માનવતાનું ઉત્તમ ઉદાહરણ: લાયન્સ ક્લબ ઉદવાડા દ્વારા રેંટલાવ શાળાના બાળકોને ફૂડ પેકેટ અને દર્દીને પ્રોટીન કીટનું વિતરણ | Lions Club Udwada Distributes Food Packets At Rentlav School

માનવતાનું ઉત્તમ ઉદાહરણ: લાયન્સ ક્લબ ઉદવાડા દ્વારા રેંટલાવ શાળાના બાળકોને ફૂડ પેકેટ અને દર્દીને પ્રોટીન કીટનું વિતરણ | Lions Club Udwada Distributes Food Packets At Rentlav School   રેંટલાવ પ્રાથમિક શાળામાં સેવાકીય પ્રવૃત્તિનો ધમધમાટ માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતા લાયન્સ ક્લબ ઓફ ઉદવાડા (LIONS CLUB OF UDWADA) દ્વારા વલસાડ જિલ્લાના રેંટલાવ ગામમાં એક પ્રશંસનીય સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદવાડા આર.એસ. લાયન્સ ક્લબના સભ્યોએ રેંટલાવ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી અને ત્યાં અભ્યાસ કરતા ભૂલકાઓને પૌષ્ટિક ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. શાળાના નાના બાળકોના ચહેરા…

Read More

બુટલેગરોનો પ્લાન નિષ્ફળ: ઉદવાડામાં મધરાત્રે પોલીસનો સપાટો, દારૂ ભરેલી લાલ સ્વીફ્ટ કાર ઝડપાઈ | Udvada Liquor Seized By Pardi Police

બુટલેગરોનો પ્લાન નિષ્ફળ: ઉદવાડામાં મધરાત્રે પોલીસનો સપાટો, દારૂ ભરેલી લાલ સ્વીફ્ટ કાર ઝડપાઈ | Udvada Liquor Seized By Pardi Police   વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ગામમાં પોલીસે મધરાત્રે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને દારૂનો જથ્થો સગેવગે કરવાનો બુટલેગરોનો મનસૂબો પારડી પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. ઉદવાડા ગામના કાંઠા ફળિયામાં પાડેલા દરોડા દરમિયાન પોલીસે લાખોની કિંમતનો વિદેશી દારૂ અને કાર મળી કુલ ૫.૫૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મળતી વિગતો મુજબ ઉત્તરાયણના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દારૂના શોખીનો માટે જથ્થો…

Read More

સાવધાન! વાપીથી પારડી હાઈવે બન્યો મોતના સમાન, ઉંચા-નીચા રસ્તા અને જોખમી ખાડાને કારણે અકસ્માતનો ભય | Highway Danger Vapi Pardi

સાવધાન! વાપીથી પારડી હાઈવે બન્યો મોતના સમાન, ઉંચા-નીચા રસ્તા અને જોખમી ખાડાને કારણે અકસ્માતનો ભય | Highway Danger Vapi Pardi   દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન વાપીથી પારડી વચ્ચેનો નેશનલ હાઈવે હાલ વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. વાપીથી પારડી સુધીના માર્ગ પર હાઈવેની સપાટી ઘણી જગ્યાએ અસમાન હોવાને કારણે અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે. પ્રજાનો અવાજ કાર્યક્રમ હેઠળ લોકોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું છે કે આ માર્ગ પર ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે. મળતી માહિતી મુજબ વાપી થી પારડી સુધી મુંબઈ અને સુરત તરફ જતાં હાઈવે…

Read More

ઉદવાડાની શેઠ પી.પી. મિસ્ત્રી સ્કૂલમાં ભવ્ય વાર્ષિક ઉત્સવની ચમક | Grand Annual Day Celebration at Udwada School

ઉદવાડાની શેઠ પી.પી. મિસ્ત્રી સ્કૂલમાં ભવ્ય વાર્ષિક ઉત્સવની ચમક | Grand Annual Day Celebration at Udwada School   ઉદવાડા ગામની શેઠ પી.પી. મિસ્ત્રી સ્કૂલમાં તારીખ 4 જાન્યુઆરી 2026, રવિવારના રોજ ભવ્ય અને યાદગાર વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ આ કાર્યક્રમની ચર્ચા ઉદવાડા સહિત આસપાસના વિસ્તારોમાં ચકચારનો વિષય બની છે. શાળાના આંગણે યોજાયેલ આ એન્યુઅલ ડે કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની પ્રતિભા, સંસ્કૃતિ અને શૈક્ષણિક સિદ્ધિઓ એકસાથે જોવા મળી હતી. કાર્યક્રમની શરૂઆત મોડી રાત્રે સુધી યાદ રહે તેવી ભવ્યતા સાથે કરવામાં આવી હતી. વિશેષ અતિથિઓના સ્વાગત સાથે કાર્યક્રમનો આરંભ થયો હતો. પ્રમુખશ્રી…

Read More

ઉદવાડાથી વાપી વચ્ચે ભાડામાં મોટો તફાવત: મુસાફરોમાં ભારે રોષ | Udvada to Vapi Fare Discrepancy: Massive Outrage Among Passengers

ઉદવાડાથી વાપી વચ્ચે ભાડામાં મોટો તફાવત: મુસાફરોમાં ભારે રોષ | Udvada to Vapi Fare Discrepancy: Massive Outrage Among Passengers   દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ઉદવાડાથી વાપી વચ્ચેના માત્ર ૧૫ કિલોમીટરના ટૂંકા અંતરમાં મુસાફરી કરતા લોકો માટે એક ચોંકાવનારી વિગત સામે આવી છે. આ ટૂંકા અંતર માટે વિવિધ પરિવહન સેવાઓના ભાડામાં જમીન આસમાનનો તફાવત જોવા મળતા હાલ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. મુસાફરોમાં હાલ આ વિસંગતતાને લઈને ભારે અસંતોષ અને આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. ઉદવાડાથી વાપી વચ્ચે ભાડામાં મોટો તફાવત હોવાને કારણે મધ્યમ વર્ગના મુસાફરો અને રોજિંદા…

Read More

સુરત સાર્વજનિક યુનિવર્સિટીની પ્રથમ PhDનું ગૌરવ ઉદવાડાની નિમિષાને | Udvada Girl Becomes First PhD of Sarvajanik University

સુરત સાર્વજનિક યુનિવર્સિટીની પ્રથમ PhDનું ગૌરવ ઉદવાડાની નિમિષાને | Udvada Girl Becomes First PhD of Sarvajanik University   વાપી–પારડીના ઉદવાડામાં રહેતી નિમિષા સુરેશભાઈ અગ્રવાલે ભૌતિકશાસ્ત્ર વિષયમાં સાર્વજનિક યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સૂરત સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સાર્વજનિક યુનિવર્સિટીની પ્રથમ પીએચડી વિદ્યાર્થિની બનવાનું ગૌરવ તેમને પ્રાપ્ત થયું છે. નિમિષાએ “INFLUENCE OF SODIUM NITRATE AND POTASSIUM NITRATE ON PRISTINE GLYCINE LITHIUM NITRATE AND ITS ALLIED STUDIES” વિષય પર સંશોધન કાર્ય કર્યું છે. મટીરીઅલ સાયન્સ રિસર્ચ અંતર્ગત તેમણે નોન લિનિયર ઓપ્ટિકલ મટીરીઅલની કાર્યક્ષમતા, પરફોર્મન્સ અને ઉપયોગીતા વધારવા હેતુસર…

Read More

ઉદવાડામાં સિસિકા દ્વારા સન્માન સમારોહ યોજાયો, સિનિયર સિટીઝનોનું માન વધારાયું | Udvada Senior Citizens Felicitation Program Held

ઉદવાડામાં સિસિકા દ્વારા સન્માન સમારોહ યોજાયો, સિનિયર સિટીઝનોનું માન વધારાયું | Udvada Senior Citizens Felicitation Program Held   ઉદવાડા સિનિયર સિટીઝન મંડળ (સિસિકા) દ્વારા સભ્યોના સન્માન માટે ખાસ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મંડળની વર્ષ 2025 દરમિયાન યોજાયેલી મીટિંગો, વિવિધ પ્રવૃત્તિઓ તથા થયેલ ખર્ચનું વિગતવાર વાંચન કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત તમામ સભ્યો દ્વારા સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ મંડળના 75 વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ સભ્યોનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન સાથે તેઓ નિરોગી, તંદુરસ્ત અને દીર્ધાયુ જીવન વિતાવે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં…

Read More