સાવધાન! વાપીથી પારડી હાઈવે બન્યો મોતના સમાન, ઉંચા-નીચા રસ્તા અને જોખમી ખાડાને કારણે અકસ્માતનો ભય | Highway Danger Vapi Pardi

સાવધાન! વાપીથી પારડી હાઈવે બન્યો મોતના સમાન, ઉંચા-નીચા રસ્તા અને જોખમી ખાડાને કારણે અકસ્માતનો ભય | Highway Danger Vapi Pardi   દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન વાપીથી પારડી વચ્ચેનો નેશનલ હાઈવે હાલ વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. વાપીથી પારડી સુધીના માર્ગ પર હાઈવેની સપાટી ઘણી જગ્યાએ અસમાન હોવાને કારણે અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે. પ્રજાનો અવાજ કાર્યક્રમ હેઠળ લોકોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું છે કે આ માર્ગ પર ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે. મળતી માહિતી મુજબ વાપી થી પારડી સુધી મુંબઈ અને સુરત તરફ જતાં હાઈવે…

Read More

વાપીમાં વાલીઓની કલાનો અનોખો જાદુ: ‘તોરણ મેકિંગ’ સ્પર્ધામાં 50 જેટલા પેરેન્ટ્સે બતાવી પોતાની સર્જનાત્મકતા | Unique Parents Competition At Leaf The Way To Grow Vapi: 50 Participants Showcase Creative Toran Making Skills

વાપીમાં વાલીઓની કલાનો અનોખો જાદુ: ‘તોરણ મેકિંગ’ સ્પર્ધામાં 50 જેટલા પેરેન્ટ્સે બતાવી પોતાની સર્જનાત્મકતા | Unique Parents Competition At Leaf The Way To Grow Vapi: 50 Participants Showcase Creative Toran Making Skills   વાપીના ચલા વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ‘લીફ ધ વે ટુ ગ્રો’ (Leaf The Way To Grow) ખાતે શિક્ષણ અને સર્જનાત્મકતાનો એક સુંદર સમન્વય જોવા મળ્યો હતો. સામાન્ય રીતે શાળાઓમાં બાળકો માટે સ્પર્ધાઓ યોજાતી હોય છે, પરંતુ અહીં કંઈક અલગ જ અંદાજમાં “અ કોમ્પિટિશન વિથ ડિફરન્સ – પેરેન્ટ્સ કોમ્પિટિશન” અંતર્ગત વાલીઓ માટે એક વિશેષ સ્પર્ધાનું આયોજન કરવામાં…

Read More

વાપીમાં વાપી મહાનગરપાલિકાનો સપાટો: 127 ચાલીના રૂમોને માર્યા સીલ, બાકીદારો પાસેથી 16.78 લાખની વસૂલાત | Vapi Municipal Corporation Seals 127 Rooms For Tax Recovery: 16.78 Lakh Collected

વાપીમાં વાપી મહાનગરપાલિકાનો સપાટો: 127 ચાલીના રૂમોને માર્યા સીલ, બાકીદારો પાસેથી 16.78 લાખની વસૂલાત | Vapi Municipal Corporation Seals 127 Rooms For Tax Recovery: 16.78 Lakh Collected   વાપી મહાનગરપાલિકા દ્વારા ઘરવેરાની વસૂલાત માટે અત્યંત કડક અને આક્રમક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વાપીના વિવિધ વિસ્તારોમાં આવેલી ચાલીઓના માલિકો દ્વારા લાંબા સમયથી વેરો ન ભરવામાં આવતા મનપાની ટીમે 127 જેટલા રૂમોને સ્થળ પર જ તાળા મારી સીલ કરી દીધા હતા. આ કડક કાર્યવાહીને પગલે મિલકત ધારકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને તંત્ર દ્વારા એક જ દિવસમાં કુલ 16.78 લાખ…

Read More

ઉમરગામના પુનાટ આશ્રમ દ્વારા ગાયના ગોબરમાંથી 50 જેટલી જીવન જરૂરિયાતની વસ્તુઓનું નિર્માણ: સેવા અને પર્યાવરણનો અનોખો સંગમ | Punat Akhandanand Ashram Creates 50 Daily Use Items from Cow Dung: A Legacy of 15 Years of Social Service

ઉમરગામના પુનાટ આશ્રમ દ્વારા ગાયના ગોબરમાંથી 50 જેટલી જીવન જરૂરિયાતની વસ્તુઓનું નિર્માણ: સેવા અને પર્યાવરણનો અનોખો સંગમ | Punat Akhandanand Ashram Creates 50 Daily Use Items from Cow Dung: A Legacy of 15 Years of Social Service   ઉમરગામ તાલુકાનું પુનાટ સ્થિત અખંડાનંદ આશ્રમ છેલ્લા 15 વર્ષથી માનવ સેવા અને ગૌસેવાના કાર્યોમાં એક અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. આશ્રમ દ્વારા માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ જ નહીં, પરંતુ ગૌ-વિજ્ઞાન અને શિક્ષણ ક્ષેત્રે પણ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. તાજેતરમાં પૂનમના ઉત્સવ નિમિત્તે આશ્રમ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને વસ્ત્ર વિતરણ અને મહાપ્રસાદનું…

Read More

વાપીની યુવતી કૃપા લાડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સંવાદ કરશે | Vapi Girl Krupa Lad to Interact with PM Narendra Modi

વાપીની યુવતી કૃપા લાડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સંવાદ કરશે | Vapi Girl Krupa Lad to Interact with PM Narendra Modi   વાપી શહેર માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. વાપીના ચલા વિસ્તારમાં રહેતી યુવતી કૃપા ભારત લાડની પસંદગી વિકાસિત ભારત યુવા નેતા સંવાદ કાર્યક્રમ માટે કરવામાં આવી છે. આ પસંદગી બાદ કૃપાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ પોતાના વિચારો રજૂ કરવાની અને સીધો સંવાદ કરવાની તક મળશે. કૃપાની આ સિદ્ધિથી માત્ર તેમના પરિવાર જ નહીં પરંતુ સમગ્ર સમાજમાં ખુશીની લાગણી ફેલાઈ છે. વિકાસિત ભારત યુવા નેતા સંવાદ કાર્યક્રમ દેશભરના યુવાનોને રાષ્ટ્ર…

Read More

વાપીના ચલા કચીગામ ગામે નિઃશુલ્ક થેરાપી સેન્ટર શરૂ, સ્થાનિક લોકોને મોટો લાભ | Free Therapy Center Launched at Chala Kachigam in Vapi

વાપીના ચલા કચીગામ ગામે નિઃશુલ્ક થેરાપી સેન્ટર શરૂ, સ્થાનિક લોકોને મોટો લાભ | Free Therapy Center Launched at Chala Kachigam in Vapi   વાપી શહેરના ચલા કચીગામ વિસ્તારમાં આરોગ્ય સેવાઓના ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને માનવસેવી પહેલ શરૂ કરવામાં આવી છે. વાપીના કચીગામ રોડ પર સ્થિત જિનેશ્વર બિલ્ડિંગના પહેલા માળે, રામ રાઈસ મિલની સામે મિગુન લાઈફ થેરાપી સેન્ટર (આર્યન વેલનેસ એન્ડ હેલ્થ સેન્ટર)નું રવિવારે વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ થેરાપી સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક લોકોને કોઈપણ પ્રકારના ચાર્જ વિના થેરાપી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે, જેથી આર્થિક રીતે નબળા વર્ગના લોકો…

Read More

વાપીની જ્ઞાનદીપ સ્કૂલમાં સ્પોર્ટ્સ ડેની ભવ્ય ઉજવણી: વિદ્યાર્થીઓએ રમતગમતના મેદાનમાં બતાવ્યું કૌશલ્ય | Sports Day Celebration at Gyandeep School Vapi: Students Showcase Talent in Various Sports

વાપીની જ્ઞાનદીપ સ્કૂલમાં સ્પોર્ટ્સ ડેની ભવ્ય ઉજવણી: વિદ્યાર્થીઓએ રમતગમતના મેદાનમાં બતાવ્યું કૌશલ્ય | Sports Day Celebration at Gyandeep School Vapi: Students Showcase Talent in Various Sports   વાપીના ચલા વિસ્તારમાં આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થા જ્ઞાનદીપ સ્કૂલ ખાતે વાર્ષિક રમતગમત દિવસ એટલે કે સ્પોર્ટ્સ ડે ની અત્યંત ઉત્સાહભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. લેડીસ ફ્રેન્ડસ ક્લબ સંચાલિત અને વિદ્યા ભારતી પ્રતિષ્ઠાન સંલગ્ન આ અંગ્રેજી માધ્યમની શાળામાં વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નાના બાળકોથી લઈને પ્રાથમિક વિભાગ સુધીનો ઉત્સાહ અજીત નગર, ચલા ખાતે…

Read More

Vapi News Today, Chala & Pardi Local Updates — 04 December 2025

મનપાએ ખાતરી આપી કે પાત્ર પરિવારને આવાસ મળશે, TP-1માં મકાનો સુરક્ષિત રહેશે   વાપીમાં TP Scheme‑1, Vapi માટે ચાલી રહેલા રિ-સરવેને લઇને સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો હતો, જેના પગલે સર્વેની કામગીરી અટકી ગઇ હતી. વિરોધ બાદ બીજા જ દિવસે Vapi Municipal Corporation દ્વારા સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી હતી કે યોજના હેઠળ કોઈ પણ હાલના મકાનને નુકસાન નહીં થાય અને ભૂલ સમજને કારણે થયેલા વિરોધને દૂર કરવા ખુલાસો રજૂ કરવામાં આવ્યો. મનપાએ જણાવ્યું કે આગામી સમયમાં સરકારી શાસન હેઠળ ચકાસણી બાદ જે પરિવારો ખરેખર ઘરવિહોણા છે અને પાત્રતા ધરાવે છે, તેમને…

Read More

Vapi News Today, Chala & Pardi Local Updates — 03 December 2025

નાની ઉંમરે સંસ્કારનું બીજ વાવેતર: વાપી ચલા પ્રમુખ ગ્રીન્સમાં બાળકોને ગીતા અધ્યાય શીખવાયા   વાપી શહેરના ચલા વિસ્તારમાં આવેલા પ્રમુખ ગ્રીન્સ ખાતે ભગવદ ગીતા જયંતિ નિમિત્તે સંસ્કારસભર અને ધાર્મિક માહોલમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે નાના ભૂલકાંઓને ભગવદ ગીતા ના પાઠ સાથે સંસ્કાર અને ધાર્મિક જ્ઞાન આપવામાં આવ્યું. આ સંસ્કાર વર્ગમાં બાળકોને ગીતાના 12મા અને 15મા અધ્યાયનું શિક્ષણ આપવામાં આવ્યું હતું, જ્યારે હાલ 16મો અધ્યાય ચાલુ હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું. આ ઉપરાંત બાળકોને શિવસ્તુતિ, ગીતા આરતી પણ શીખવવામાં આવી છે, જે બાળકો એક વર્ષના સમયગાળામાં સફળતાપૂર્વક…

Read More

Vapi News Today, Chala & Pardi Local Updates — 02 December 2025

વાપીમાં ICAI બ્રાન્ચના સ્ટુડન્ટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઈસાની એન્ડ પટેલ ટીમ વિજેતા   વાપી બ્રાન્ચ ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા રીજનલ કાઉન્સિલ ઓફ ICAI દ્વારા વાપી સ્ટુડન્ટ એસોસિયેશન (WICASA) સાથે સંયુક્ત રીતે વિદ્યાર્થીઓ માટે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટ નામધા ખાતે સ્થિત કે.કે. ભંડારી ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાયું હતું, જેમાં 5 બોયઝ ટીમ અને 2 ગર્લ્સ ટીમે ભાગ લીધો હતો. ટૂર્નામેન્ટમાં ટીમ ઓનર્સ તરીકે સીએ સુમિત દોશી, સીએ જી.બી. લઠ્ઠા, સીએ આસિફ ઈસાની અને સીએ યોગેશ પટેલ, સીએ કિરણ શાહ અને સીએ યજ્ઞદત્ત પ્રજાપતિ, કાકરિયા એસોસિયેટ્સ તેમજ સીએ દીપિકા ગુટગૂટીયા…

Read More