ગાડરિયામાં હેઠલા પ્રાથમિક શાળાના બાળકોને ધાબળા વિતરણ
વલસાડ–વાપી નિવાસી કિરણભાઈ રાવલ અને તેમના પરિવાર દ્વારા શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી રક્ષણ મળે તે હેતુસર સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત ગાડરિયા ગામની હેઠલા ફળિયા પ્રાથમિક શાળાની મુલાકાત લઈ બાળકોને ધાબળા (બ્લેન્કેટ)નું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મિત્તલબેન અને રિયા રાવલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ રમણભાઈ, શિક્ષણવિદ્ રામુભાઈ અને દિવ્યેશકુમાર (દેવા) પરિવાર સાથે હાજર રહી બાળકોને સ્ટીલના કૂકરની ભેટ પણ અર્પણ કરી હતી. આ સેવાકાર્યને ગામમાં સરાહના મળી રહી છે.
#ગાડરિયા #સેવાકાર્ય #બ્લેન્કેટવિતરણ #શિક્ષણસમાચાર #Valsad
📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.
LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.
જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.
