કોળી પટેલ સમાજ પ્રીમિયર લીગ (KPL) માં જીયાન્સ ફાઇટર ટીમ બની ચેમ્પિયન: સમાજની એકતા અને શિક્ષણના ઉદ્દેશ્ય સાથે ટુર્નામેન્ટ સંપન્ન | Jiyans Fighter Wins KPL Season 7 in Maroli Dandi Umargam for Unity and Education

કોળી પટેલ સમાજ પ્રીમિયર લીગ (KPL) માં જીયાન્સ ફાઇટર ટીમ બની ચેમ્પિયન: સમાજની એકતા અને શિક્ષણના ઉદ્દેશ્ય સાથે ટુર્નામેન્ટ સંપન્ન | Jiyans Fighter Wins KPL Season 7 in Maroli Dandi Umargam for Unity and Education

કોળી પટેલ સમાજ પ્રીમિયર લીગ (KPL) માં જીયાન્સ ફાઇટર ટીમ બની ચેમ્પિયન: સમાજની એકતા અને શિક્ષણના ઉદ્દેશ્ય સાથે ટુર્નામેન્ટ સંપન્ન | Jiyans Fighter Wins KPL Season 7 in Maroli Dandi Umargam for Unity and Education Koli Patel Samaj Premier League (કોળી પટેલ સમાજ પ્રીમિયર લીગ) ની સાતમી સીઝનનો ઉમરગામ તાલુકાના મરોલી દાંડી ગ્રાઉન્ડ પર અત્યંત ભવ્ય અને રોમાંચક સમાપન થયું છે. કોળી પટેલ સમાજને સંગઠિત રાખવા, યુવાનોને રોજગારલક્ષી પ્રોત્સાહન પૂરું પાડવા અને વિદ્યાર્થીઓને શિક્ષણમાં આગળ વધવા માટે પ્રેરિત કરવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ૩૧મી જાન્યુઆરી…

Read More

ઉમરગામમાં હાઇડ્રા ક્રેનની અડફેટે મહિલાનું મોત, પતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત | Woman Killed, Husband Injured in Hydra Crane Accident in Umargam

ઉમરગામમાં હાઇડ્રા ક્રેનની અડફેટે મહિલાનું મોત, પતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત | Woman Killed, Husband Injured in Hydra Crane Accident in Umargam   ઉમરગામ તાલુકાના મરોલીથી દમણ જતા માર્ગ પર શનિવારે સાંજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બાઇક પર જઈ રહેલા દંપતિને હાઇડ્રા ક્રેનના ચાલકે અડફેટમાં લેતા પત્નીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે પતિને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ, મરોલીથી દમણ તરફ જઈ રહેલા હિરો હોન્ડા CBZ એક્સ્ટ્રીમ બાઇક નં. GJ15NN8983 પર સવાર દંપતિને સાંજે અંદાજે 4 થી 4:30 વાગ્યાના અરસામાં પીળા…

Read More

મરોલીમાં કોળી પટેલ એકજ પરિવારના 616 સભ્યો એકત્ર, તેજસ્વી વિદ્યાર્થીઓ અને ઉચ્ચ સિદ્ધિ મેળવનારાનું સન્માન

મરોલીમાં કોળી પટેલ એકજ પરિવારના 616 સભ્યો એકત્ર, તેજસ્વી વિદ્યાર્થીઓ અને ઉચ્ચ સિદ્ધિ મેળવનારાનું સન્માન   મરોલી ખાતે કોળી પટેલ સમાજના રામા જીવન કારાવાલા પરિવારનો બીજો સ્નેહમિલન સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો. ઉમરગામના કોળીવાડ પંચાયત વિસ્તારમાં રાજેન્દ્ર કોળીની વાડીમાં આયોજિત આ સ્નેહમિલનમાં એકજ પરિવારના કુલ 616 સભ્યો એક જ મંડપ હેઠળ ભેગા થઈ સંગઠિત અને એકતાભર્યા પરિવારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ સ્નેહમિલન સમારોહ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ પરિવારના વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચ સિદ્ધિ મેળવનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ધોરણ 10 અને 12માં ઉત્તમ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓ, ગ્રેજ્યુએટ, માસ્ટર ડિગ્રી…

Read More