કરજગામ–કનાડુના 200 સાંઈ ભક્તો શિરડી દર્શને નીકળ્યા, પાલખી સાથે ભવ્ય પદયાત્રા પ્રસ્થાન | 200 Sai Devotees from Karjagam and Kanadu Leave for Shirdi Darshan ઉમરગામ તાલુકાના કરજગામ અને કનાડુ ગામના સાંઈ ભક્તોએ અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે શનિવારે શિરડી સાંઈ મંદિરે દર્શન માટે પદયાત્રા શરૂ કરી હતી. બંને ગામોના મળીને અંદાજે 200 જેટલા સાંઈ ભક્તો આ ધાર્મિક યાત્રામાં જોડાયા હતા. ભક્તિમય માહોલ વચ્ચે કનાડુ સ્થિત સાંઈ મંદિરે પાલખીની વિધિવત પૂજા–અર્ચના કરી યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પાલખી ઉચકીને પદયાત્રાની શરૂઆત કરજગામના સામાજિક અગ્રણી કમલેશભાઈ ઘોડી અને મનીષભાઈ ધોડી દ્વારા…
Read More