વલસાડના ગુંદલાવમાં રૂરલ પોલીસનું ભવ્ય ફૂટ પેટ્રોલિંગ: અસામાજિક તત્વોમાં ફફડાટ વલસાડ જિલ્લાના ગુંદલાવ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે રૂરલ પોલીસનો કાફલો શનિવારે સાંજે રસ્તા પર ઉતરી પડ્યો હતો. રૂરલ પોલીસ મથકના પીઆઈ સુખવિન્દરસિંગ ગફુ અને તેમના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓએ ગુંદલાવના મુખ્ય માર્ગો પર સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ અસામાજિક તત્વોમાં કાયદાનો ડર પેદા કરવાનો અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના જગાડવાનો હતો. ગુંદલાવ ગ્રામ પંચાયતના સરપંચ નીતિન પટેલ અને તેમની ટીમ ગામના વિકાસ માટે સતત કાર્યરત છે ત્યારે પોલીસની આ સક્રિયતાથી…
Read MoreCategory: Valsad
વલસાડમાં ખાણ ખનીજ વિભાગનો મોટો દરોડો: દમણગંગા નદીમાંથી રેતી ચોરી ઝડપાઈ, 40 લાખનો મુદ્દામાલ સીઝ
વલસાડમાં ખાણ ખનીજ વિભાગનો મોટો દરોડો: દમણગંગા નદીમાંથી રેતી ચોરી ઝડપાઈ, 40 લાખનો મુદ્દામાલ સીઝ વલસાડ જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. વલસાડ મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની સૂચના હેઠળ ખાણ ખનીજ વિભાગની ટીમે કપરાડા તાલુકાના બુરવડ ગામે દમણગંગા નદીના પટમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ દરોડા દરમિયાન ગેરકાયદેસર રીતે રેતીનું ખનન અને વહન કરતા 01 યાંત્રિક નાવડી, 01 જેસીબી મશીન અને 02 ટેમ્પો/ટ્રક મળી અંદાજે કુલ રૂ. 40 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી સેલવાસ અને ગુજરાત રાજ્યની સરહદ પર આવેલા મધુબન ડેમ અને દમણગંગા…
Read Moreવલસાડ જિલ્લામાં આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની તૈયારી: 11,273 નામો ગેરલાયક ઠરતા કમી કરાયા
વલસાડ જિલ્લામાં આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની તૈયારી: 11,273 નામો ગેરલાયક ઠરતા કમી કરાયા ભારત ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી વિશેષ મતદાર યાદી સુધારણા (Special Voter List Summary Revision) પ્રક્રિયા હવે તેના અંતિમ પડાવ પર પહોંચી ગઈ છે. વલસાડ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી સઘન તપાસ અને સુનાવણીના અંતે જિલ્લામાં કુલ 11,273 મતદારો ગેરલાયક ઠર્યા છે, જેમના નામો આખરી યાદીમાંથી કમી કરી દેવામાં આવ્યા છે. આગામી 17 ફેબ્રુઆરી 2026 ના રોજ તંત્ર દ્વારા આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. આ પ્રક્રિયા માટે 1200 થી વધુ બીએલઓ (BLO) દ્વારા…
Read Moreધો. 10 અને 12 બોર્ડની પરીક્ષા માટે નિષ્ણાતો આપશે માર્ગદર્શન: વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન નંબર જાહેર
ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષા માટે નિષ્ણાતો આપશે માર્ગદર્શન: વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન નંબર જાહેર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આગામી 26 ફેબ્રુઆરી, 2026 થી શરૂ થઈ રહી છે. પરીક્ષાના આ અંતિમ દિવસોમાં વિદ્યાર્થીઓમાં જોવા મળતી મૂંઝવણ અને ડરને દૂર કરવા માટે એક વિશેષ ‘સંપર્ક સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 18 ફેબ્રુઆરી થી વિષય નિષ્ણાતોની એક ખાસ પેનલ વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબો આપશે. વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નો, નામ, શહેર અને ધોરણની વિગત સાથે વોટ્સએપ નંબર 8770591880 પર મોકલી શકશે, જેના જવાબો…
Read Moreધો. 12 સાયન્સના ટોપર રુદ્રેશ જોષીની સફળતાની ટિપ્સ: ટેક્સ્ટબુકને બનાવો હથિયાર અને રોજ સોલ્વ કરો 100 MCQs
ધો. 12 સાયન્સના ટોપર રુદ્રેશ જોષીની સફળતાની ટિપ્સ: ટેક્સ્ટબુકને બનાવો હથિયાર અને રોજ સોલ્વ કરો 100 MCQs વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ આગામી 26 ફેબ્રુઆરી, 2026 થી પ્રારંભ થઈ રહી છે. પરીક્ષાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ફાળ બંને જોવા મળી રહ્યા છે. આ સમયે વર્ષ 2025 ના વલસાડ જિલ્લાના સાયન્સ પ્રવાહના ટોપર અને પારડીના વતની રુદ્રેશ જયેશ જોષી એ પરીક્ષાર્થીઓ માટે પોતાની સફળતાનું ભાથું પીરસ્યું છે. રુદ્રેશ જોષી, જેમણે ગત વર્ષે 99.89 PR સાથે જિલ્લામાં ડંકો વગાડ્યો હતો, તેમણે જણાવ્યું…
Read Moreપારડીના સુખલાવના જંગલમાં અદભૂત નજારો: બૂલેટ ટ્રેન અને એક્સપ્રેસ-વે વચ્ચે માત્ર 100 મીટરનું અંતર
પારડીના સુખલાવના જંગલમાં અદભૂત નજારો: બૂલેટ ટ્રેન અને એક્સપ્રેસ-વે વચ્ચે માત્ર 100 મીટરનું અંતર વલસાડ જિલ્લામાં ભારત સરકારના બે સૌથી મોટા ડ્રીમ પ્રોજેક્ટ્સ — બૂલેટ ટ્રેન અને વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે — ની કામગીરી હાલ ગાઢ જંગલોની વચ્ચે પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન પારડી તાલુકાના સુખલાવ ગામ ની સરહદે એક અદભૂત દ્રશ્ય સામે આવ્યું છે, જ્યાં આ બંને મેગા પ્રોજેક્ટ્સ એકબીજાની અત્યંત નજીકથી પસાર થઈ રહ્યા છે. હિમાંશુ પંડયાના ફોટોસ્ટોરી અહેવાલ મુજબ, સુખલાવના જંગલ વિસ્તારમાં બૂલેટ ટ્રેનનો એલિવેટેડ ટ્રેક અને એક્સપ્રેસ-વે વચ્ચે માત્ર 100 મીટરનું અંતર જોવા મળી રહ્યું છે. આ…
Read Moreવલસાડ જિલ્લામાં માવઠાથી ડાંગરના પાકને કરોડોનું નુકસાન: 1600 ખેડૂતોનું વળતર હજુ પણ અદ્ધરતાલ
વલસાડ જિલ્લામાં માવઠાથી ડાંગરના પાકને કરોડોનું નુકસાન: 1600 ખેડૂતોનું વળતર હજુ પણ અદ્ધરતાલ વલસાડ જિલ્લામાં ગત ચોમાસા બાદ કાપણીના સમયે આવેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. જિલ્લાના 469 ગામોમાં ડાંગરના પાકને થયેલા વ્યાપક નુકસાન બાદ સરકાર દ્વારા વળતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ ત્રણ મહિના વીતી જવા છતાં હજુ પણ 1600 વળતર અરજીઓનો નિકાલ બાકી હોવાનું સામે આવ્યું છે. જિલ્લામાં સૌથી વધુ આર્થિક ફટકો ધરમપુર અને વલસાડ તાલુકાના ખેડૂતોને પડ્યો છે. આંકડાકીય વિગતો મુજબ, ધરમપુર તાલુકામાં 688.67 લાખ અને વલસાડ તાલુકામાં 663.85 લાખ રૂપિયાનું અંદાજિત નુકસાન નોંધાયું…
Read Moreવલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીએ બજેટને આવકાર્યું: છત્રી ઉદ્યોગ માટે મોટી જાહેરાત
વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીએ બજેટને આવકાર્યું: છત્રી ઉદ્યોગ માટે મોટી જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટ 2026 માં લઘુ ઉદ્યોગો અને ખાસ કરીને છત્રી ઉત્પાદન ક્ષેત્ર માટે કરવામાં આવેલી મહત્વની જોગવાઈઓને વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતી (LUB) દ્વારા ઉષ્માભર્યું આવકાર આપવામાં આવ્યો છે. ગુજરાતના છત્રી ઉત્પાદકોએ આ બજેટ પર સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, સરકારની આ નવીનતમ પહેલને કારણે આગામી સમયમાં ગુજરાત દેશનું મુખ્ય છત્રી ઉત્પાદન હબ (Hub) બનીને ઉભરશે. વલસાડ જિલ્લાની લઘુ ઉદ્યોગ ભારતીની ટીમે આ સફળતા બદલ ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ના સતત માર્ગદર્શન…
Read Moreઅતુલ વુમન ક્રિકેટ લીગ સીઝન-૩ માં સુપર સ્ટાઈકર્સ ટીમની શાનદાર જીત, ઉત્સાહભર્યું આયોજન | Atul Woman Cricket League Season-3 Grand Victory of Super Strikers Team
અતુલ વુમન ક્રિકેટ લીગ સીઝન-૩ માં સુપર સ્ટાઈકર્સ ટીમની શાનદાર જીત, ઉત્સાહભર્યું આયોજન | Atul Woman Cricket League Season-3 Grand Victory of Super Strikers Team અતુલ વુમન ક્રિકેટ લીગ સીઝન-૩ નું ભવ્ય આયોજન અતુલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં રમતગમત પ્રત્યે મહિલાઓના ઉત્સાહ અને કૌશલ્યનો અદભૂત નજારો જોવા મળ્યો હતો. અતુલ લિમિટેડના L&D (લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ) ડિવિઝન અને ઉલ્હાસ જીમખાનાના સંયુક્ત સહયોગથી આ ચેમ્પિયનશીપ ટૂર્નામેન્ટનું સફળ આયોજન થયું હતું. અતુલ કંપની હંમેશા તેના કર્મચારીઓ અને તેમના પરિવારો માટે વિવિધ સામાજિક અને રમતગમતની પ્રવૃત્તિઓનું આયોજન કરતી રહે છે, અને આ વુમન…
Read Moreવલસાડમાં રખડતાં કૂતરાંનો આંતક: કૈલાશ રોડ પર એકસાથે 13 લોકોને બચકાં ભર્યા | Stray Dog Terror Valsad: 13 People Bitten on Kailash Road
વલસાડમાં રખડતાં કૂતરાંનો આંતક: કૈલાશ રોડ પર એકસાથે 13 લોકોને બચકાં ભર્યા | Stray Dog Terror Valsad: 13 People Bitten on Kailash Road વલસાડમાં રખડતાં કૂતરાંનો આંતક અત્યારે તેની ચરમસીમાએ પહોંચ્યો છે. વલસાડ શહેરના કૈલાશ રોડ અને પારડીસાંઢપોર વિસ્તારમાં ગુરુવારે રાત્રે એક હિંસક કૂતરાએ હાહાકાર મચાવ્યો હતો. આ એક જ રાતમાં કૂતરાએ રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો, રાહદારીઓ અને રમતા બાળકો સહિત કુલ 13 વ્યક્તિઓને શિકાર બનાવ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને દહેશતનું વાતાવરણ ફેલાઈ ગયું છે. લોકો હવે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. આ…
Read More