A Unique Blend of Faith, Nature and History

ખોડીયાર માતાની છત્રછાયામાં વસેલું સોનવાડા ગામ: 32 એકરનું તળાવ, કુદરત અને ઇતિહાસનો અનોખો સંગમ | Sonwada Village: A Unique Blend of Faith, Nature and History   પારડી તાલુકામાં આવેલું સોનવાડા ગામ ખોડીયાર માતાની છત્રછાયામાં વસેલું એક જાગ્રત દેવીસ્થાન તરીકે ઓળખાય છે. લોકવાયકા મુજબ સોનવાડા ગામના વડીલો ગુંદલાવ તરફથી આવી અહીં વસ્યા હતા અને ત્યાંના ગામોના નામ પરથી આ ગામનું નામ “સોનવાડા” પડ્યું હોવાનું કહેવાય છે. પારડી તાલુકામાં સ્થિત આ ગામ માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર જ નહીં પરંતુ કુદરતી સૌંદર્ય, ઐતિહાસિક ઘટનાક્રમ અને ગ્રામ્ય સંસ્કૃતિનું જીવંત ઉદાહરણ પણ છે. સોનવાડા ગામમાં…

Read More

ઓરવાડમાં હાઈવે ક્રોસ કરતા વૃદ્ધનું ટ્રકની ટક્કરે મોત: ટ્રક ચાલક અકસ્માત કરી નાસી છૂટ્યો | Elderly Man Dies After Being Hit by Speeding Truck Near Orwad on NH-48

ઓરવાડમાં હાઈવે ક્રોસ કરતા વૃદ્ધનું ટ્રકની ટક્કરે મોત: ટ્રક ચાલક અકસ્માત કરી નાસી છૂટ્યો | Elderly Man Dies After Being Hit by Speeding Truck Near Orwad on NH-48   વલસાડ જિલ્લાના પારડી તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. ઓરવાડ નજીક ગિરિરાજ કાઠિયાવાડી હોટલની સામે માર્ગ ઓળંગી રહેલા એક વૃદ્ધને બેફામ ગતિએ આવતી ટ્રકે ટક્કર મારતા તેમનું કરુણ મોત નીપજ્યું છે. અકસ્માતની વિગત પારડીના તીઘરા (વડીલ ફળીયા) વિસ્તારમાં રહેતા 62 વર્ષીય ઇશ્વરભાઈ છોટુભાઈ નાયકા ગત 26 ડિસેમ્બરના રોજ બપોરના સમયે ઓરવાડ હાઈવે…

Read More

પારડીના મોતીવાડા ગામમાં સરપંચ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન: મોટા ફળિયાની ટીમનો ભવ્ય વિજય | Mota Faliya Team Wins Sarpanch Cup Cricket Tournament in Motiwada, Pardi

પારડીના મોતીવાડા ગામમાં સરપંચ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન: મોટા ફળિયાની ટીમનો ભવ્ય વિજય | Mota Faliya Team Wins Sarpanch Cup Cricket Tournament in Motiwada, Pardi   વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાડા ગામમાં રમતગમત અને સામાજિક એકતાના સંદેશ સાથે આયોજિત ‘સરપંચ કપ’ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોટા ફળિયાની ટીમે શાનદાર પ્રદર્શન કરી ચેમ્પિયન ટ્રોફી જીતી લીધી છે. ગ્રામ પંચાયતના સરપંચ જયસુખ જગુભાઈ નાયકાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ સ્પર્ધાએ સમગ્ર ગામમાં ઉત્સાહ અને ભાઈચારાનું વાતાવરણ પૂરું પાડ્યું હતું. ટુર્નામેન્ટનો હેતુ અને આયોજન આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ ગામના યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ જાગે, તેમનું શારીરિક…

Read More

પારડી–નાનાપોંઢા રોડ પહોળો કરતી વખતે ખેડૂતોને નુકસાન ન થાય તેવી માગ | Farmers Demand Safeguards in Pardi–Nanapondha Road Widening Project

પારડી–નાનાપોંઢા રોડ પહોળો કરતી વખતે ખેડૂતોને નુકસાન ન થાય તેવી માગ | Farmers Demand Safeguards in Pardi–Nanapondha Road Widening Project   વલસાડ જિલ્લાના પારડીથી નાનાપોંઢા જતા માર્ગને પહોળો કરવાની પ્રક્રિયા સામે ખેડૂતો અને સ્થાનિક રહીશો તરફથી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં પારડીથી નાનાપોંઢા તરફ જતો નેશનલ હાઈવે નં. 848 પસાર થયેલો છે અને તેને પહોળો કરવાની કામગીરી પ્રગતિ પર છે. આ સાથે જ જમીન સંપાદનની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને થનારા સંભવિત નુકસાનને ધ્યાનમાં રાખી યોગ્ય વૈકલ્પિક આયોજન કરવામાં આવે તેવી…

Read More

વલસાડ મામલતદાર કચેરીમાં મતદાર સુધારણા મુદ્દે ભારે ધસારો | Valsad Mamlatdar Office Sees Rush Over Voter List Review

વલસાડ મામલતદાર કચેરીમાં મતદાર સુધારણા મુદ્દે ભારે ધસારો | Valsad Mamlatdar Office Sees Rush Over Voter List Review   વલસાડ જિલ્લામાં ચાલી રહેલી મતદાર યાદીની પુનઃસમીક્ષા પ્રક્રિયા દરમિયાન ગ્રામ્ય વિસ્તારોના મતદારોનો મામલતદાર કચેરીઓમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વલસાડ ગ્રામ્ય મામલતદાર કચેરીમાં મતદારોની અચાનક વધી ગયેલી ભીડના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ભીડ એટલી વધી ગઈ છે કે અધિકારીઓ અને કર્મચારીઓ પણ પરિસ્થિતિ સંભાળવામાં અસહાય બન્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. વલસાડ જિલ્લાના પારડી, ધરમપુર, કપરાડા, વલસાડ, વાપી અને ઉમરગામ તાલુકાઓમાં મતદાર યાદી સુધારણા માટે બે તબક્કાની…

Read More

પારડીમાં કર્મચારી પર અત્યાચાર કરનાર આરોપીના આગોતરા જામીન નામંજૂર: કોર્ટની કડક કાર્યવાહી | Pardi Court Rejects Anticipatory Bail In Atrocity Case Against Gram Panchayat Staff

પારડીમાં કર્મચારી પર અત્યાચાર કરનાર આરોપીના આગોતરા જામીન નામંજૂર: કોર્ટની કડક કાર્યવાહી | Pardi Court Rejects Anticipatory Bail In Atrocity Case Against Gram Panchayat Staff   વલસાડ જિલ્લાના પારડી તાલુકામાંથી કાયદો અને વ્યવસ્થાના પાલન અંગેના મોટા સમાચાર સામે આવ્યા છે. પારડીની ગ્રામ પંચાયત કચેરીમાં પ્રવેશીને એક સરકારી કર્મચારી સાથે ગેરવર્તણૂક કરવાના અને જાતિવિષયક અપમાન કરવાના ગંભીર કેસમાં આરોપીની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. વાપીની ત્રીજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ પુષ્પાબેન સૈનીએ આ મામલે કડક વલણ અપનાવતા આરોપીને જામીન આપવાનો ઈન્કાર કર્યો છે. આ કેસની વિગતો મુજબ, પારડીના સુખેશ…

Read More

20 વર્ષથી ‘Mr India’ બની છૂપાયેલો ઠગ ઝડપાયો | Wanted Fraud Accused Arrested After Two Decades

20 વર્ષથી ‘Mr India’ બની છૂપાયેલો ઠગ ઝડપાયો | Wanted Fraud Accused Arrested After Two Decades   કાયદાના હાથ લાંબા હોય છે. ઉક્તિને વલસાડ એલસીબીની ટીમે ફરી એક વખત સાચી સાબિત કરી છે. પારડી પોલીસ સ્ટેશનમાં બનાવટી દસ્તાવેજો બનાવી છેતરપિંડીના ગુનામાં વર્ષ 2006થી વોન્ટેડ રહેલો આરોપી આખરે 20 વર્ષ બાદ પોલીસના જાળમાં ફસાયો છે. વર્ષો સુધી પોલીસને થાપ આપી અલગ-અલગ સ્થળે છુપાઈ ફરતો અને નામ બદલીને રહેતો આ આરોપી છોટા ઉદેપુરમાંથી ઝડપાયો છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના અનુસાર જિલ્લામાં નાસતા ફરતા ગુનેગારોને પકડવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ…

Read More

ઉમરસાડીની દીકરી ધ્યેયા નાયક રાજ્ય વેરા નિરીક્ષક બની: પિતા સરપંચ અને પુત્રી અધિકારી | Umarsadi Girl Dhyeya Nayak Clears State Tax Inspector Exam 2024-25

ઉમરસાડીની દીકરી ધ્યેયા નાયક રાજ્ય વેરા નિરીક્ષક બની: પિતા સરપંચ અને પુત્રી અધિકારી | Umarsadi Girl Dhyeya Nayak Clears State Tax Inspector Exam 2024-25   વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ફરી એકવાર દીકરીએ ડંકો વગાડ્યો છે. રાજ્ય સરકારના નાણા મંત્રાલય દ્વારા આયોજિત રાજ્ય વેરા નિરીક્ષક (State Tax Inspector – STI) વર્ષ 2024-25ની ભરતીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડની તેજસ્વી દીકરી ધ્યેયા નાયકે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર ઉમરસાડી પંથકમાં ખુશીની લહેર દોડી ગઈ છે અને દીકરીની આ સિદ્ધિને સૌ કોઈ વધાવી…

Read More