ઉમરગામના સોળસુંબાની કરોડોની ખેતીની જમીન ખરીદતા પહેલા ચેતજો: માલિકોએ કરાર કર્યા બાદ અન્યને વેચવા પર રોક | Public Notice For Umargam Land: Do Not Purchase Survey No 179 In Solsumba Without Checking Legal Rights

ઉમરગામના સોળસુંબાની કરોડોની ખેતીની જમીન ખરીદતા પહેલા ચેતજો: માલિકોએ કરાર કર્યા બાદ અન્યને વેચવા પર રોક | Public Notice For Umargam Land: Do Not Purchase Survey No 179 In Solsumba Without Checking Legal Rights   સોળસુંબામાં કરોડોની જમીનના સોદા અંગે વિવાદ: એડવોકેટ વિજય એમ. પટેલની કડક ચેતવણી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામે આવેલી કિંમતી ખેતીની જમીન અંગે એક અત્યંત મહત્વની જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ નોટિસ વાપીના જાણીતા એડવોકેટ વિજય એમ. પટેલ દ્વારા તેમના અસીલની સૂચના મુજબ જારી કરવામાં આવી છે. નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે આ…

Read More

મંદિરે નીકળેલી ઉમરગામ સોળસુંબાની 20 વર્ષની યુવતી ગુમ | Young Woman Missing from Umargam Solsumba

મંદિરે નીકળેલી ઉમરગામ સોળસુંબાની 20 વર્ષની યુવતી ગુમ | Young Woman Missing from Umargam Solsumba   ઉમરગામ તાલુકાના સોળસુંબા વિસ્તારમાંથી યુવતી ગુમ થવાની ઘટનાએ અચાનક ચકચાર મચાવી દીધી છે. મંદિરે જવાની વાત કહીને ઘરેથી નીકળેલી 20 વર્ષીય યુવતી પરત ન ફરતા પરિવારજનોમાં ચિંતા અને ભયનો માહોલ સર્જાયો છે. હાલ આ મામલે ઉમરગામ પોલીસ દ્વારા ગુમશુદાની નોંધ લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. ઉમરગામના સોળસુંબા સ્થિત સ્વપ્નલોક સોસાયટીની સુખશાંતિ બિલ્ડીંગમાં રહેતા હીરા સુરેશ સુનારે ઉમરગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેમની 20 વર્ષીય દીકરી રેખા સુરેશસિંહ સુનાર 4 જાન્યુઆરી…

Read More

સોળસુંબામાં વરલી મટકાનો જુગાર રમતો એક ઝડપાયો, રૂ.13,110નો મુદ્દામાલ જપ્ત | Umargam Police Arrest One for Worli Matka Gambling in Solsumbha

સોળસુંબામાં વરલી મટકાનો જુગાર રમતો એક ઝડપાયો, રૂ.13,110નો મુદ્દામાલ જપ્ત | Umargam Police Arrest One for Worli Matka Gambling in Solsumbha   ઉમરગામ તાલુકાના સોળસુંબા વિસ્તારમાં વરલી મટકાનો જુગાર રમતા અને રમાડતા એક ઇસમને ઉમરગામ પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. ઉમરગામ પોલીસ મથકને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેઇડ કરી આ કાર્યવાહી કરી હતી, જેમાં આરોપી પાસેથી કુલ રૂ.13,110નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ ઉમરગામ પોલીસ મથકના પીઆઈ એન.સી. સગર, એ.એસ.આઈ. હિતેશ પ્રેમજી તથા પોલીસ કર્મી પ્રેમિલસિંહ ગોબરભાઈ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સોળસુંબા વિસ્તારમાં વરલી…

Read More