સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (SIA) માં ચૂંટણીનો ગરમાવો: ગત ટર્મ કરતા 47 સભ્યો વધ્યા, શું આ વખતે પ્રમુખ પદ માટે ખેલાશે જંગ? | SIA Elections 2026: Membership Surges To 618; Battle Intensifies For President & Committee Seats At Sarigam GIDC દક્ષિણ ગુજરાતના મહત્વના ઔદ્યોગિક સંગઠન એવા સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (SIA) ની આગામી ચૂંટણીને લઈને ઉદ્યોગ જગતમાં ભારે સળવળાટ જોવા મળી રહ્યો છે. ૩૧ ડિસેમ્બરની ડેડલાઈન પૂર્ણ થતા જ સંગઠનના સભ્યોનું આખરી લિસ્ટ જાહેર થઈ ગયું છે, જેમાં નોંધપાત્ર વધારો થતા આ વખતે ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનવાના સંકેતો મળી રહ્યા…
Read MoreCategory: Umbergaon
ઉમરગામ દહાડ ગામે સગીરાની ગળુ કાપી હત્યા કરનાર 4 વર્ષ બાદ પંજાબથી ઝડપાયો | Minor Girl Murder Accused Arrested from Punjab
ઉમરગામ દહાડ ગામે સગીરાની ગળુ કાપી હત્યા કરનાર 4 વર્ષ બાદ પંજાબથી ઝડપાયો | Minor Girl Murder Accused Arrested from Punjab ઉમરગામ તાલુકાના દહાડ ગામે ચાર વર્ષ અગાઉ ટ્યુશનથી ઘરે આવતી 17 વર્ષની સગીરાની ગળુ કાપી નિર્મમ હત્યા કરનાર મુખ્ય આરોપીને અંતે પોલીસ દ્વારા પંજાબથી ઝડપી લેવામાં આવ્યો છે. વર્ષ 2022માં બનેલી આ ઘટનાએ સમગ્ર વલસાડ જિલ્લાને હચમચાવી દીધો હતો અને લાંબા સમયથી ફરાર રહેલો આરોપી હવે પોલીસના હાથે ઝડપાયો છે. વર્ષ 2022માં ઉમરગામના નાની દહાડ રોડ પર એક 17 વર્ષની સગીરા ટ્યુશન પૂરી કરીને ઘરે પરત ફરી રહી…
Read Moreટ્રેન મુસાફરીમાં મહિલાઓ સાવધાન: કરમબેલેથી વાપી આવી રહેલી મહિલાના ગળામાંથી સોનાની ચેઈન અછોડો ખેંચાયો | Gold Chain Snatched From Woman In Train Between Karambele And Vapi
ટ્રેન મુસાફરીમાં મહિલાઓ સાવધાન: કરમબેલેથી વાપી આવી રહેલી મહિલાના ગળામાંથી સોનાની ચેઈન અછોડો ખેંચાયો | Gold Chain Snatched From Woman In Train Between Karambele And Vapi ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાઓની સુરક્ષા પર ફરી એકવાર સવાલ ઉભો થયો છે. કરમબેલેથી વાપી આવી રહેલી એક મહિલા મુસાફર સાથે ચાલુ ટ્રેનમાં અછોડા તોડની ઘટના બની છે. ભીડભાડનો લાભ લઈને કોઈ અજાણ્યા તસ્કર દ્વારા મહિલાના ગળામાંથી સવા તોલાની સોનાની ચેઈન સેરવી લેતા રેલવે પોલીસ દોડતી થઈ ગઈ છે. આ મામલે ભોગ બનનાર મહિલાએ વાપી જીઆરપી (GRP) માં ફરિયાદ નોંધાવી છે. ઘટનાની વિગતો મુજબ,…
Read Moreઉમરગામ પાલિકા એક્શન મોડમાં: 18 દિવસમાં 250 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત, વેપારીઓમાં ફફડાટ | Umargam Municipality Raid: 250 Kg Banned Plastic Seized In 18 Days, Huge Fine Imposed
ઉમરગામ પાલિકા એક્શન મોડમાં: 18 દિવસમાં 250 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત, વેપારીઓમાં ફફડાટ | Umargam Municipality Raid: 250 Kg Banned Plastic Seized In 18 Days, Huge Fine Imposed વલસાડ જિલ્લાના ઉમરગામ નગરપાલિકા તંત્ર દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચાડતા પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ એક ખૂબ જ આક્રમક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે છેલ્લા 18 દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક તપાસ હાથ ધરી છે. આ સમયગાળા દરમિયાન ગાંધીવાડી સહિતના મુખ્ય બજાર વિસ્તારોમાં આવેલી દુકાનો અને ગોડાઉનો પર ઉપરા-ઉપરી રેઈડ કરવામાં આવી હતી. આ સપાટામાં પાલિકાએ અત્યાર સુધીમાં અંદાજે…
Read Moreસરીગામમાં ઉદ્યોગપતિ સ્વ. એન.આર. અગ્રવાલની પુણ્યતિથિએ રક્તનો મહારૈલો: 555 યુનિટ એકત્ર | Sarigam Blood Donation Mega Camp: 555 Units Collected In Memory Of Late N.R. Agarwal
સરીગામમાં ઉદ્યોગપતિ સ્વ. એન.આર. અગ્રવાલની પુણ્યતિથિએ રક્તનો મહારૈલો: 555 યુનિટ એકત્ર | Sarigam Blood Donation Mega Camp: 555 Units Collected In Memory Of Late N.R. Agarwal ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસી વિસ્તારમાં માનવતા અને સેવાના એક અદભૂત દ્રશ્યો જોવા મળ્યા હતા. સરીગામ અને વાપીના જાણીતા ઉદ્યોગપતિ સ્વ. એન.આર. અગ્રવાલની 15મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા ભવ્ય રક્તદાન શિબિરમાં રક્તદાતાઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સરીગામના એસ.આઈ.એ. (SIA) હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કુલ 555 યુનિટ રક્ત એકત્રિત કરીને એક નવો વિક્રમ સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ રક્તદાન કેમ્પનું આયોજન મેસર્સ એન.આર. અગ્રવાલ…
Read Moreધોડીપાડામાં ભૂલકાંઓ માટે ખુશખબર: 24 લાખના ખર્ચે બનશે આધુનિક આંગણવાડી, ધારાસભ્ય રમણ પાટકરે કર્યું ખાતમુહૂર્ત | Dhodipada To Get New Anganwadi At 24 Lakh Cost: MLA Raman Patkar Performs Groundbreaking
ધોડીપાડામાં ભૂલકાંઓ માટે ખુશખબર: 24 લાખના ખર્ચે બનશે આધુનિક આંગણવાડી, ધારાસભ્ય રમણ પાટકરે કર્યું ખાતમુહૂર્ત | Dhodipada To Get New Anganwadi At 24 Lakh Cost: MLA Raman Patkar Performs Groundbreaking વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધોડીપાડા ગામના બાળકો અને વાલીઓ માટે અત્યંત આનંદના સમાચાર સામે આવ્યા છે. ધોડીપાડા પંચાયત વિસ્તારમાં આવેલા વિષ્ણુ ફળિયાના ભૂલકાંઓને હવે ટૂંક સમયમાં જ શિક્ષણ અને મનોરંજન માટે હૂંફાળું અને હવા-ઉજાસવાળું નવું મકાન મળવા જઈ રહ્યું છે. સરકાર દ્વારા આંગણવાડીના આધુનિક મકાનના નિર્માણ માટે 24 લાખ રૂપિયાની માતબર ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે, જેના પગલે સ્થાનિક…
Read Moreઆઝાદી પછી પણ વાપી ઝરી ફળિયામાં ડામર રસ્તો નથી [BIG BREAKING] | No Asphalt Road Since Independence in Vapi
આઝાદી પછી પણ વાપી ઝરી ફળિયામાં ડામર રસ્તો નથી [BIG BREAKING] | No Asphalt Road Since Independence in Vapi વાપી મહાનગરપાલિકાના ડુંગરા વિસ્તારમાં આવેલા ઝરી ફળિયામાં વિકાસના દાવાઓની પોલ ખુલ્લી પડી છે. આઝાદી બાદ આજે સુધી અહીં નવો ડામર રસ્તો બન્યો નથી. બિસ્માર અને સાંકળો ભરેલા માર્ગથી સ્થાનિક રહેવાસીઓ વર્ષોથી હેરાન છે. વિકાસના નામે મોટા દાવાઓ વચ્ચે ઝરી ફળિયાની હકીકત ચોંકાવનારી છે અને લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતના છેવાડાના અંતરિયાળ ગામોમાં બિસ્માર રસ્તાઓ અંગે વારંવાર ફરિયાદો આવતી રહે છે, પરંતુ હવે નવી જાહેર થયેલી વાપી મહાનગરપાલિકાના…
Read Moreઉમરગામમાં પતિ સાથે ઝઘડો કરી 23 વર્ષીય પરિણીતા બાળકોને મૂકી લાપતા: પોલીસ દ્વારા શોધખોળ | Umargam Woman Missing After Dispute With Husband
ઉમરગામમાં પતિ સાથે ઝઘડો કરી 23 વર્ષીય પરિણીતા બાળકોને મૂકી લાપતા: પોલીસ દ્વારા શોધખોળ | Umargam Woman Missing After Dispute With Husband વલસાડ જિલ્લાના ઉમરગામ પંથકમાંથી એક હૃદયદ્રાવક અને ચિંતાજનક ઘટના સામે આવી છે. ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં રહેતી એક 23 વર્ષીય પરિણીતા પોતાના પતિ સાથે સામાન્ય ઝઘડો થયા બાદ માસૂમ બાળકોને ઘરે જ મૂકીને ક્યાંક ચાલી ગઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે લાપતા મહિલાના પતિ દ્વારા ઉમરગામ પોલીસ મથકમાં વિધિવત જાણ કરવામાં આવી છે અને પોલીસે પરિણીતાની સઘન શોધખોળ શરૂ કરી છે. ઘટનાની વિગત મુજબ ઉમરગામ ગાંધીવાડી…
Read Moreમંદિરે નીકળેલી ઉમરગામ સોળસુંબાની 20 વર્ષની યુવતી ગુમ | Young Woman Missing from Umargam Solsumba
મંદિરે નીકળેલી ઉમરગામ સોળસુંબાની 20 વર્ષની યુવતી ગુમ | Young Woman Missing from Umargam Solsumba ઉમરગામ તાલુકાના સોળસુંબા વિસ્તારમાંથી યુવતી ગુમ થવાની ઘટનાએ અચાનક ચકચાર મચાવી દીધી છે. મંદિરે જવાની વાત કહીને ઘરેથી નીકળેલી 20 વર્ષીય યુવતી પરત ન ફરતા પરિવારજનોમાં ચિંતા અને ભયનો માહોલ સર્જાયો છે. હાલ આ મામલે ઉમરગામ પોલીસ દ્વારા ગુમશુદાની નોંધ લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. ઉમરગામના સોળસુંબા સ્થિત સ્વપ્નલોક સોસાયટીની સુખશાંતિ બિલ્ડીંગમાં રહેતા હીરા સુરેશ સુનારે ઉમરગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેમની 20 વર્ષીય દીકરી રેખા સુરેશસિંહ સુનાર 4 જાન્યુઆરી…
Read Moreઉમરગામમાં આદિવાસીઓનો હોબાળો: જંગલ અને જમીન બચાવવા પંચાયત કચેરી ગજવી | Massive Protest in Umargam for Forest Land
ઉમરગામમાં આદિવાસીઓનો હોબાળો: જંગલ અને જમીન બચાવવા પંચાયત કચેરી ગજવી | Massive Protest in Umargam for Forest Land વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં મંગળવારે અચાનક વાતાવરણ ગરમાયું હતું. ઉમરગામ તાલુકા પંચાયત કચેરીની બહાર મોટી સંખ્યામાં સ્થાનિક આદિવાસીઓએ એકઠા થઈને જંગલ, જમીન અને જળ બચાવવાના ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. માલેતુજારો અને ઉદ્યોગપતિઓ માટે જંગલની કિંમતી જમીનો પર લાલ જાજમ પાથરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો સાથે આદિવાસી સમાજમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની વિગતો મુજબ, ઉમરગામ તાલુકાના નંદીગામમાં વન વિભાગની જમીનમાંથી પસાર થતો રસ્તો પહોળો કરવાના મામલે…
Read More