યુવા શક્તિનો ઉમંગ: પારડીમાં પતંગોત્સવ ૨૦૨૬માં સાંસદે પતંગ ચગાવી ચેરિટી અને જીવદયાના અનોખા સંગમનો પ્રારંભ કરાવ્યો | Pardi Youth Club Patangotsav 2026 વલસાડ જિલ્લાના પારડી શહેરમાં રવિવારના રોજ એક ઐતિહાસિક અને અત્યંત ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. પારડી શહેરમાં સૌપ્રથમવાર યુથ ક્લબ પારડી દ્વારા આયોજિત પતંગોત્સવ ૨૦૨૬ કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન થયો હતો. આ પતંગોત્સવ ૨૦૨૬ એ માત્ર મનોરંજનનો કાર્યક્રમ ન બની રહેતા સામાજિક જવાબદારી અને જીવદયાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કિલ્લા પારડી ખાતે નગરપાલિકા કચેરીની સામે આવેલા સરદાર…
Read MoreCategory: Pardi
સાવધાન! પતંગની દોરીથી ગળું કપાય તે પહેલાં પારડી જીવદયા ગ્રુપ અને વન વિભાગે ૧૦૦૦ સેફ્ટી ગાર્ડ લગાવી સુરક્ષા કવચ પૂરું પાડ્યું | Pardi 1000 Safety Guard Distribution
સાવધાન! પતંગની દોરીથી ગળું કપાય તે પહેલાં પારડી જીવદયા ગ્રુપ અને વન વિભાગે ૧૦૦૦ સેફ્ટી ગાર્ડ લગાવી સુરક્ષા કવચ પૂરું પાડ્યું | Pardi 1000 Safety Guard Distribution આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લાના પારડી શહેરમાં એક પ્રશંસનીય અને માનવીય અભિગમ જોવા મળ્યો છે. પતંગની જીવલેણ દોરીથી વાહનચાલકોના ગળા ન કપાય અને અબોલ પક્ષીઓના જીવ બચાવી શકાય તે હેતુથી પારડી જીવદયા ગ્રુપ અને વન વિભાગ દ્વારા સંયુક્ત રીતે ૧૦૦૦ સેફ્ટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. પારડી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતા ટુ-વ્હીલર ચાલકો માટે આ ૧૦૦૦ સેફ્ટી ગાર્ડ…
Read Moreમધરાતે અચાનક ઘર છોડ્યું અને સાંજે વાડીમાં લાશ મળી: ખેરલાવના ૩૦ વર્ષીય યુવાનના રહસ્યમય આપઘાતથી સન્નાટો | Mysterious Suicide In Kherlav: 30-Year-Old Yogesh Nayka Found Hanging In Orchard After Missing For 20 Hours
મધરાતે અચાનક ઘર છોડ્યું અને સાંજે વાડીમાં લાશ મળી: ખેરલાવના ૩૦ વર્ષીય યુવાનના રહસ્યમય આપઘાતથી સન્નાટો | Mysterious Suicide In Kherlav: 30-Year-Old Yogesh Nayka Found Hanging In Orchard After Missing For 20 Hours પારડી તાલુકાના ખેરલાવ ગામે એક આશાસ્પદ યુવાને અગમ્ય કારણોસર આંબાની વાડીમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. બે દિવસની શોધખોળ બાદ યુવાનનો મૃતદેહ મળી આવતા પરિવારમાં માતમ છવાયો છે. ઘટનાની વિગતો: રાત્રે ૧૧ વાગ્યે ઘરેથી નીકળ્યા બાદ ગુમ ખેરલાવ ગામમાં માતા સાથે રહેતા યોગેશ છના નાયકા (ઉ.વ. ૩૦) ગત ૮ જાન્યુઆરીની મોડી રાત્રે…
Read Moreહસતા મોઢે સ્કૂલે જવા નીકળેલી દીકરીની આંબાવાડીમાં લાશ મળી: રાબડી ગામની ધોરણ-૧૧ની વિદ્યાર્થિનીના રહસ્યમય આપઘાતથી ખળભળાટ | Heartbreaking Suicide In Rabadi: 16-Year-Old Krishna Patel Found Hanging In School Uniform; Police Probe Dark Mystery Behind The Step
હસતા મોઢે સ્કૂલે જવા નીકળેલી દીકરીની આંબાવાડીમાં લાશ મળી: રાબડી ગામની ધોરણ-૧૧ની વિદ્યાર્થિનીના રહસ્યમય આપઘાતથી ખળભળાટ | Heartbreaking Suicide In Rabadi: 16-Year-Old Krishna Patel Found Hanging In School Uniform; Police Probe Dark Mystery Behind The Step પારડી તાલુકાના રાબડી ગામે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રોજની જેમ હસતા મોઢે તૈયાર થઈને સ્કૂલે જવા નીકળેલી ૧૬ વર્ષની વિદ્યાર્થિનીએ ગણતરીની મિનિટોમાં જ ગામની આંબાવાડીમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની વિગતો: યુનિફોર્મમાં જ દુનિયા છોડી દીધી રાબડી ગામના પ્રધાન ફળિયામાં રહેતા…
Read Moreપ્રજાનો અવાજ: પારડીમાં ગંદા પાણીથી રોગચાળાનો ભય અને વાપીમાં રસ્તો બંધ થતા ટ્રાફિકનો ત્રાસ | Public Grievances: Drainage Crisis In Pardi & Road Closure Struggles Near Vapi Old Railway Crossing
પ્રજાનો અવાજ: પારડીમાં ગંદા પાણીથી રોગચાળાનો ભય અને વાપીમાં રસ્તો બંધ થતા ટ્રાફિકનો ત્રાસ | Public Grievances: Drainage Crisis In Pardi & Road Closure Struggles Near Vapi Old Railway Crossing સ્થાનિક વહીવટી તંત્રની આયોજનહીનતા અને ધીમી કામગીરીને કારણે નાગરિકોની સુવિધા જોખમાઈ રહી છે. ‘પ્રજાનો અવાજ’ અંતર્ગત આજે પારડી અને વાપીના રહેવાસીઓએ પોતાની હાલાકી તંત્ર સમક્ષ રજૂ કરી છે. ૧. પારડી: ગંદા પાણીના ભરાવા સામે પાલિકાની ઘોર ઉપેક્ષા સ્થળ: દમણીઝાંપા બ્રિજ પાસે, રેઈના ખાડી વિસ્તાર પારડીના દમણીઝાંપા પાસે આવેલી રેઈના ખાડીમાં ગંદા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે સ્થાનિકો…
Read Moreમાટી વગર છત પર ઉગ્યું ‘મિની વિદેશ’: સુખલાવની મહિલા ખેડૂતે ટેરેસ પર હાઈડ્રોપોનિક ખેતી કરી સર્જ્યો કીર્તિમાન | Modern Farming At Sukhlav: Woman Grows Exotic Vegetables Like Broccoli & Zucchini On 2000 Sq Ft Terrace Using Hydroponics
માટી વગર છત પર ઉગ્યું ‘મિની વિદેશ’: સુખલાવની મહિલા ખેડૂતે ટેરેસ પર હાઈડ્રોપોનિક ખેતી કરી સર્જ્યો કીર્તિમાન | Modern Farming At Sukhlav: Woman Grows Exotic Vegetables Like Broccoli & Zucchini On 2000 Sq Ft Terrace Using Hydroponics પારડી તાલુકાના સુખલાવ ગામની એક ગૃહિણીએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેતી ક્ષેત્રે નવો રાહ ચીંધ્યો છે. સાધનાબેન નામની આ પ્રગતિશીલ મહિલાએ પોતાના ઘરની છત (ટેરેસ) ને ખેતરમાં ફેરવી નાખી છે અને તે પણ માટીના એક પણ કણ વગર! શું છે સાધનાબેનની ‘સ્માર્ટ ખેતી’? સાધનાબેને પોતાના ૨૦૦૦ સ્ક્વેર ફૂટના ટેરેસ પર હાઈડ્રોપોનિક (Hydroponics)…
Read Moreસાવધાન! પારડીના પરીયા ગામે કરોડોની જમીનનો વિવાદ: રેકર્ડ પરના નામ સામે અસલી માલિકે ઠોકી દાવો, ખરીદતા પહેલા સો વાર વિચારજો | Pardi Land Dispute Alert: Manekben Tandel Claims Ownership Of Pariya Lands; Warns Public Against Buying
સાવધાન! પારડીના પરીયા ગામે કરોડોની જમીનનો વિવાદ: રેકર્ડ પરના નામ સામે અસલી માલિકે ઠોકી દાવો, ખરીદતા પહેલા સો વાર વિચારજો | Pardi Land Dispute Alert: Manekben Tandel Claims Ownership Of Pariya Lands; Warns Public Against Buying પારડી તાલુકાના પરીયા ગામે આવેલી અંદાજે કરોડોની કિંમતની ખેતીની જમીન બાબતે એક મોટી કાનૂની ગૂંચ ઉભી થઈ છે. રેકર્ડ પર ચાલતા નામ અને જમીનના પ્રત્યક્ષ કબજા બાબતે ચાલી રહેલા વિવાદ વચ્ચે, એડવોકેટ મારફતે એક જાહેર ચેતવણી બહાર પાડવામાં આવી છે. જો તમે પરીયા વિસ્તારમાં જમીન ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા…
Read Moreપારડી કોલેજમાં પોલીસનો એક્શન પ્લાન: ડિજિટલ એરેસ્ટ અને સાયબર ઠગાઈથી બચવા DYSP એ આપી ચેતવણી | Pardi College Seminar On Women Safety And Cyber Crime: DYSP Warns Against Digital Arrest
પારડી કોલેજમાં પોલીસનો એક્શન પ્લાન: ડિજિટલ એરેસ્ટ અને સાયબર ઠગાઈથી બચવા DYSP એ આપી ચેતવણી | Pardi College Seminar On Women Safety And Cyber Crime: DYSP Warns Against Digital Arrest વલસાડ જિલ્લાના પારડી સ્થિત આર્ટ એન્ડ કોમર્સ કોલેજમાં અત્યારના સમયની સૌથી મોટી જરૂરિયાત એવા સુરક્ષા અને જાગૃતિના વિષય પર એક ભવ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના એન.એસ.એસ. (NSS) યુનિટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સાયબર ક્રાઈમ, મહિલા સુરક્ષા અને માર્ગ સલામતી જેવા ગંભીર વિષયો પર રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વર્તમાન સોશિયલ મીડિયાના યુગમાં…
Read Moreપારડી પાલિકાનો અજીબ કારસો: સુવિધા શૂન્ય છતાં વેરો વસૂલાત, અભિનવ સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ | Pardi Municipality Tax Scandal: No Drainage Connection But Tax Collected From 80 Families
પારડી પાલિકાનો અજીબ કારસો: સુવિધા શૂન્ય છતાં વેરો વસૂલાત, અભિનવ સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ | Pardi Municipality Tax Scandal: No Drainage Connection But Tax Collected From 80 Families પારડી નગરપાલિકાની ગંભીર બેદરકારી અને વહીવટી લાપરવાહીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરની અભિનવ પાર્ક સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી પાલિકાના અન્યાયી વલણનો ભોગ બની રહ્યા છે. આ સોસાયટીના રહીશો પાસેથી નગરપાલિકા દ્વારા છેલ્લા ૩ થી ૪ વર્ષથી નિયમિતપણે ગટર વેરો વસૂલવામાં આવી રહ્યો છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આટલા વર્ષો વીતી જવા છતાં હજુ સુધી સોસાયટીને મુખ્ય…
Read Moreઓરવાડ બ્રિજ પર કાળમુખો અકસ્માત: ઉભેલી ટ્રક પાછળ બાઈક ઘૂસી જતાં 29 વર્ષીય યુવકનું કરુણ મોત | Vapi-Pardi Highway Accident: Youth Dies as Bike Hits Parked Truck
ઓરવાડ બ્રિજ પર કાળમુખો અકસ્માત: ઉભેલી ટ્રક પાછળ બાઈક ઘૂસી જતાં 29 વર્ષીય યુવકનું કરુણ મોત | Vapi-Pardi Highway Accident: Youth Dies as Bike Hits Parked Truck વલસાડ જિલ્લાના હાઈવે પર મોતની સવારી જેવી સ્થિતિ ફરી એકવાર સામે આવી છે. ઓરવાડ ઓવરબ્રિજ પર રાત્રિના અંધકારમાં ઉભેલી એક ટ્રક પાછળ બાઈક અથડાતા એક આશાસ્પદ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. હાઈવે પર વગર ઈન્ડિકેટર કે સેફ્ટી બેરિકેટિંગ વગર પાર્ક કરેલી ટ્રકો નિર્દોષ વાહનચાલકો માટે યમદૂત સાબિત થઈ રહી છે. આ હૃદયદ્રાવક અકસ્માતની વિગત એવી છે કે પારડી તાલુકાના ડુંગરી મોરા ફળિયામાં…
Read More