વાપી શાકભાજી માર્કેટમાં સળિયાથી હુમલો કરનાર આરોપીઓ ફરાર | Vapi Vegetable Market Attack Accused Absconding

વાપી શાકભાજી માર્કેટમાં સળિયાથી હુમલો કરનાર આરોપીઓ ફરાર | Vapi Vegetable Market Attack Accused Absconding   વાપી શાકભાજી માર્કેટમાં જૂની અદાવતના કારણે બે લોકો પર સળિયાથી જીવલેણ હુમલો કરનાર આરોપીઓ ઘટનાને અંજામ આપ્યા બાદ ઘરેથી પણ ફરાર થઈ ગયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ ગંભીર બનાવ બાદ સમગ્ર માર્કેટ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે અને પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. વાપી શાકભાજી માર્કેટમાં આવેલી શૈલેષ ફુટ સેન્ટરમાં નોકરી કરતા વિજયપાલ ઉર્ફે વિક્કી કૈલાશ તિવારી બુધવારે શેઠ શૈલેષના ભાઈ લાલુ સાથે માર્કેટમાં હાજર હતા. તે દરમિયાન…

Read More

ગાંધીનગર કૂચ: ગુજરાતના ખેડૂતોનું સરકાર સામે રણશિંગું, 12 જાન્યુઆરીએ થશે મહાશક્તિ પ્રદર્શન | Gujarat Farmers Gandhinagar March: Massive Protest On January 12 Over Unresolved Issues

ગાંધીનગર કૂચ: ગુજરાતના ખેડૂતોનું સરકાર સામે રણશિંગું, 12 જાન્યુઆરીએ થશે મહાશક્તિ પ્રદર્શન | Gujarat Farmers Gandhinagar March: Massive Protest On January 12 Over Unresolved Issues   ગુજરાતના ખેડૂતોમાં લાંબા સમયથી ઉકળતો રોષ હવે જ્વાળામુખી બનીને ફાટવાની તૈયારીમાં છે. પોતાની પડતર માંગણીઓ અને જમીન રીસરવે જેવા ગંભીર પ્રશ્નોના ઉકેલ લાવવામાં સરકારની નિષ્ફળતા સામે હવે ખેડૂતોએ આરપારની લડાઈ લડવાનું નક્કી કરી લીધું છે. આગામી 12મી જાન્યુઆરીને સોમવારના રોજ ગુજરાતભરના હજારો ખેડૂતો ભારતીય કિશાન સંઘના નેજા હેઠળ ગાંધીનગર ખાતે એક વિશાળ શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. આ મહાકૂચમાં વલસાડ જિલ્લાના ખૂણેખૂણેથી મોટી…

Read More

વાપી મનપામાં 11 ગામોનો સમાવેશ મુદ્દો ફરી સળગ્યો | Vapi Municipal 11 Villages Issue Turns Political

વાપી મનપામાં 11 ગામોનો સમાવેશ મુદ્દો ફરી સળગ્યો | Vapi Municipal 11 Villages Issue Turns Political   ચૂંટણીને હજુ સમય બાકી હોવા છતાં વાપી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ 11 ગામોને લઈ રાજકીય ગરમાવો તેજ બનતો જઈ રહ્યો છે. છેલ્લાં થોડા દિવસોથી વાપી શહેર અને આસપાસના વિસ્તારોમાં આ મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. કોંગ્રેસ અને આપ પાર્ટી દ્વારા ગ્રામજનોના પ્રશ્નોને લઈને કરવામાં આવેલા વિરોધ બાદ હવે આ મુદ્દો ખુલ્લેઆમ રાજકીય સ્વરૂપ ધારણ કરતો દેખાઈ રહ્યો છે. વાપી પાલિકાને મહાનગરપાલિકા તરીકે સત્તાવાર જાહેર કરાયા બાદ હવે લગભગ એક વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો…

Read More

પારડી પાલિકાનો અજીબ કારસો: સુવિધા શૂન્ય છતાં વેરો વસૂલાત, અભિનવ સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ | Pardi Municipality Tax Scandal: No Drainage Connection But Tax Collected From 80 Families

પારડી પાલિકાનો અજીબ કારસો: સુવિધા શૂન્ય છતાં વેરો વસૂલાત, અભિનવ સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ | Pardi Municipality Tax Scandal: No Drainage Connection But Tax Collected From 80 Families   પારડી નગરપાલિકાની ગંભીર બેદરકારી અને વહીવટી લાપરવાહીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરની અભિનવ પાર્ક સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી પાલિકાના અન્યાયી વલણનો ભોગ બની રહ્યા છે. આ સોસાયટીના રહીશો પાસેથી નગરપાલિકા દ્વારા છેલ્લા ૩ થી ૪ વર્ષથી નિયમિતપણે ગટર વેરો વસૂલવામાં આવી રહ્યો છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આટલા વર્ષો વીતી જવા છતાં હજુ સુધી સોસાયટીને મુખ્ય…

Read More

વાપી શાકભાજી માર્કેટમાં ભડકો: 350 વેપારીઓને મનપાનું અલ્ટિમેટમ, આજે આરપારની લડાઈ | Vapi Vegetable Market Crisis: 350 Traders Get Ultimatum, Protest Erupts

વાપી શાકભાજી માર્કેટમાં ભડકો: 350 વેપારીઓને મનપાનું અલ્ટિમેટમ, આજે આરપારની લડાઈ | Vapi Vegetable Market Crisis: 350 Traders Get Ultimatum, Protest Erupts   વાપી શહેરના હૃદય સમાન ગણાતા જૂના બજાર વિસ્તારમાં આવેલી વર્ષો જૂની શાકભાજી માર્કેટમાં આજે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. વાપી નગરપાલિકા દ્વારા અહીંના અંદાજે 350 થી વધુ નાના-મોટા વેપારીઓને ચલા ખાતેની નવી બનેલી માર્કેટમાં ખસી જવા માટે કડક અલ્ટિમેટમ આપતા સમગ્ર વેપારી આલમમાં ભારે રોષ અને ફફડાટ વ્યાપી ગયો છે. મનપા દ્વારા આપવામાં આવેલી આ નોટિસના પગલે આજે શુક્રવારે તમામ વેપારીઓએ એકત્રિત થઈને વિરોધ…

Read More

આઝાદી પછી પણ વાપી ઝરી ફળિયામાં ડામર રસ્તો નથી [BIG BREAKING] | No Asphalt Road Since Independence in Vapi

આઝાદી પછી પણ વાપી ઝરી ફળિયામાં ડામર રસ્તો નથી [BIG BREAKING] | No Asphalt Road Since Independence in Vapi   વાપી મહાનગરપાલિકાના ડુંગરા વિસ્તારમાં આવેલા ઝરી ફળિયામાં વિકાસના દાવાઓની પોલ ખુલ્લી પડી છે. આઝાદી બાદ આજે સુધી અહીં નવો ડામર રસ્તો બન્યો નથી. બિસ્માર અને સાંકળો ભરેલા માર્ગથી સ્થાનિક રહેવાસીઓ વર્ષોથી હેરાન છે. વિકાસના નામે મોટા દાવાઓ વચ્ચે ઝરી ફળિયાની હકીકત ચોંકાવનારી છે અને લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતના છેવાડાના અંતરિયાળ ગામોમાં બિસ્માર રસ્તાઓ અંગે વારંવાર ફરિયાદો આવતી રહે છે, પરંતુ હવે નવી જાહેર થયેલી વાપી મહાનગરપાલિકાના…

Read More

ઓરવાડ બ્રિજ પર કાળમુખો અકસ્માત: ઉભેલી ટ્રક પાછળ બાઈક ઘૂસી જતાં 29 વર્ષીય યુવકનું કરુણ મોત | Vapi-Pardi Highway Accident: Youth Dies as Bike Hits Parked Truck

ઓરવાડ બ્રિજ પર કાળમુખો અકસ્માત: ઉભેલી ટ્રક પાછળ બાઈક ઘૂસી જતાં 29 વર્ષીય યુવકનું કરુણ મોત | Vapi-Pardi Highway Accident: Youth Dies as Bike Hits Parked Truck   વલસાડ જિલ્લાના હાઈવે પર મોતની સવારી જેવી સ્થિતિ ફરી એકવાર સામે આવી છે. ઓરવાડ ઓવરબ્રિજ પર રાત્રિના અંધકારમાં ઉભેલી એક ટ્રક પાછળ બાઈક અથડાતા એક આશાસ્પદ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. હાઈવે પર વગર ઈન્ડિકેટર કે સેફ્ટી બેરિકેટિંગ વગર પાર્ક કરેલી ટ્રકો નિર્દોષ વાહનચાલકો માટે યમદૂત સાબિત થઈ રહી છે. આ હૃદયદ્રાવક અકસ્માતની વિગત એવી છે કે પારડી તાલુકાના ડુંગરી મોરા ફળિયામાં…

Read More

વાપીની હોસ્પિટલમાં ચમત્કાર: મશીનમાં કચડાયેલો યુવાનનો હાથ જટિલ સર્જરીથી બચાવી લેવાયો | Vapi Doctors Save Youth’s Crushed Hand With Complex Surgery

વાપીની હોસ્પિટલમાં ચમત્કાર: મશીનમાં કચડાયેલો યુવાનનો હાથ જટિલ સર્જરીથી બચાવી લેવાયો | Vapi Doctors Save Youth’s Crushed Hand With Complex Surgery   વાપી હાઈવે પર આવેલી જાણીતી રેઈમ્બો હોસ્પિટલના તબીબોએ તબીબી જગતમાં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મહારાષ્ટ્રના બોઈસરથી અત્યંત ગંભીર હાલતમાં આવેલા એક ૨૦ વર્ષીય યુવાનનો મશીનમાં કચડાઈ ગયેલો હાથ જટિલ અને લાંબી સર્જરી બાદ સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યો છે. આ કિસ્સો તબીબી કૌશલ્ય અને સમયસરની સારવારનું જીવંત ઉદાહરણ બન્યો છે. ઘટનાની વિગત મુજબ બોઈસરનો આ ૨૦ વર્ષનો યુવાન ગત ૩૧ ડિસેમ્બરના રોજ સાંજે ૪ વાગ્યે પોતાના કામના…

Read More

પારડી ખડકીમાં કંપનીના ટાંકેમાં કામદારનું મોત [Breaking Accident] | Worker Dies After Falling Into Storage Tank

પારડી ખડકીમાં કંપનીના ટાંકેમાં કામદારનું મોત [Breaking Accident] | Worker Dies After Falling Into Storage Tank   પારડી તાલુકાના ખડકી ગામમાં મંગળવારે સાંજે એક હૃદયવિદારી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શીવ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી એમ ટેક્નો સેન્ડ કંપનીમાં કામ કરતા એક શ્રમિકનું કામ દરમિયાન મોત નીપજ્યું છે. અચાનક બનેલી આ દુર્ઘટનાથી સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે. ખડકી સ્થિત એમ ટેક્નો સેન્ડ કંપનીમાં મંગળવારે સાંજના સમયે મજૂરો રોજિંદા કામમાં વ્યસ્ત હતા. આ દરમિયાન મૂળ ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાના રહેવાસી રામઅવધ રમાકાંત યાદવ ઉંમર 36 વર્ષ અન્ય…

Read More

વાપી શાકભાજી માર્કેટમાં ફરી લોહિયાળ મારામારી [Breaking Crime] | Iron Rod Attack Shocks Vapi Market

વાપી શાકભાજી માર્કેટમાં ફરી લોહિયાળ મારામારી [Breaking Crime] | Iron Rod Attack Shocks Vapi Market   વાપી શહેરના શાકભાજી માર્કેટમાં ફરી એકવાર હિંસક ઘટના સામે આવતા ભયનો માહોલ સર્જાયો છે. જૂની અદાવતના કારણે લોખંડના સળિયાથી વેપારી અને નોકર પર નિર્દય હુમલો કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે બનેલી આ ઘટનામાં એક યુવકને ગંભીર ઇજા પહોંચી છે, જ્યારે સમગ્ર માર્કેટ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. વાપી શાકભાજી માર્કેટમાં અગાઉ થયેલા ઝઘડાનો બદલો લેવા માટે ફરીવાર હુમલો કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. હુમલાખોરો સ્વિફ્ટ કારમાં આવી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને અચાનક…

Read More