વલસાડમાં 108 એમ્બ્યુલન્સ બની દેવદૂત: 1 વર્ષમાં 5,250 વધુ લોકોના જીવ બચાવી રચ્યો ઈતિહાસ | Valsad 108 Emergency Success: Over 5,250 Additional Lives Saved in One Year વલસાડ જિલ્લામાં કટોકટીના સમયે જીવનરક્ષક ગણાતી 108 ઈમરજન્સી સેવાની કામગીરીમાં ગત વર્ષ દરમિયાન અભૂતપૂર્વ વધારો નોંધાયો છે. જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ 108 સેવાનો વ્યાપ અને તેની વિશ્વસનીયતા લોકોમાં નોંધપાત્ર રીતે વધી છે. વર્ષ 2025 દરમિયાન વલસાડ જિલ્લામાં હજારો લોકો માટે આ સેવા આશીર્વાદરૂપ સાબિત થઈ છે અને અનેક લોકો મોતના મુખમાંથી પાછા આવ્યા છે. વર્ષ 2024 ના આંકડા…
Read MoreCategory: Valsad
ઉમરગામમાં પતિ સાથે ઝઘડો કરી 23 વર્ષીય પરિણીતા બાળકોને મૂકી લાપતા: પોલીસ દ્વારા શોધખોળ | Umargam Woman Missing After Dispute With Husband
ઉમરગામમાં પતિ સાથે ઝઘડો કરી 23 વર્ષીય પરિણીતા બાળકોને મૂકી લાપતા: પોલીસ દ્વારા શોધખોળ | Umargam Woman Missing After Dispute With Husband વલસાડ જિલ્લાના ઉમરગામ પંથકમાંથી એક હૃદયદ્રાવક અને ચિંતાજનક ઘટના સામે આવી છે. ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં રહેતી એક 23 વર્ષીય પરિણીતા પોતાના પતિ સાથે સામાન્ય ઝઘડો થયા બાદ માસૂમ બાળકોને ઘરે જ મૂકીને ક્યાંક ચાલી ગઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે લાપતા મહિલાના પતિ દ્વારા ઉમરગામ પોલીસ મથકમાં વિધિવત જાણ કરવામાં આવી છે અને પોલીસે પરિણીતાની સઘન શોધખોળ શરૂ કરી છે. ઘટનાની વિગત મુજબ ઉમરગામ ગાંધીવાડી…
Read Moreવિશ્વાસનું કેન્દ્ર સખી વન સ્ટોપ સેન્ટર 7 વર્ષ પૂર્ણ [BIG BREAKING] | Sakhi One Stop Centre Completes 7 Years in Valsad
વિશ્વાસનું કેન્દ્ર સખી વન સ્ટોપ સેન્ટર 7 વર્ષ પૂર્ણ [BIG BREAKING] | Sakhi One Stop Centre Completes 7 Years in Valsad વલસાડ જિલ્લામાં મહિલાઓના સશક્તિકરણ અને સુરક્ષાના ક્ષેત્રમાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરે સેવા કાર્યના 7 વર્ષ પૂર્ણ કરતાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન પ્રાપ્ત કર્યો છે. વર્ષ 2019થી વલસાડની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી GMERS જનરલ હોસ્પિટલના બ્લોક નં. 2માં કાર્યરત આ સેન્ટર આજે વિશ્વાસ અને સહારો બન્યું છે. આ 7 વર્ષના સમયગાળા દરમિયાન કુલ 1437 મહિલાઓએ વિવિધ સેવાઓનો લાભ લીધો હોવાનું સામે આવ્યું છે. વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના…
Read Moreવિકસિત ભારત ‘રામજી’ યોજનાથી વલસાડના ગામડાઓનો થશે કાયાકલ્પ: હવે 100ના બદલે મળશે 125 દિવસની રોજગારી | VBG Ramji Yojana to Transform Valsad Villages: 125 Days Employment Guaranteed
વિકસિત ભારત ‘રામજી’ યોજનાથી વલસાડના ગામડાઓનો થશે કાયાકલ્પ: હવે 100ના બદલે મળશે 125 દિવસની રોજગારી | VBG Ramji Yojana to Transform Valsad Villages: 125 Days Employment Guaranteed વલસાડ જિલ્લાના ગ્રામીણ વિસ્તારો અને મજૂર વર્ગ માટે કેન્દ્ર સરકાર એક અત્યંત મહત્વકાંક્ષી ભેટ લઈને આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વર્ષોથી ચાલી આવતી મનરેગા યોજનાના સ્થાને હવે ‘વિકસિત ભારત-રોજગાર અને આજીવિકા મિશન ગ્રામિણ’ એટલે કે વીબીજી રામજી અધિનિયમ-2025 અમલમાં આવવા જઈ રહ્યો છે. આ ઐતિહાસિક યોજના અંગે વલસાડ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રભારી મંત્રી નરેશ પટેલ અને સાંસદ…
Read Moreવલસાડમાં કોળી સમાજની ભાગવતકથા અને પોથીયાત્રા [BIG BREAKING] | Koli Samaj Bhagwat Katha for Mass Marriage
વલસાડમાં કોળી સમાજની ભાગવતકથા અને પોથીયાત્રા [BIG BREAKING] | Koli Samaj Bhagwat Katha for Mass Marriage વલસાડ શહેરમાં કોળી સમાજ દ્વારા આયોજિત ધાર્મિક અને સામાજિક કાર્યક્રમને લઈ ભક્તિભાવ અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે. સર્વજ્ઞાતિ સમૂહલગ્નના પવિત્ર હેતુને સાકાર કરવા માટે કોળી સમાજ દ્વારા ભાગવતકથા અને પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને લઈ વલસાડ સહિત આસપાસના વિસ્તારોમાં ચર્ચા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વલસાડના ગુંદલાવ વિસ્તારમાં શ્રી વલસાડ કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળ અને શ્રીચંદ્ર મૌલેશ્વિર મહાદેવ સંસ્થાપન ટ્રસ્ટ દ્વારા આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આગામી 21…
Read Moreવલસાડ અને વાપીમાં ઠંડીનો કહેર: 15 ડિગ્રી તાપમાન સાથે કાતિલ ઠંડીની શરૂઆત | Vapi Valsad Winter Update: Temperature Drops to 15 Degrees
વલસાડ અને વાપીમાં ઠંડીનો કહેર: 15 ડિગ્રી તાપમાન સાથે કાતિલ ઠંડીની શરૂઆત | Vapi Valsad Winter Update: Temperature Drops to 15 Degrees વલસાડ જિલ્લા અને આસપાસના સંઘપ્રદેશના વાતાવરણમાં છેલ્લા કેટલાક દિવસોથી મોટો પલટો જોવા મળી રહ્યો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અત્યારે શિયાળાની જમાવટ થઈ રહી હોય તેમ ઠંડીનું જોર સતત વધી રહ્યું છે. બુધવારે વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં લઘુત્તમ તાપમાન ગગડીને સીધું 15 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે જેના કારણે જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. ખાસ કરીને કપરાડા અને ધરમપુરના પહાડી વિસ્તારો તેમજ…
Read Moreવલસાડ ડમ્પિંગ સાઈટ વિવાદ ગાંધીનગર પહોંચ્યો [BIG BREAKING] | Valsad Dumping Site Dispute Reaches CM, Work Stopped
વલસાડ ડમ્પિંગ સાઈટ વિવાદ ગાંધીનગર પહોંચ્યો [BIG BREAKING] | Valsad Dumping Site Dispute Reaches CM, Work Stopped વલસાડ નગરપાલિકાની નવી ડમ્પિંગ સાઈટને લઈને ચાલી રહેલો લાંબો વિવાદ હવે ગાંધીનગર સુધી પહોંચ્યો છે. વલસાડથી અંદાજે 18 કિમી દૂર આવેલા ઓવાડા ગામે પસંદ કરાયેલી ડમ્પિંગ સાઈટ સામે ગ્રામજનો અને જિલ્લા કોંગ્રેસ દ્વારા કરાયેલા તીવ્ર વિરોધ બાદ હાલ કામ પર રોક લગાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ મુદ્દે આખા વિસ્તારમાં ચર્ચા અને રાજકીય ગરમાટો જોવા મળી રહ્યો છે. ઓવાડા ગામે નવી ડમ્પિંગ સાઈટ બનાવવા મુદ્દે ગ્રામજનો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા…
Read Moreઓરવાડ બ્રિજ પર કાળમુખો અકસ્માત: ઉભેલી ટ્રક પાછળ બાઈક ઘૂસી જતાં 29 વર્ષીય યુવકનું કરુણ મોત | Vapi-Pardi Highway Accident: Youth Dies as Bike Hits Parked Truck
ઓરવાડ બ્રિજ પર કાળમુખો અકસ્માત: ઉભેલી ટ્રક પાછળ બાઈક ઘૂસી જતાં 29 વર્ષીય યુવકનું કરુણ મોત | Vapi-Pardi Highway Accident: Youth Dies as Bike Hits Parked Truck વલસાડ જિલ્લાના હાઈવે પર મોતની સવારી જેવી સ્થિતિ ફરી એકવાર સામે આવી છે. ઓરવાડ ઓવરબ્રિજ પર રાત્રિના અંધકારમાં ઉભેલી એક ટ્રક પાછળ બાઈક અથડાતા એક આશાસ્પદ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. હાઈવે પર વગર ઈન્ડિકેટર કે સેફ્ટી બેરિકેટિંગ વગર પાર્ક કરેલી ટ્રકો નિર્દોષ વાહનચાલકો માટે યમદૂત સાબિત થઈ રહી છે. આ હૃદયદ્રાવક અકસ્માતની વિગત એવી છે કે પારડી તાલુકાના ડુંગરી મોરા ફળિયામાં…
Read Moreઘોલાર ગામે વન વિભાગનો સપાટો: ખેરના ૨૨ નંગ લાકડાના જથ્થા સાથે પીકઅપ ગાડી જપ્ત | Forestry Raid in Gholar: 22 Khair Wood Logs and Pickup Seized
ઘોલાર ગામે વન વિભાગનો સપાટો: ખેરના ૨૨ નંગ લાકડાના જથ્થા સાથે પીકઅપ ગાડી જપ્ત | Forestry Raid in Gholar: 22 Khair Wood Logs and Pickup Seized વલસાડ જિલ્લાના ચીખલી રેન્જ વન વિભાગના સ્ટાફે બાતમીના આધારે ઘોલાર ગામે ત્રાટકીને ગેરકાયદેસર લાકડાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. વન વિભાગની ટીમે વગર પાસ પરમીટે લઈ જવાતા ખેરના કિંમતી લાકડાના ૨૨ નંગ ટુકડા સાથે એક પીકઅપ ગાડીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા લાકડા ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાની વિગત મુજબ ચીખલી વિભાગના વન કર્મચારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે ઘોલાર ગામેથી…
Read Moreધરમપુરના પીપરોળમાં સેવાનો મહાકુંભ: 800 પરિવારોને સહાય કીટનું વિતરણ | Massive Charity Drive in Piprosh, Dharampur
ધરમપુરના પીપરોળમાં સેવાનો મહાકુંભ: 800 પરિવારોને સહાય કીટનું વિતરણ | Massive Charity Drive in Piprosh, Dharampur વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના પીપરોળ ગામમાં રવિવારે મોડી રાત્રે સેવા અને સમર્પણનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો. મહાવીર ઈન્ટરનેશનલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત અને શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવના સંયુક્ત ઉપક્રમે આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં 800 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને જીવનજરૂરી ચીજવસ્તુઓની સહાય કીટ અર્પણ કરવામાં આવી હતી. આ ઉમદા કાર્યને પગલે સમગ્ર આદિવાસી પંથકમાં ખુશીની લહેર દોડી ગઈ છે અને દાતાઓની આ અચાનક મળેલી મદદથી અનેક પરિવારોના ચહેરા પર સ્મિત રેલાયું છે. આ ભગીરથ કાર્યમાં…
Read More