વાપીના લવાછામાં નશીલા પદાર્થોના વેપલાનો પર્દાફાશ: ૨.૯૫ કિલો ગાંજા સાથે સગીર સહિત ૪ ઝડપાયા | Massive Drug Bust in Vapi Lavachha: 4 Including Minor Caught with 2.95 kg Ganja વાપીના લવાછા વિસ્તારમાં નશીલા પદાર્થોનું વેપલો કરતા તત્વો સામે ડુંગરા પોલીસે લાલ આંખ કરી છે. ડુંગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી.ગોહીલ અને તેમની ટીમે બાતમીના આધારે દરોડા પાડીને ૨.૯૫ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક સગીર સહિત કુલ ચાર વ્યક્તિઓને ઝડપી લેતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ ચોંકાવનારી ઘટનાની વિગત એવી છે કે ડુંગરા પોલીસ સ્ટેશનના પીઆઈ…
Read MoreCategory: Vapi
ખેતી વીજ જોડાણમાં નવી શરતે ખેડૂતોમાં ચકચાર | Farmers Confused Over New Agri Power Connection Rule
ખેતી વીજ જોડાણમાં નવી શરતે ખેડૂતોમાં ચકચાર | Farmers Confused Over New Agri Power Connection Rule ગુજરાત સરકાર દ્વારા ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળ અને ઝડપથી મળી રહે તે હેતુસર તાજેતરમાં જાહેર કરાયેલા નવા નિયમો હાલ ખેડૂતો માટે અચાનક ગૂંચનું કારણ બન્યા છે. ખાસ કરીને જમીનની હદબંધી દર્શાવતો સ્પષ્ટ નકશો ફરજિયાત બનાવવામાં આવતા જિલ્લામાં ખેડૂતોમાં ચકચાર ફેલાઈ ગઈ છે. હાલ અનેક ખેડૂતો આ નવી શરતને લઈને મૂંઝવણમાં મુકાયા છે. અગાઉ 7-12ના ઉતારામાં એકથી વધુ સહમાલિકોના નામ નોંધાયેલા હોય તો નવું ખેતી વીજ જોડાણ મેળવવા માટે તમામ સહમાલિકોના નોટરાઈઝ્ડ…
Read Moreઉદવાડાથી વાપી વચ્ચે ભાડામાં મોટો તફાવત: મુસાફરોમાં ભારે રોષ | Udvada to Vapi Fare Discrepancy: Massive Outrage Among Passengers
ઉદવાડાથી વાપી વચ્ચે ભાડામાં મોટો તફાવત: મુસાફરોમાં ભારે રોષ | Udvada to Vapi Fare Discrepancy: Massive Outrage Among Passengers દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ઉદવાડાથી વાપી વચ્ચેના માત્ર ૧૫ કિલોમીટરના ટૂંકા અંતરમાં મુસાફરી કરતા લોકો માટે એક ચોંકાવનારી વિગત સામે આવી છે. આ ટૂંકા અંતર માટે વિવિધ પરિવહન સેવાઓના ભાડામાં જમીન આસમાનનો તફાવત જોવા મળતા હાલ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. મુસાફરોમાં હાલ આ વિસંગતતાને લઈને ભારે અસંતોષ અને આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. ઉદવાડાથી વાપી વચ્ચે ભાડામાં મોટો તફાવત હોવાને કારણે મધ્યમ વર્ગના મુસાફરો અને રોજિંદા…
Read Moreરોહિણામાં શોર્ટ સર્કિટથી આગ: પલંગ પર નિદ્રાધીન વૃદ્ધાનું મોત | Elderly Woman Dies in Short Circuit Fire at Rohina
રોહિણામાં શોર્ટ સર્કિટથી આગ: પલંગ પર નિદ્રાધીન વૃદ્ધાનું મોત | Elderly Woman Dies in Short Circuit Fire at Rohina પારડી તાલુકાના રોહિણા ગામમાં શોર્ટ સર્કિટના કારણે થયેલી આગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે. રોહિણા ગામના આશ્રમ ફળિયામાં રહેતા કાવલીબેન ગમનભાઈ પટેલ (ઉંમર અંદાજે 70 વર્ષ)નું મોડી રાત્રે આગમાં દાઝી જવાથી દુઃખદ મોત નિપજ્યું હતું. આ ઘટનાએ ફરી એક વખત ઘરેલુ વીજ સલામતી પ્રત્યે ગંભીર ચિંતા ઉભી કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ કાવલીબેન તેમના મોટા પુત્ર કમલેશભાઈ પટેલ સાથે રહેતા હતા. રવિવારે રાત્રે હંમેશની જેમ તેઓ ઘરના ઉપરના…
Read Moreખોડીયાર માતાની છત્રછાયામાં વસેલું સોનવાડા ગામ: 32 એકરનું તળાવ, કુદરત અને ઇતિહાસનો અનોખો સંગમ | Sonwada Village: A Unique Blend of Faith, Nature and History
ખોડીયાર માતાની છત્રછાયામાં વસેલું સોનવાડા ગામ: 32 એકરનું તળાવ, કુદરત અને ઇતિહાસનો અનોખો સંગમ | Sonwada Village: A Unique Blend of Faith, Nature and History પારડી તાલુકામાં આવેલું સોનવાડા ગામ ખોડીયાર માતાની છત્રછાયામાં વસેલું એક જાગ્રત દેવીસ્થાન તરીકે ઓળખાય છે. લોકવાયકા મુજબ સોનવાડા ગામના વડીલો ગુંદલાવ તરફથી આવી અહીં વસ્યા હતા અને ત્યાંના ગામોના નામ પરથી આ ગામનું નામ “સોનવાડા” પડ્યું હોવાનું કહેવાય છે. પારડી તાલુકામાં સ્થિત આ ગામ માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર જ નહીં પરંતુ કુદરતી સૌંદર્ય, ઐતિહાસિક ઘટનાક્રમ અને ગ્રામ્ય સંસ્કૃતિનું જીવંત ઉદાહરણ પણ છે. સોનવાડા ગામમાં…
Read Moreઉમરગામના પુનાટ આશ્રમ દ્વારા ગાયના ગોબરમાંથી 50 જેટલી જીવન જરૂરિયાતની વસ્તુઓનું નિર્માણ: સેવા અને પર્યાવરણનો અનોખો સંગમ | Punat Akhandanand Ashram Creates 50 Daily Use Items from Cow Dung: A Legacy of 15 Years of Social Service
ઉમરગામના પુનાટ આશ્રમ દ્વારા ગાયના ગોબરમાંથી 50 જેટલી જીવન જરૂરિયાતની વસ્તુઓનું નિર્માણ: સેવા અને પર્યાવરણનો અનોખો સંગમ | Punat Akhandanand Ashram Creates 50 Daily Use Items from Cow Dung: A Legacy of 15 Years of Social Service ઉમરગામ તાલુકાનું પુનાટ સ્થિત અખંડાનંદ આશ્રમ છેલ્લા 15 વર્ષથી માનવ સેવા અને ગૌસેવાના કાર્યોમાં એક અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. આશ્રમ દ્વારા માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ જ નહીં, પરંતુ ગૌ-વિજ્ઞાન અને શિક્ષણ ક્ષેત્રે પણ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. તાજેતરમાં પૂનમના ઉત્સવ નિમિત્તે આશ્રમ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને વસ્ત્ર વિતરણ અને મહાપ્રસાદનું…
Read Moreઓરવાડમાં હાઈવે ક્રોસ કરતા વૃદ્ધનું ટ્રકની ટક્કરે મોત: ટ્રક ચાલક અકસ્માત કરી નાસી છૂટ્યો | Elderly Man Dies After Being Hit by Speeding Truck Near Orwad on NH-48
ઓરવાડમાં હાઈવે ક્રોસ કરતા વૃદ્ધનું ટ્રકની ટક્કરે મોત: ટ્રક ચાલક અકસ્માત કરી નાસી છૂટ્યો | Elderly Man Dies After Being Hit by Speeding Truck Near Orwad on NH-48 વલસાડ જિલ્લાના પારડી તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. ઓરવાડ નજીક ગિરિરાજ કાઠિયાવાડી હોટલની સામે માર્ગ ઓળંગી રહેલા એક વૃદ્ધને બેફામ ગતિએ આવતી ટ્રકે ટક્કર મારતા તેમનું કરુણ મોત નીપજ્યું છે. અકસ્માતની વિગત પારડીના તીઘરા (વડીલ ફળીયા) વિસ્તારમાં રહેતા 62 વર્ષીય ઇશ્વરભાઈ છોટુભાઈ નાયકા ગત 26 ડિસેમ્બરના રોજ બપોરના સમયે ઓરવાડ હાઈવે…
Read Moreવાપી ચણોદનો 19 વર્ષીય યુવક ગુમ: પરિવારની ચિંતા વધી | 19-Year-Old Boy Missing from Chanod Vapi, Police Start Search
વાપી ચણોદનો 19 વર્ષીય યુવક ગુમ: પરિવારની ચિંતા વધી | 19-Year-Old Boy Missing from Chanod Vapi, Police Start Search વાપી તાલુકાના ચણોદ વિસ્તારમાંથી એક યુવક ગુમ થયાની ઘટના સામે આવતા પરિવારજનોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. ચણોદના અમરનગર વિસ્તારમાં રહેતા શ્રવણ રતન માઝીએ આ અંગે ડુંગરા પોલીસ મથકમાં પોતાના પુત્ર ગુમ થવાની ફરિયાદ નોંધાવી છે. ગુમ થયેલો યુવક અર્જુનકુમાર શ્રવણ માઝી (ઉ.વ. 19) માનસિક રીતે અસ્થિર હોવાનું પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, અર્જુનકુમારનું શરીર મધ્યમ બાંધાનું છે, રંગ ઘઉંવર્ણ છે અને તેની ઊંચાઈ અંદાજે 5 ફૂટ…
Read Moreવાપી ભડકમોરામાં નશામાં ઘૂત ડમ્પર ચાલકે યુવતીને કચડી | Drunk Dumper Driver Crushes Girl in Bhadkamora Vapi, Safety Questions Raised Again
વાપી ભડકમોરામાં નશામાં ઘૂત ડમ્પર ચાલકે યુવતીને કચડી | Drunk Dumper Driver Crushes Girl in Bhadkamora Vapi, Safety Questions Raised Again વાપી શહેરના ભડકમોરા વિસ્તારમાં ફરી એકવાર ટ્રાફિક બેદરકારી અને નશામાં વાહન ચલાવવાની ગંભીર ઘટના સામે આવી છે. દારૂના નશામાં ચૂર ડમ્પર ચાલકે મોપેડ પર જતી યુવતીને અડફેટમાં લઈ તેના પગને કચડી નાખતા યુવતીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. ચોંકાવનારી વાત એ છે કે આ જ વિસ્તારમાં માત્ર બે દિવસ અગાઉ એક કન્ટેનરની અડફેટે બે મહિલા મજૂરોના મોત થયા હતા, છતાં ભારે વાહનો અને નશામાં…
Read Moreપ્રજાનો અવાજ: વાપીમાં માર્ગ નવીનીકરણ અને ગંદા પાણીના નિકાલની સમસ્યાથી નાગરિકો પરેશાન | Public Grievance: Traffic Diversion and Drainage Issues in Vapi
પ્રજાનો અવાજ: વાપીમાં માર્ગ નવીનીકરણ અને ગંદા પાણીના નિકાલની સમસ્યાથી નાગરિકો પરેશાન | Public Grievance: Traffic Diversion and Drainage Issues in Vapi વાપી શહેરમાં હાલ વિવિધ વિકાસલક્ષી કામગીરી ચાલી રહી છે, પરંતુ તેના કારણે સામાન્ય નાગરિકોને રોજિંદા જીવનમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ‘પ્રજાનો અવાજ’ અંતર્ગત ગીતાનગરના માર્ગો પર દિશાસૂચક બોર્ડનો અભાવ અને વટાર સ્કૂલ પાસે ગંદા પાણીના ભરાવાની ગંભીર સમસ્યાઓ સામે આવી છે. ૧. ગીતાનગર: ડાયવર્ઝનને કારણે વાહનચાલકો ગલીઓમાં અટવાયા વાપી ગીતાનગર જૂના ગરનાળાથી સ્ટેશન રોડ તરફ જતા મુખ્ય માર્ગ પર હાલ વાપી નગરપાલિકા (મનપા) દ્વારા રોડ…
Read More