સરીગામ જીઆઈડીસી પ્રદૂષણનો આતંક: 5 ગામોના હજારો લોકોના જીવ જોખમમાં, ઝેરી કેમિકલથી ટોકર ખાડી બની ઝેરનું ટિપ્પું! | Sarigam GIDC Pollution Terror: Thousands of Lives in Danger in 5 Villages, Tokarkhadi Becomes Poison!

સરીગામ જીઆઈડીસી પ્રદૂષણનો આતંક: 5 ગામોના હજારો લોકોના જીવ જોખમમાં, ઝેરી કેમિકલથી ટોકર ખાડી બની ઝેરનું ટિપ્પું! | Sarigam GIDC Pollution Terror: Thousands of Lives in Danger in 5 Villages, Tokarkhadi Becomes Poison!   સરીગામ જીઆઈડીસી પ્રદૂષણનો આતંક: 5 ગામોના હજારો લોકોના જીવ જોખમમાં, ઝેરી કેમિકલથી ટોકર ખાડી બની ઝેરનું ટિપ્પું! વલસાડ જિલ્લાના સરીગામ વિસ્તારમાં પ્રદૂષણ માફિયાઓ ફરી એકવાર બેફામ બન્યા છે. સરીગામ જીઆઈડીસી (GIDC) માંથી નીકળતા ઝેરી અને પ્રદૂષિત પાણીએ પંથકના પાંચ ગામોની ઊંઘ ઉડાવી દીધી છે. શુક્રવારની સાંજે જ્યારે સૂર્ય અસ્ત થઈ રહ્યો હતો, ત્યારે સરીગામ જીઆઈડીસીની ખનકીમાં…

Read More

ભીલાડ રેલવે અંડર પાસના કામ માટે ટ્રાફિકના રૂટમાં મોટો ફેરફાર: 6.75 કરોડના પ્રોજેક્ટને લઈ નેતાઓ અને અધિકારીઓએ કર્યું સ્થળ નિરીક્ષણ | Bhilad Railway Underpass Work: Traffic Diversion Planned As Leaders And Officials Inspect 6.75 Crore Project

ભીલાડ રેલવે અંડર પાસના કામ માટે ટ્રાફિકના રૂટમાં મોટો ફેરફાર: 6.75 કરોડના પ્રોજેક્ટને લઈ નેતાઓ અને અધિકારીઓએ કર્યું સ્થળ નિરીક્ષણ | Bhilad Railway Underpass Work: Traffic Diversion Planned As Leaders And Officials Inspect 6.75 Crore Project   ભીલાડમાં ટ્રાફિકની સમસ્યાનો આવશે અંત: અંડર પાસના આરસીસી રોડની કામગીરી શરૂ થશે વલસાડ જિલ્લાના ભીલાડ રેલવે સ્ટેશન પાસે વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. ભીલાડ રેલવે સ્ટેશનના ઉત્તર ભાગમાં રેલવે ગરનાળા પાસે આશરે રૂા. 6.75 કરોડના ખર્ચે બની રહેલા રેલવે અંડર પાસનું કામ હવે…

Read More

સરીગામથી ગોવાના ગ્લેમર સુધી: નવસારીના DySP સંજય રાયને ભૂમિ પેડનેકરના હસ્તે ‘એક્સલન્સ એવોર્ડ’ | Inspiring Journey Of Navsari DySP Sanjay Rai: Honored With Excellence Award In Goa

સરીગામથી ગોવાના ગ્લેમર સુધી: નવસારીના DySP સંજય રાયને ભૂમિ પેડનેકરના હસ્તે ‘એક્સલન્સ એવોર્ડ’ | Inspiring Journey Of Navsari DySP Sanjay Rai: Honored With Excellence Award In Goa   ગોવાના મનોહર કિનારે નવસારીના કર્મનિષ્ઠ પોલીસ અધિકારીનું ઝળહળતું બહુમાન નવસારી જિલ્લામાં ફરજ બજાવતા અને દક્ષિણ ગુજરાતના ગૌરવ સમાન ડીવાયએસપી (DySP) સંજય રાયની પ્રેરણાદાયી સફરમાં વધુ એક સુવર્ણ પીંછું ઉમેરાયું છે. તાજેતરમાં ગોવાના મનોહર કિનારે ‘દિવ્ય ભાસ્કર’ ગ્રુપ દ્વારા આયોજિત એક ભવ્ય અને ગરિમામય એવોર્ડ સમારોહમાં સંજય રાયને તેમની પ્રશંસનીય પ્રજાલક્ષી સેવાઓ અને પોલીસિંગ ક્ષેત્રે મેળવેલી અભૂતપૂર્વ સિદ્ધિઓ બદલ ‘એક્સલન્સ એવોર્ડ’ એનાયત કરવામાં…

Read More

માણેકપુરમાં સેવાનો સેતુ: કોરોમંડલ કંપની દ્વારા સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં નેત્ર નિદાન કેમ્પ અને શૌચાલયનું ખાતમુહૂર્ત | Coromandel International CSR in Manekpur: Free Eye Camp & Girls Toilet Unit Inaugurated

માણેકપુરમાં સેવાનો સેતુ: કોરોમંડલ કંપની દ્વારા સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં નેત્ર નિદાન કેમ્પ અને શૌચાલયનું ખાતમુહૂર્ત | Coromandel International CSR in Manekpur: Free Eye Camp & Girls Toilet Unit Inaugurated   સરીગામની કોરોમંડલ કંપનીની ઉમદા પહેલ: શિક્ષણ અને સ્વાસ્થ્ય પર ભાર વલસાડ જિલ્લાના માણેકપુર ખાતે આવેલી સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલમાં ગત 9 જાન્યુઆરી, 2026ના રોજ સેવાકીય કાર્યોનો ત્રિવેણી સંગમ રચાયો હતો. સરીગામની જાણીતી કંપની કોરોમંડલ ઈન્ટરનેશનલ લિમિટેડ દ્વારા તેમની કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો માટે નિઃશુલ્ક નેત્ર તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ, શાળામાં અભ્યાસ…

Read More

સરીગામમાં સોની પરિવારની ઉમદા પહેલ: સ્વ. બદામીબેન સોનીની સ્મૃતિમાં શબ ફ્રીઝર અર્પણ, સંતોના હસ્તે લોકાર્પણ | Sony Family Donates Dead Body Freezer in Sarigam: Inaugurated by Mahant Akhandanand Maharaj

સરીગામમાં સોની પરિવારની ઉમદા પહેલ: સ્વ. બદામીબેન સોનીની સ્મૃતિમાં શબ ફ્રીઝર અર્પણ, સંતોના હસ્તે લોકાર્પણ | Sony Family Donates Dead Body Freezer in Sarigam: Inaugurated by Mahant Akhandanand Maharaj   યુવાશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રયાસોથી સરીગામને મળી નવી સુવિધા વલસાડ જિલ્લાના સરીગામ ખાતે રવિવારના રોજ એક પ્રેરણાદાયી સેવાકીય કાર્ય સંપન્ન થયું હતું. સરીગામ ગ્રામ પંચાયત સંચાલિત ‘સહયોગ સદન હોલ’ ખાતે યુવાશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં શબ ફ્રીઝરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સુવિધા અંતિમ સંસ્કાર માટે રાહ જોતા પરિવારો માટે અત્યંત મદદરૂપ સાબિત થશે. આ શબ ફ્રીઝર સ્વ.…

Read More

સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (SIA) માં ચૂંટણીનો ગરમાવો: ગત ટર્મ કરતા 47 સભ્યો વધ્યા, શું આ વખતે પ્રમુખ પદ માટે ખેલાશે જંગ? | SIA Elections 2026: Membership Surges To 618; Battle Intensifies For President & Committee Seats At Sarigam GIDC

સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (SIA) માં ચૂંટણીનો ગરમાવો: ગત ટર્મ કરતા 47 સભ્યો વધ્યા, શું આ વખતે પ્રમુખ પદ માટે ખેલાશે જંગ? | SIA Elections 2026: Membership Surges To 618; Battle Intensifies For President & Committee Seats At Sarigam GIDC   દક્ષિણ ગુજરાતના મહત્વના ઔદ્યોગિક સંગઠન એવા સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (SIA) ની આગામી ચૂંટણીને લઈને ઉદ્યોગ જગતમાં ભારે સળવળાટ જોવા મળી રહ્યો છે. ૩૧ ડિસેમ્બરની ડેડલાઈન પૂર્ણ થતા જ સંગઠનના સભ્યોનું આખરી લિસ્ટ જાહેર થઈ ગયું છે, જેમાં નોંધપાત્ર વધારો થતા આ વખતે ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનવાના સંકેતો મળી રહ્યા…

Read More

સરીગામમાં ઉદ્યોગપતિ સ્વ. એન.આર. અગ્રવાલની પુણ્યતિથિએ રક્તનો મહારૈલો: 555 યુનિટ એકત્ર | Sarigam Blood Donation Mega Camp: 555 Units Collected In Memory Of Late N.R. Agarwal

સરીગામમાં ઉદ્યોગપતિ સ્વ. એન.આર. અગ્રવાલની પુણ્યતિથિએ રક્તનો મહારૈલો: 555 યુનિટ એકત્ર | Sarigam Blood Donation Mega Camp: 555 Units Collected In Memory Of Late N.R. Agarwal   ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસી વિસ્તારમાં માનવતા અને સેવાના એક અદભૂત દ્રશ્યો જોવા મળ્યા હતા. સરીગામ અને વાપીના જાણીતા ઉદ્યોગપતિ સ્વ. એન.આર. અગ્રવાલની 15મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા ભવ્ય રક્તદાન શિબિરમાં રક્તદાતાઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સરીગામના એસ.આઈ.એ. (SIA) હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કુલ 555 યુનિટ રક્ત એકત્રિત કરીને એક નવો વિક્રમ સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ રક્તદાન કેમ્પનું આયોજન મેસર્સ એન.આર. અગ્રવાલ…

Read More

સરીગામ GIDC ચાર રસ્તા પાસે ચિકન વેસ્ટનો ત્રાસ, ભારે દુર્ગંધથી જનતા હેરાન | Chicken Waste Menace at Sarigam GIDC Crossroad

સરીગામ GIDC ચાર રસ્તા પાસે ચિકન વેસ્ટનો ત્રાસ, ભારે દુર્ગંધથી જનતા હેરાન | Chicken Waste Menace at Sarigam GIDC Crossroad   સરીગામ જીઆઈડીસી ચાર રસ્તા પાસે રોડ પર પ્રતિદિન ઠલવાતો ચિકન શોપનો વેસ્ટ હવે જાહેર આરોગ્ય માટે ગંભીર સમસ્યા બની ગયો છે. ફણસા-ભીલાડ સ્ટેટ હાઈવે પર આવેલી આ જગ્યા પર બારે માસ ચિકન વેસ્ટ ફેંકાતાં અચાનક જ વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે. મોડી રાત્રે અને વહેલી સવારે ખાસ કરીને સ્થિતિ વધુ ખરાબ બનતી હોવાની ફરિયાદો ઉઠી છે. ફણસા, પાલી કરમબેલી, કનાડુ સહિતના વિસ્તારોમાંથી આવતો ચિકન શોપનો વેસ્ટ સરીગામ GIDC…

Read More

સરીગામ SIA હોલમાં આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પ, સવારે 9.30થી સાંજ સુધી રક્તદાન | Mega Blood Donation Camp at Sarigam SIA Hall Today

સરીગામ SIA હોલમાં આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પ, સવારે 9.30થી સાંજ સુધી રક્તદાન | Mega Blood Donation Camp at Sarigam SIA Hall Today   સરીગામ વિસ્તારમાં આજે એક મહત્વપૂર્ણ અને માનવતાભર્યું આયોજન કરવામાં આવ્યું છે. સરીગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન, મે. ગાયત્રી શક્તિ પેપર બોર્ડ લિ. અને મે. એન.આર. અગરવાલ કંપનીના સંયુક્ત ઉપક્રમે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતા સમગ્ર ઉદ્યોગ વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં ચકચાર જોવા મળી રહી છે. આ કેમ્પ ઉદ્યોગપતિ એન.આર. અગરવાલની પુણ્યતિથિ નિમિતે આયોજિત કરવામાં આવ્યો છે. આજે તા. 07 જાન્યુઆરી 2026ના રોજ સરીગામ એસ.આઈ.એ હોલ ખાતે…

Read More

વલસાડના સેગવીમાં આયુષ વિભાગનો મેગા હેલ્થ કેમ્પ: સેંકડો ગ્રામજનોએ લીધો નિઃશુલ્ક સારવારનો લાભ | Mega Ayush Health Camp in Segvi: Free Ayurveda and Homeopathy Treatment for Hundreds

વલસાડના સેગવીમાં આયુષ વિભાગનો મેગા હેલ્થ કેમ્પ: સેંકડો ગ્રામજનોએ લીધો નિઃશુલ્ક સારવારનો લાભ | Mega Ayush Health Camp in Segvi: Free Ayurveda and Homeopathy Treatment for Hundreds   વલસાડ તાલુકાના સેગવી ગામમાં આયુષ વિભાગ દ્વારા આયુર્વેદ અને હોમિયોપથી પદ્ધતિથી સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ ફેલાવવાના ઉમદા હેતુ સાથે એક વિશાળ નિઃશુલ્ક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સેગવી ગામની પ્રાથમિક શાળા ખાતે અંબે માતા મંદિરના પાટોત્સવના પવિત્ર પ્રસંગે યોજાયેલા આ તાલુકા કક્ષાના કેમ્પને કારણે સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કેમ્પનું આયોજન વલસાડ જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ…

Read More