નવો આઇડિયા: માલનપાડા ITIના તાલીમાર્થીએ પેન્ટોગ્રાફ વિના દોડતી ઇલેક્ટ્રિક ટ્રેન બનાવી | ITI Trainee Develops Pantograph-Free Electric Train Model

નવો આઇડિયા: માલનપાડા ITIના તાલીમાર્થીએ પેન્ટોગ્રાફ વિના દોડતી ઇલેક્ટ્રિક ટ્રેન બનાવી | ITI Trainee Develops Pantograph-Free Electric Train Model   આઇટીઆઇ (Industrial Training Institute) યુવાઓ માટે રોજગાર અને સ્વરોજગારનો મજબૂત આધાર બની રહી છે. વ્યવસાયિક તાલીમ દ્વારા વિદ્યાર્થીઓને ટૂંકા ગાળામાં કામકાજ માટે તૈયાર કરવાનો મુખ્ય હેતુ આઇટીઆઇનો છે. આવી જ એક સફળતા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભેંસધરા ગામના તાલીમાર્થી જયદીપ એસ. પટેલે મેળવી છે, જેમણે ધરમપુર માલનપાડા આઇટીઆઇમાં ઇલેક્ટ્રિશિયનનો કોર્સ કરીને હાલ ધરમપુર સાયન્સ સેન્ટરમાં રોજગાર મેળવ્યો છે. જયદીપ એસ. પટેલે જણાવ્યું હતું કે ધોરણ 10 પછી પરિવારને આર્થિક રીતે…

Read More