દમણમાં અકસ્માત કેસમાં કોર્ટનો કડક ફેંસલો: રોંગ સાઈડ જેસીબી ચલાવી ચાલકનો જીવ લેનારને ૨ વર્ષની જેલ | Daman Accident Case: JCB Driver Sentenced to 2 Years for Fatal Wrong-Side Driving in Kachigam સંઘપ્રદેશ દમણના કચીગામ વિસ્તારમાં વર્ષ ૨૦૨૩માં બનેલી એક હૃદયદ્રાવક ઘટનામાં ન્યાયતંત્રએ એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. માર્ગ પરની બેદરકારી અને ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરનારા તત્વો માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. દમણમાં અકસ્માતની આ કરૂણ ઘટનામાં, ખોટી દિશામાં જેસીબી હંકારીને એક નિર્દોષ ચાલકનો જીવ લેનારા આરોપીને કોર્ટે જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ…
Read MoreCategory: Kachigam
વાપી તેરાપંથ મહિલા મંડળ દ્વારા કચીગામ નાયકવાડ શાળાના 140 બાળકોને મિષ્ટ ભોજન કરાવાયું | Vapi Terapanth Mahila Mandal Organizes Snehal Bhojan For 140 Students At Kachigam Nayakwad School On Makar Sankranti
વાપી તેરાપંથ મહિલા મંડળ દ્વારા કચીગામ નાયકવાડ શાળાના 140 બાળકોને મિષ્ટ ભોજન કરાવાયું | Vapi Terapanth Mahila Mandal Organizes Snehal Bhojan For 140 Students At Kachigam Nayakwad School On Makar Sankranti મકર સંક્રાંતિના પર્વે સેવાનો ત્રિવેણી સંગમ: બાળકોના ચહેરા પર સ્મિત રેલાયું દાન અને પુણ્યના પર્વ ગણાતા મકર સંક્રાંતિ નિમિત્તે વાપીના ‘તેરાપંથ મહિલા મંડળ’ દ્વારા એક પ્રેરણાદાયી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપી નજીક આવેલા કચીગામની નાયકવાડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે ‘સ્નેહ ભોજન’નો કાર્યક્રમ યોજીને તહેવારની સાચી ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મંડળની બહેનોએ બાળકોને…
Read Moreદમણના કચીગામમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ અને બ્લાસ્ટ: બે માસૂમ બાળકો સહિત 5 લોકો ગંભીર રીતે દાઝ્યા, સમગ્ર વિસ્તારમાં ફફડાટ| Massive Fire and Blast in Kachigam Scrap Godown: 5 Severely Injured Including Two Children, Panic Grips Daman
દમણના કચીગામમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ અને બ્લાસ્ટ: બે માસૂમ બાળકો સહિત 5 લોકો ગંભીર રીતે દાઝ્યા, સમગ્ર વિસ્તારમાં ફફડાટ| Massive Fire and Blast in Kachigam Scrap Godown: 5 Severely Injured Including Two Children, Panic Grips Daman સાંજે 6 વાગ્યે કચીગામમાં સર્જાયા યુદ્ધ જેવા દ્રશ્યો: કેમિકલ ડ્રમમાં પ્રચંડ ધડાકા સાથે આગ પ્રસરી સંઘપ્રદેશ દમણના કચીગામ વિસ્તારમાં સોમવારની સાંજ અત્યંત ભયાનક સાબિત થઈ હતી. કચીગામના એક રહેણાંક વિસ્તારની લગોલગ આવેલા ભંગારના ગોડાઉનમાં સાંજે 6 વાગ્યાની આસપાસ અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. શરૂઆતમાં સામાન્ય દેખાતી આ આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ…
Read Moreક્રિકેટનો રોમાંચ: બોરલાઈ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૬માં ૨૩ ટીમો વચ્ચે ખરાખરીનો જંગ, સાંઈ ઈલેવન વેદ ફળિયા ચેમ્પિયન | Boralai Cricket Tournament 2026 Winner
ક્રિકેટનો રોમાંચ: બોરલાઈ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૬માં ૨૩ ટીમો વચ્ચે ખરાખરીનો જંગ, સાંઈ ઈલેવન વેદ ફળિયા ચેમ્પિયન | Boralai Cricket Tournament 2026 Winner ઉમરગામ તાલુકાના બોરલાઈ ગામે રમતગમત પ્રત્યેનો ઉત્સાહ અને યુવા શક્તિનું અદભૂત પ્રદર્શન જોવા મળ્યું હતું. ૧૦ અને ૧૧ જાન્યુઆરીના રોજ કચીગામ સ્ટેડિયમ ખાતે ‘બોરલાઈ ગ્રુપ’ દ્વારા આયોજિત ભવ્ય ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ-૨૦૨૬નું સફળ સમાપન થયું છે. ૨૩ ટીમો વચ્ચે રમાયેલી આ સ્પર્ધામાં સાંઈ ઈલેવન વેદ ફળિયાની ટીમે શાનદાર રમત બતાવી વિજેતા ટ્રોફી પર કબજો જમાવ્યો હતો. બે દિવસ સુધી ચાલેલા આ ખેલકૂદના મહોત્સવમાં ઉમરગામ પંથકની કુલ ૨૩ ટીમોએ…
Read Moreકચીગામમાં ઉદ્યોગપતિઓ અને વાપીમાં જનતા ત્રસ્ત: ખખડધજ રસ્તા અને ટ્રાફિક જામથી હાલાકી | Daman Kachigam Road In Bad Shape And Vapi Traffic Chaos Due To Road Work
કચીગામમાં ઉદ્યોગપતિઓ અને વાપીમાં જનતા ત્રસ્ત: ખખડધજ રસ્તા અને ટ્રાફિક જામથી હાલાકી | Daman Kachigam Road In Bad Shape And Vapi Traffic Chaos Due To Road Work દમણના કચીગામ વિસ્તારમાં આવેલ ઝરી કોઝવે નજીક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનો માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી અત્યંત ખખડધજ હાલતમાં હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ માર્ગ માત્ર ઔદ્યોગિક એકમો માટે જ નહીં પરંતુ વાપીના નામધા ગામને જોડતો હોવાથી ગ્રામજનો માટે પણ ખૂબ જ મહત્વનો સાબિત થાય છે. અહીં કાબરા જેવી અનેક મોટી કંપનીઓ આવેલી છે જ્યાં રોજબરોજ સેંકડો વાહનોની અવરજવર રહે છે. આમ છતાં પ્રશાસન…
Read Moreવાપીના ચલા કચીગામ ગામે નિઃશુલ્ક થેરાપી સેન્ટર શરૂ, સ્થાનિક લોકોને મોટો લાભ | Free Therapy Center Launched at Chala Kachigam in Vapi
વાપીના ચલા કચીગામ ગામે નિઃશુલ્ક થેરાપી સેન્ટર શરૂ, સ્થાનિક લોકોને મોટો લાભ | Free Therapy Center Launched at Chala Kachigam in Vapi વાપી શહેરના ચલા કચીગામ વિસ્તારમાં આરોગ્ય સેવાઓના ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને માનવસેવી પહેલ શરૂ કરવામાં આવી છે. વાપીના કચીગામ રોડ પર સ્થિત જિનેશ્વર બિલ્ડિંગના પહેલા માળે, રામ રાઈસ મિલની સામે મિગુન લાઈફ થેરાપી સેન્ટર (આર્યન વેલનેસ એન્ડ હેલ્થ સેન્ટર)નું રવિવારે વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ થેરાપી સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક લોકોને કોઈપણ પ્રકારના ચાર્જ વિના થેરાપી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે, જેથી આર્થિક રીતે નબળા વર્ગના લોકો…
Read More