Nandigam-Zaroli Road Project: નંદીગામ હાઇવેથી ઝરોલી સુધીનો માર્ગ ₹1 કરોડના ખર્ચે બનશે

Nandigam-Zaroli Road Project: નંદીગામ હાઇવેથી ઝરોલી સુધીનો માર્ગ ₹1 કરોડના ખર્ચે બનશે

નંદીગામ હાઇવેથી ઝરોલી સુધીના માર્ગનું ₹1 કરોડના ખર્ચે થશે નવીનીકરણ: ધારાસભ્ય રમણલાલ પાટકરના હસ્તે ખાતમુહૂર્ત સંપન્ન | Nandigam-Zaroli Road Project: 3 km road construction worth 1 crore inaugurated Nandigam-Zaroli Road Project એ ઉમરગામ તાલુકાના અંતરિયાળ અને હાઈવેને જોડતા વિસ્તારો માટે વિકાસની નવી દિશા ખોલી છે. ઉમરગામ તાલુકાના નંદીગામ નેશનલ હાઇવે 48 થી છીપાવાડ થઈને કાપડીવાડને જોડતો આ અત્યંત મહત્વનો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ગુજરાત સરકાર દ્વારા ₹1 કરોડની માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે નંદીગામ ખાતે ઉમરગામના ધારાસભ્ય અને…

Read More

નંદીગામમાં વન જમીનમાંથી રસ્તો પહોળો કરવાની તજવીજ સામે આદિવાસી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો | Tribal Farmers Protest Forest Land Road Widening Plan in Nandigram

નંદીગામમાં વન જમીનમાંથી રસ્તો પહોળો કરવાની તજવીજ સામે આદિવાસી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો | Tribal Farmers Protest Forest Land Road Widening Plan in Nandigram   ઉમરગામ તાલુકાના નંદીગામ વિસ્તારમાં વન ખાતાની જમીનમાંથી રસ્તો પહોળો કરવાની તજવીજ સામે કબજેદાર આદિવાસી ખેડૂતોએ રોષ વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો છે. નંદીગામ હાઇવેથી પટેલ પાડા પ્રાથમિક શાળા સુધીના અંદાજે 80 મીટર લાંબા માર્ગને પહોળો કરવાની પ્રક્રિયા અંતર્ગત વન ખાતાના અધિકારીઓએ શુક્રવારે સ્થળ ચકાસણી કરતા સ્થાનિકોમાં અસંતોષ ફેલાયો હતો. ઉમરગામ તાલુકાના નંદીગામ ગામમાં ને.હા.48થી પટેલ પાડા પ્રાથમિક શાળા સુધી વન ખાતાની જમીન આવેલી છે. આ જમીનમાંથી ઝરોલી…

Read More