વલસાડના કલગામમાં 5.68 કરોડનું ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તૈયાર: ગ્રામીણ ખેલાડીઓ હવે વિશ્વ સ્તરે ડંકો વગાડશે | 5.68 Crore grand Sports Complex ready in Kalgam, Valsad: Rural athletes to shine globally કલગામમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને ગુજરાત સરકારનું વિઝન દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં રમતગમત ક્ષેત્રે એક નવી ક્રાંતિનો ઉદય થયો છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની સંસ્થા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG), ગાંધીનગર દ્વારા ઉમરગામ તાલુકાના કલગામ ખાતે એક અત્યાધુનિક અને ભવ્ય તાલુકા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને અંતરિયાળ…
Read More