વલસાડ કોળી પટેલ સમાજ દ્વારા 10મા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું ભવ્ય આયોજન: 100 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે | Valsad Koli Patel Samaj to Organize 10th Mass Marriage: 100 Couples to Wed with 10 Lakh Insurance Cover

વલસાડ કોળી પટેલ સમાજ દ્વારા 10મા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું ભવ્ય આયોજન: 100 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે | Valsad Koli Patel Samaj to Organize 10th Mass Marriage: 100 Couples to Wed with 10 Lakh Insurance Cover   વલસાડ તાલુકા કોળી પટેલ સમાજ મંડળ દ્વારા સામાજિક ઉત્થાન અને આર્થિક રીતે નબળા પરિવારોની વહારે આવવા માટે 10મા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 9 વર્ષમાં 1210 દીકરીઓને સાસરે વળાવ્યા બાદ, આ વર્ષે 21 ફેબ્રુઆરી 2026ના રોજ ગુંદલાવ ખાતે વધુ 100 દીકરીઓ સમૂહલગ્નના માધ્યમથી નવું જીવન શરૂ કરશે. સમૂહલગ્નનું સ્થળ અને મુખ્ય આકર્ષણ…

Read More

વલસાડમાં મુસ્લિમ સમાજનું પરીક્ષાલક્ષી સેમિનાર યોજાયું, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન | Exam-Oriented Seminar by Muslim Community in Valsad, Meritorious Students Felicitated

વલસાડમાં મુસ્લિમ સમાજનું પરીક્ષાલક્ષી સેમિનાર યોજાયું, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન | Exam-Oriented Seminar by Muslim Community in Valsad, Meritorious Students Felicitated   વલસાડ જિલ્લાના ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં બેઠા રહેલા વિદ્યાર્થીઓ ટૂંકા સમયગાળામાં યોગ્ય તૈયારી કરી સફળતા મેળવી શકે તે હેતુથી વલસાડ મુસ્લિમ સમાજ અને વલસાડ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પરીક્ષાલક્ષી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડના મોરારજી દેસાઈ એસી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ સમાજના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણવિદોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી. કાર્યક્રમ દરમિયાન બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓ…

Read More

સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજનું ફેમિલી ગેટ-ટુ-ગેધર વલસાડમાં યોજાયું, કામગીરીની રૂપરેખા રજૂ કરી વિજેતાઓને ઇનામો અપાયા | Gujarat Brahma Samaj Family Get Together Held in Valsad

સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજનું ફેમિલી ગેટ-ટુ-ગેધર વલસાડમાં યોજાયું, કામગીરીની રૂપરેખા રજૂ કરી વિજેતાઓને ઇનામો અપાયા | Gujarat Brahma Samaj Family Get Together Held in Valsad   વલસાડ જિલ્લામાં સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) દ્વારા આયોજિત ફેમિલી ગેટ-ટુ-ગેધર કાર્યક્રમ હર્ષોલ્લાસપૂર્વક યોજાયો હતો. વલસાડ જિલ્લા પ્રમુખ તરૂણભાઈ દિક્ષિતના હરીરૂદ્ર હાઉસ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના આગેવાનો, મહિલાઓ, યુવાનો તેમજ બાળકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી. આ ફેમિલી ગેટ-ટુ-ગેધરનો મુખ્ય ઉદ્દેશ સમાજની એકતા મજબૂત કરવો, આગામી કાર્યોની રૂપરેખા રજૂ કરવી અને વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમમાં સમસ્ત…

Read More

વલસાડના 7 પરીક્ષા કેન્દ્રો પર GPSC રાજ્ય વેરા નિરીક્ષક (વર્ગ-3)ની પરીક્ષા યોજાઈ, 1516 ઉમેદવારોએ આપી હાજરી | GPSC State Tax Inspector Class-3 Exam Held at 7 Centres in Valsad

વલસાડના 7 પરીક્ષા કેન્દ્રો પર GPSC રાજ્ય વેરા નિરીક્ષક (વર્ગ-3)ની પરીક્ષા યોજાઈ, 1516 ઉમેદવારોએ આપી હાજરી | GPSC State Tax Inspector Class-3 Exam Held at 7 Centres in Valsad   વલસાડ જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આયોજિત રાજ્ય વેરા નિરીક્ષક (વર્ગ-૩)ની પરીક્ષા રવિવારે સફળતાપૂર્વક યોજાઈ હતી. વલસાડ શહેરના કુલ સાત પરીક્ષા કેન્દ્રો પર આ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં નોંધાયેલા ઉમેદવારોમાંથી 1516 ઉમેદવારોએ પરીક્ષામાં હાજરી આપી હતી. પરીક્ષાનું આયોજન વલસાડ જિલ્લા પરીક્ષા અધ્યક્ષ તથા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. GPSC દ્વારા જાહેર કરાયેલ માહિતી મુજબ વલસાડ…

Read More

વલસાડમાં 12 વર્ષમાં 80 હજાર પક્ષી ઘરો અને પાણીના કુંડા: નેશનલ બર્ડ ડે પર માનવતા અને પર્યાવરણનો જીવંત સંદેશ | Valsad Distributes 80,000 Bird Houses in 12 Years, A Model of Environmental Service

વલસાડમાં 12 વર્ષમાં 80 હજાર પક્ષી ઘરો અને પાણીના કુંડા: નેશનલ બર્ડ ડે પર માનવતા અને પર્યાવરણનો જીવંત સંદેશ | Valsad Distributes 80,000 Bird Houses in 12 Years, A Model of Environmental Service   આધુનિક જીવનશૈલી, વધતા કોક્રીટના જંગલો અને સતત બદલાતી આબોહવાના કારણે એક સમય ઘરના આંગણાની ઓળખ રહેલી ઘર ચકલી સહિતના અનેક અબોલ પંખીઓ આજે ધીમે ધીમે અદશ્ય થતી જઈ રહી છે. વૃક્ષોની ઘટતી સંખ્યા, રહેણાંક માળખાંમાં ફેરફાર અને વધતી ગરમીના કારણે પક્ષીઓ માટે રહેવું અને જીવતેર ટકાવવું વધુ મુશ્કેલ બન્યું છે. આવી ચિંતાજનક સ્થિતિ વચ્ચે વલસાડ જિલ્લામાંથી…

Read More

ઓરવાડમાં હાઈવે ક્રોસ કરતા વૃદ્ધનું ટ્રકની ટક્કરે મોત: ટ્રક ચાલક અકસ્માત કરી નાસી છૂટ્યો | Elderly Man Dies After Being Hit by Speeding Truck Near Orwad on NH-48

ઓરવાડમાં હાઈવે ક્રોસ કરતા વૃદ્ધનું ટ્રકની ટક્કરે મોત: ટ્રક ચાલક અકસ્માત કરી નાસી છૂટ્યો | Elderly Man Dies After Being Hit by Speeding Truck Near Orwad on NH-48   વલસાડ જિલ્લાના પારડી તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. ઓરવાડ નજીક ગિરિરાજ કાઠિયાવાડી હોટલની સામે માર્ગ ઓળંગી રહેલા એક વૃદ્ધને બેફામ ગતિએ આવતી ટ્રકે ટક્કર મારતા તેમનું કરુણ મોત નીપજ્યું છે. અકસ્માતની વિગત પારડીના તીઘરા (વડીલ ફળીયા) વિસ્તારમાં રહેતા 62 વર્ષીય ઇશ્વરભાઈ છોટુભાઈ નાયકા ગત 26 ડિસેમ્બરના રોજ બપોરના સમયે ઓરવાડ હાઈવે…

Read More

પ્રજાનો અવાજ: વાપીમાં માર્ગ નવીનીકરણ અને ગંદા પાણીના નિકાલની સમસ્યાથી નાગરિકો પરેશાન | Public Grievance: Traffic Diversion and Drainage Issues in Vapi

પ્રજાનો અવાજ: વાપીમાં માર્ગ નવીનીકરણ અને ગંદા પાણીના નિકાલની સમસ્યાથી નાગરિકો પરેશાન | Public Grievance: Traffic Diversion and Drainage Issues in Vapi   વાપી શહેરમાં હાલ વિવિધ વિકાસલક્ષી કામગીરી ચાલી રહી છે, પરંતુ તેના કારણે સામાન્ય નાગરિકોને રોજિંદા જીવનમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ‘પ્રજાનો અવાજ’ અંતર્ગત ગીતાનગરના માર્ગો પર દિશાસૂચક બોર્ડનો અભાવ અને વટાર સ્કૂલ પાસે ગંદા પાણીના ભરાવાની ગંભીર સમસ્યાઓ સામે આવી છે. ૧. ગીતાનગર: ડાયવર્ઝનને કારણે વાહનચાલકો ગલીઓમાં અટવાયા વાપી ગીતાનગર જૂના ગરનાળાથી સ્ટેશન રોડ તરફ જતા મુખ્ય માર્ગ પર હાલ વાપી નગરપાલિકા (મનપા) દ્વારા રોડ…

Read More

પારડીના મોતીવાડા ગામમાં સરપંચ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન: મોટા ફળિયાની ટીમનો ભવ્ય વિજય | Mota Faliya Team Wins Sarpanch Cup Cricket Tournament in Motiwada, Pardi

પારડીના મોતીવાડા ગામમાં સરપંચ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન: મોટા ફળિયાની ટીમનો ભવ્ય વિજય | Mota Faliya Team Wins Sarpanch Cup Cricket Tournament in Motiwada, Pardi   વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાડા ગામમાં રમતગમત અને સામાજિક એકતાના સંદેશ સાથે આયોજિત ‘સરપંચ કપ’ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોટા ફળિયાની ટીમે શાનદાર પ્રદર્શન કરી ચેમ્પિયન ટ્રોફી જીતી લીધી છે. ગ્રામ પંચાયતના સરપંચ જયસુખ જગુભાઈ નાયકાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ સ્પર્ધાએ સમગ્ર ગામમાં ઉત્સાહ અને ભાઈચારાનું વાતાવરણ પૂરું પાડ્યું હતું. ટુર્નામેન્ટનો હેતુ અને આયોજન આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ ગામના યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ જાગે, તેમનું શારીરિક…

Read More

વાપીના ચલા કચીગામ ગામે નિઃશુલ્ક થેરાપી સેન્ટર શરૂ, સ્થાનિક લોકોને મોટો લાભ | Free Therapy Center Launched at Chala Kachigam in Vapi

વાપીના ચલા કચીગામ ગામે નિઃશુલ્ક થેરાપી સેન્ટર શરૂ, સ્થાનિક લોકોને મોટો લાભ | Free Therapy Center Launched at Chala Kachigam in Vapi   વાપી શહેરના ચલા કચીગામ વિસ્તારમાં આરોગ્ય સેવાઓના ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને માનવસેવી પહેલ શરૂ કરવામાં આવી છે. વાપીના કચીગામ રોડ પર સ્થિત જિનેશ્વર બિલ્ડિંગના પહેલા માળે, રામ રાઈસ મિલની સામે મિગુન લાઈફ થેરાપી સેન્ટર (આર્યન વેલનેસ એન્ડ હેલ્થ સેન્ટર)નું રવિવારે વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ થેરાપી સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક લોકોને કોઈપણ પ્રકારના ચાર્જ વિના થેરાપી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે, જેથી આર્થિક રીતે નબળા વર્ગના લોકો…

Read More

બગવાડા પરગણા જૈન એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ અને જાણીતા ઉદ્યોગપતિ હેમંતભાઈ શાહનું નિધન: વાપી અને વલસાડ જિલ્લામાં શોકની લહેર | Passing of Hemantbhai Shah, President of Bagwada Pargana Jain Education Society and Renowned Industrialist

બગવાડા પરગણા જૈન એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ અને જાણીતા ઉદ્યોગપતિ હેમંતભાઈ શાહનું નિધન: વાપી અને વલસાડ જિલ્લામાં શોકની લહેર | Passing of Hemantbhai Shah, President of Bagwada Pargana Jain Education Society and Renowned Industrialist   વાપીના અગ્રણી ઉદ્યોગપતિ અને શિક્ષણ તેમજ સેવાકીય ક્ષેત્રે બહુમૂલ્ય યોગદાન આપનાર હેમંતભાઈ શાહનું 67 વર્ષની વયે અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી સમગ્ર વાપી અને વલસાડ જિલ્લાના ઉદ્યોગ, શિક્ષણ અને સામાજિક જગતમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. હેમંતભાઈ માત્ર એક સફળ ઉદ્યોગપતિ જ નહીં, પરંતુ શિક્ષણ અને ખેતી પ્રત્યે અપાર રૂચિ ધરાવતા એક ઉમદા પરોપકારી…

Read More