ટી20 વર્લ્ડ કપમાં એન્ટ્રી માટે ગિલ-અય્યર વચ્ચે જંગ: 2027 વર્લ્ડ કપ પૂર્વે રોહિત-વિરાટનું ફોર્મ ચર્ચામાં, ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝમાં યુવા બેટર્સની અગ્નિપરીક્ષા | Gill vs Iyer: Battle For T20 World Cup Spot Amid Rohit-Virat’s Fitness Talk

ટી20 વર્લ્ડ કપમાં એન્ટ્રી માટે ગિલ-અય્યર વચ્ચે જંગ: 2027 વર્લ્ડ કપ પૂર્વે રોહિત-વિરાટનું ફોર્મ ચર્ચામાં, ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝમાં યુવા બેટર્સની અગ્નિપરીક્ષા | Gill vs Iyer: Battle For T20 World Cup Spot Amid Rohit-Virat’s Fitness Talk   ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે પરિવર્તનના દૌરમાંથી પસાર થઈ રહી છે. ખાસ કરીને વન-ડે ફોર્મેટમાં છેલ્લા કેટલાક મહિનાઓથી તમામ ચર્ચાઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીની આસપાસ જ ઘૂમતી રહી છે. તેનું મુખ્ય કારણ એ છે કે આ બંને દિગ્ગજો હવે કદાચ માત્ર વન-ડે ફોર્મેટ પર જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ચાહકો અને નિષ્ણાતોના…

Read More