વલસાડ કોળી પટેલ સમાજ દ્વારા 10મા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું ભવ્ય આયોજન: 100 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે | Valsad Koli Patel Samaj to Organize 10th Mass Marriage: 100 Couples to Wed with 10 Lakh Insurance Cover વલસાડ તાલુકા કોળી પટેલ સમાજ મંડળ દ્વારા સામાજિક ઉત્થાન અને આર્થિક રીતે નબળા પરિવારોની વહારે આવવા માટે 10મા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 9 વર્ષમાં 1210 દીકરીઓને સાસરે વળાવ્યા બાદ, આ વર્ષે 21 ફેબ્રુઆરી 2026ના રોજ ગુંદલાવ ખાતે વધુ 100 દીકરીઓ સમૂહલગ્નના માધ્યમથી નવું જીવન શરૂ કરશે. સમૂહલગ્નનું સ્થળ અને મુખ્ય આકર્ષણ…
Read MoreAuthor: TeamLokGujarati
વલસાડમાં મુસ્લિમ સમાજનું પરીક્ષાલક્ષી સેમિનાર યોજાયું, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન | Exam-Oriented Seminar by Muslim Community in Valsad, Meritorious Students Felicitated
વલસાડમાં મુસ્લિમ સમાજનું પરીક્ષાલક્ષી સેમિનાર યોજાયું, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન | Exam-Oriented Seminar by Muslim Community in Valsad, Meritorious Students Felicitated વલસાડ જિલ્લાના ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં બેઠા રહેલા વિદ્યાર્થીઓ ટૂંકા સમયગાળામાં યોગ્ય તૈયારી કરી સફળતા મેળવી શકે તે હેતુથી વલસાડ મુસ્લિમ સમાજ અને વલસાડ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પરીક્ષાલક્ષી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડના મોરારજી દેસાઈ એસી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ સમાજના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણવિદોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી. કાર્યક્રમ દરમિયાન બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓ…
Read Moreસમસ્ત ગુજરાત બ્રહ્મસમાજનું ફેમિલી ગેટ-ટુ-ગેધર વલસાડમાં યોજાયું, કામગીરીની રૂપરેખા રજૂ કરી વિજેતાઓને ઇનામો અપાયા | Gujarat Brahma Samaj Family Get Together Held in Valsad
સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજનું ફેમિલી ગેટ-ટુ-ગેધર વલસાડમાં યોજાયું, કામગીરીની રૂપરેખા રજૂ કરી વિજેતાઓને ઇનામો અપાયા | Gujarat Brahma Samaj Family Get Together Held in Valsad વલસાડ જિલ્લામાં સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) દ્વારા આયોજિત ફેમિલી ગેટ-ટુ-ગેધર કાર્યક્રમ હર્ષોલ્લાસપૂર્વક યોજાયો હતો. વલસાડ જિલ્લા પ્રમુખ તરૂણભાઈ દિક્ષિતના હરીરૂદ્ર હાઉસ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના આગેવાનો, મહિલાઓ, યુવાનો તેમજ બાળકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી. આ ફેમિલી ગેટ-ટુ-ગેધરનો મુખ્ય ઉદ્દેશ સમાજની એકતા મજબૂત કરવો, આગામી કાર્યોની રૂપરેખા રજૂ કરવી અને વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમમાં સમસ્ત…
Read Moreવલસાડના 7 પરીક્ષા કેન્દ્રો પર GPSC રાજ્ય વેરા નિરીક્ષક (વર્ગ-3)ની પરીક્ષા યોજાઈ, 1516 ઉમેદવારોએ આપી હાજરી | GPSC State Tax Inspector Class-3 Exam Held at 7 Centres in Valsad
વલસાડના 7 પરીક્ષા કેન્દ્રો પર GPSC રાજ્ય વેરા નિરીક્ષક (વર્ગ-3)ની પરીક્ષા યોજાઈ, 1516 ઉમેદવારોએ આપી હાજરી | GPSC State Tax Inspector Class-3 Exam Held at 7 Centres in Valsad વલસાડ જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આયોજિત રાજ્ય વેરા નિરીક્ષક (વર્ગ-૩)ની પરીક્ષા રવિવારે સફળતાપૂર્વક યોજાઈ હતી. વલસાડ શહેરના કુલ સાત પરીક્ષા કેન્દ્રો પર આ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં નોંધાયેલા ઉમેદવારોમાંથી 1516 ઉમેદવારોએ પરીક્ષામાં હાજરી આપી હતી. પરીક્ષાનું આયોજન વલસાડ જિલ્લા પરીક્ષા અધ્યક્ષ તથા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. GPSC દ્વારા જાહેર કરાયેલ માહિતી મુજબ વલસાડ…
Read Moreવલસાડમાં 12 વર્ષમાં 80 હજાર પક્ષી ઘરો અને પાણીના કુંડા: નેશનલ બર્ડ ડે પર માનવતા અને પર્યાવરણનો જીવંત સંદેશ | Valsad Distributes 80,000 Bird Houses in 12 Years, A Model of Environmental Service
વલસાડમાં 12 વર્ષમાં 80 હજાર પક્ષી ઘરો અને પાણીના કુંડા: નેશનલ બર્ડ ડે પર માનવતા અને પર્યાવરણનો જીવંત સંદેશ | Valsad Distributes 80,000 Bird Houses in 12 Years, A Model of Environmental Service આધુનિક જીવનશૈલી, વધતા કોક્રીટના જંગલો અને સતત બદલાતી આબોહવાના કારણે એક સમય ઘરના આંગણાની ઓળખ રહેલી ઘર ચકલી સહિતના અનેક અબોલ પંખીઓ આજે ધીમે ધીમે અદશ્ય થતી જઈ રહી છે. વૃક્ષોની ઘટતી સંખ્યા, રહેણાંક માળખાંમાં ફેરફાર અને વધતી ગરમીના કારણે પક્ષીઓ માટે રહેવું અને જીવતેર ટકાવવું વધુ મુશ્કેલ બન્યું છે. આવી ચિંતાજનક સ્થિતિ વચ્ચે વલસાડ જિલ્લામાંથી…
Read Moreઓરવાડમાં હાઈવે ક્રોસ કરતા વૃદ્ધનું ટ્રકની ટક્કરે મોત: ટ્રક ચાલક અકસ્માત કરી નાસી છૂટ્યો | Elderly Man Dies After Being Hit by Speeding Truck Near Orwad on NH-48
ઓરવાડમાં હાઈવે ક્રોસ કરતા વૃદ્ધનું ટ્રકની ટક્કરે મોત: ટ્રક ચાલક અકસ્માત કરી નાસી છૂટ્યો | Elderly Man Dies After Being Hit by Speeding Truck Near Orwad on NH-48 વલસાડ જિલ્લાના પારડી તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. ઓરવાડ નજીક ગિરિરાજ કાઠિયાવાડી હોટલની સામે માર્ગ ઓળંગી રહેલા એક વૃદ્ધને બેફામ ગતિએ આવતી ટ્રકે ટક્કર મારતા તેમનું કરુણ મોત નીપજ્યું છે. અકસ્માતની વિગત પારડીના તીઘરા (વડીલ ફળીયા) વિસ્તારમાં રહેતા 62 વર્ષીય ઇશ્વરભાઈ છોટુભાઈ નાયકા ગત 26 ડિસેમ્બરના રોજ બપોરના સમયે ઓરવાડ હાઈવે…
Read Moreવાપી ચણોદનો 19 વર્ષીય યુવક ગુમ: પરિવારની ચિંતા વધી | 19-Year-Old Boy Missing from Chanod Vapi, Police Start Search
વાપી ચણોદનો 19 વર્ષીય યુવક ગુમ: પરિવારની ચિંતા વધી | 19-Year-Old Boy Missing from Chanod Vapi, Police Start Search વાપી તાલુકાના ચણોદ વિસ્તારમાંથી એક યુવક ગુમ થયાની ઘટના સામે આવતા પરિવારજનોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. ચણોદના અમરનગર વિસ્તારમાં રહેતા શ્રવણ રતન માઝીએ આ અંગે ડુંગરા પોલીસ મથકમાં પોતાના પુત્ર ગુમ થવાની ફરિયાદ નોંધાવી છે. ગુમ થયેલો યુવક અર્જુનકુમાર શ્રવણ માઝી (ઉ.વ. 19) માનસિક રીતે અસ્થિર હોવાનું પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, અર્જુનકુમારનું શરીર મધ્યમ બાંધાનું છે, રંગ ઘઉંવર્ણ છે અને તેની ઊંચાઈ અંદાજે 5 ફૂટ…
Read Moreવાપી ભડકમોરામાં નશામાં ઘૂત ડમ્પર ચાલકે યુવતીને કચડી | Drunk Dumper Driver Crushes Girl in Bhadkamora Vapi, Safety Questions Raised Again
વાપી ભડકમોરામાં નશામાં ઘૂત ડમ્પર ચાલકે યુવતીને કચડી | Drunk Dumper Driver Crushes Girl in Bhadkamora Vapi, Safety Questions Raised Again વાપી શહેરના ભડકમોરા વિસ્તારમાં ફરી એકવાર ટ્રાફિક બેદરકારી અને નશામાં વાહન ચલાવવાની ગંભીર ઘટના સામે આવી છે. દારૂના નશામાં ચૂર ડમ્પર ચાલકે મોપેડ પર જતી યુવતીને અડફેટમાં લઈ તેના પગને કચડી નાખતા યુવતીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. ચોંકાવનારી વાત એ છે કે આ જ વિસ્તારમાં માત્ર બે દિવસ અગાઉ એક કન્ટેનરની અડફેટે બે મહિલા મજૂરોના મોત થયા હતા, છતાં ભારે વાહનો અને નશામાં…
Read Moreપ્રજાનો અવાજ: વાપીમાં માર્ગ નવીનીકરણ અને ગંદા પાણીના નિકાલની સમસ્યાથી નાગરિકો પરેશાન | Public Grievance: Traffic Diversion and Drainage Issues in Vapi
પ્રજાનો અવાજ: વાપીમાં માર્ગ નવીનીકરણ અને ગંદા પાણીના નિકાલની સમસ્યાથી નાગરિકો પરેશાન | Public Grievance: Traffic Diversion and Drainage Issues in Vapi વાપી શહેરમાં હાલ વિવિધ વિકાસલક્ષી કામગીરી ચાલી રહી છે, પરંતુ તેના કારણે સામાન્ય નાગરિકોને રોજિંદા જીવનમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ‘પ્રજાનો અવાજ’ અંતર્ગત ગીતાનગરના માર્ગો પર દિશાસૂચક બોર્ડનો અભાવ અને વટાર સ્કૂલ પાસે ગંદા પાણીના ભરાવાની ગંભીર સમસ્યાઓ સામે આવી છે. ૧. ગીતાનગર: ડાયવર્ઝનને કારણે વાહનચાલકો ગલીઓમાં અટવાયા વાપી ગીતાનગર જૂના ગરનાળાથી સ્ટેશન રોડ તરફ જતા મુખ્ય માર્ગ પર હાલ વાપી નગરપાલિકા (મનપા) દ્વારા રોડ…
Read Moreઆશાધામ સ્કૂલના ઇન્ડોર હોલમાં ખેલોત્સવ: બાળકો, મહિલા અને યુવાનો માટે અનોખું આયોજન | Indoor Games Festival at Ashadham School Vapi Sees Enthusiastic Participation
આશાધામ સ્કૂલના ઇન્ડોર હોલમાં ખેલોત્સવ: બાળકો, મહિલા અને યુવાનો માટે અનોખું આયોજન | Indoor Games Festival at Ashadham School Vapi Sees Enthusiastic Participation વાપી શહેરમાં બારગામ કડવા પાટીદાર સમાજ મહેસાણા દ્વારા સમાજ સેવાના એક ભાગરૂપે ઇન્ડોર ગેમ્સ ઇવેન્ટનું સુંદર અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે આશાધામ સ્કૂલના આધુનિક ઇન્ડોર ગેમ હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બાળકો, મહિલાઓ અને યુવાનો સહિત કુલ 127 ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખેલ, સ્વાસ્થ્ય અને સકારાત્મક જીવનશૈલીને પ્રોત્સાહન આપવાના હેતુથી આયોજિત આ ઇવેન્ટ સમાજમાં ખેલસંસ્કૃતિને વધુ મજબૂત બનાવતું સાબિત થયું. બારગામ કડવા પાટીદાર સમાજ…
Read More