September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Vapi Pardi

પારડી વિસ્તારમાં થર્ટી ફર્સ્ટ પર ખાનગી પાર્ટીઓ પર પોલીસની કડક નજર, ડ્રોનથી વોચ

પારડી વિસ્તારમાં થર્ટી ફર્સ્ટ પર ખાનગી પાર્ટીઓ પર પોલીસની કડક નજર, ડ્રોનથી વોચ

 

થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને પારડી પોલીસે અસામાજિક પ્રવૃત્તિઓ અને ખાનગી પાર્ટીઓ પર લગામ કસવા કડક પગલાં લીધા છે. પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગઢવીના નેતૃત્વમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં આવેલા ફાર્મહાઉસ અને ખાનગી સ્થળો પર ડ્રોન સર્વેલન્સનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આધુનિક ટેકનોલોજીની મદદથી આકાશમાંથી બાજ નજર રાખી પોલીસ દ્વારા કોઈપણ અનિચ્છનીય ઘટના અટકાવવા માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ડ્રોન દ્વારા સંદિગ્ધ હિલચાલ, ભીડભાડ અને નિયમોના ઉલ્લંઘન પર તરત કાર્યવાહી કરી શકાય તે માટે પોલીસ સંપૂર્ણ સજ્જ હોવાનું જાણવા મળે છે.

પારડી પોલીસે શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે થર્ટી ફર્સ્ટની ઉજવણી થાય તે માટે લોકોને કાયદા અને નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.

#પારડી #થર્ટીફર્સ્ટ #પોલીસવોચ #ડ્રોનસર્વેલન્સ #ખાનગીપાર્ટી #સઘનચેકિંગ #કાયદોઅનેવ્યવસ્થા #Valsad


 


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *