બહેજની નવજીવન માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ અતુલ ઇન્સ્ટિટ્યુટની મુલાકાત લીધી ખેરગામ તાલુકાના બહેજ ગામની ભારતીય પ્રગતિ મંડળ સંચાલિત નવજીવન માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ સોમવાર 1 ડિસેમ્બરના રોજ વોકેશનલ ટ્રેડ વિષય અંતર્ગત ધરમપુર–ઓઝરપાડા વિસ્તારમાં આવેલ અતુલ ઇન્સ્ટિટ્યુટની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને ઉદ્યોગક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતી મશીનરીઓનું રૂબરૂ નિદર્શન કરાવવામાં આવ્યું હતું. અતુલ ઇન્સ્ટિટ્યુટના આચાર્ય, શિક્ષકો અને સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને પ્રાયોગિક તાલીમ અંગે સમજ આપવામાં આવી હતી તથા મશીનરીઓના કાર્યવિધી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પ્રેક્ટિકલ પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓમાં વિષય પ્રત્યે રસ અને ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. આ શૈક્ષણિક…
Read MoreCategory: Ahwa
Dang News Today, Ahwa & Saputara Local Updates — 01 December 2025
વાસુર્ણા ગામમાં 5 લાખની મિની પાઈપલાઈન યોજના કાગળ પર જ, નળમાં આજે પણ પાણી નહીં ડાંગ જિલ્લામાં પાણી પુરવઠા વિભાગના સુપરવિઝનના અભાવે યોજનાઓ નિષ્ફળ થતી હોવાના આરોપ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના વાસુર્ણા ગામમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે મંજૂર કરાયેલી મિની પાઈપલાઈન યોજના પૂર્ણ થયાને ઘણા મહિના વીતી ગયા હોવા છતાં આજદિન સુધી ગ્રામજનોને નળમાંથી એક ટીપુ પાણી પણ મળ્યું નથી. સરકાર દ્વારા લાખો રૂપિયાનું ભંડોળ ફાળવવામાં આવ્યું હોવા છતાં યોજનાનો લાભ ન મળતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન 100 ઇંચથી વધુ વરસાદ પડતો હોવા…
Read More