September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Valsad

વલસાડ કથક સાધના કેન્દ્ર દ્વારા શાસ્ત્રીય કથક નૃત્યની પરીક્ષા યોજાઈ

વલસાડ કથક સાધના કેન્દ્ર દ્વારા શાસ્ત્રીય કથક નૃત્યની પરીક્ષા યોજાઈ

 

દેશની સંસ્કૃતિ, પરંપરા અને ધરોહરને જાળવવા માટે ભારતીય શાસ્ત્રીય નૃત્ય કથકને નવી પેઢી સુધી પહોંચાડવાના હેતુથી વલસાડ કથક સાધના કેન્દ્ર સતત કાર્યરત છે. કેન્દ્રના સંચાલિકા ઝરણાંબેન દિક્ષીતના માર્ગદર્શન હેઠળ કથક નૃત્યની તાલીમ લઈ રહેલી કુલ 31 વિદ્યાર્થીનીઓની પરીક્ષા યોજાઈ હતી.

આ પરીક્ષામાં સૂરતથી આવેલ પરીક્ષક પ્રતિભાબેન આચાર્યએ સેવા આપી હતી અને ઝરણાંબેન દિક્ષીતના કાર્યને બિરદાવ્યું હતું. મહાગુજરાત ગંધર્વ સંગીત સમિતિ સાથે સંલગ્ન આ કેન્દ્ર દ્વારા પ્રારંભિકથી લઈને વિશારદ અને અલંકાર સુધીની સરકાર માન્ય ડિગ્રી માટે વિદ્યાર્થીનીઓને તૈયાર કરવામાં આવી રહી છે.

#વલસાડ #કથકનૃત્ય #શાસ્ત્રીયનૃત્ય #સાંસ્કૃતિકધરોહર #Kathak #DanceEducation


 


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *