ક્રિકેટ જંગ: વિજય હજારે ટ્રોફીમાં આજે ૨ હાઈ-વોલ્ટેજ ક્વાર્ટર ફાઈનલ, સેમિફાઈનલની ટિકિટ માટે મુંબઈ-કર્ણાટક અને સૌરાષ્ટ્ર-યુપી વચ્ચે જામશે જંગ | Vijay Hazare Trophy 2026 Quarter Finals Preview બેંગ્લુરુ: ભારતીય ડોમેસ્ટિક વન-ડે ક્રિકેટની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ વિજય હજારે ટ્રોફી ૨૦૨૬ હવે તેના અંતિમ અને સૌથી રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. આજે સવારે ૯ વાગ્યાથી બેંગ્લુરુના મેદાન પર બે મહત્વની ક્વાર્ટર ફાઈનલ મેચો રમાશે. જેમાં એક તરફ ઘરઆંગણે રમી રહેલું કર્ણાટક અને મુંબઈ જેવા દિગ્ગજો આમને-સામને હશે, તો બીજી તરફ લડાયક સૌરાષ્ટ્રની ટીમ ઉત્તર પ્રદેશના અજેય અભિયાનને રોકવા મેદાનમાં ઉતરશે. ૧.…
Read MoreCategory: Cricket News
ધમાકેદાર વિજય: સોફી ડિવાઈનનો વંટોળ અને નંદિનીની ઐતિહાસિક હેટ્રિક, ગુજરાત જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને હરાવી સતત બીજી જીત સાથે રચ્યો ઈતિહાસ | WPL 2026: Gujarat Giants Beat Delhi Capitals By 4 Runs
ધમાકેદાર વિજય: સોફી ડિવાઈનનો વંટોળ અને નંદિનીની ઐતિહાસિક હેટ્રિક, ગુજરાત જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને હરાવી સતત બીજી જીત સાથે રચ્યો ઈતિહાસ | WPL 2026: Gujarat Giants Beat Delhi Capitals By 4 Runs વુમન્સ પ્રીમિયર લીગ (WPL) માં ગુજરાત જાયન્ટ્સની ટીમે રવિવારે રમાયેલી રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સને ૪ રનથી હરાવીને ટૂર્નામેન્ટમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. આ જીત સાથે ગુજરાત જાયન્ટ્સે લીગના ઈતિહાસમાં પ્રથમવાર સતત બે મેચ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. ન્યૂઝીલેન્ડની વિસ્ફોટક બેટર સોફી ડિવાઈનની આક્રમક બેટિંગ અને અંતિમ ઓવરમાં દિલ્હીની નંદિની કુમારની હેટ્રિકે મેચને હાઈ-વોલ્ટેજ ડ્રામામાં ફેરવી દીધી હતી.…
Read Moreવડોદરામાં સન્માન અને રેકોર્ડની વણઝાર: વિરાટ કોહલીએ સૌરવ ગાંગુલીને પાછળ છોડ્યો, ભારત માટે સૌથી વધુ વન-ડે રમનાર 5મો ખેલાડી બન્યો | Virat Kohli Becomes 5th Most Capped Indian In ODIs
વડોદરામાં સન્માન અને રેકોર્ડની વણઝાર: વિરાટ કોહલીએ સૌરવ ગાંગુલીને પાછળ છોડ્યો, ભારત માટે સૌથી વધુ વન-ડે રમનાર 5મો ખેલાડી બન્યો | Virat Kohli Becomes 5th Most Capped Indian In ODIs વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન-ડે મેચ માત્ર ભારતની જીત કે વિરાટના રન માટે જ નહીં, પરંતુ એક ગૌરવશાળી સન્માન સમારોહ માટે પણ યાદગાર બની ગઈ છે. મેચ શરૂ થાય તે પહેલા ૩૦,૦૦૦થી વધુ ઉમટી પડેલા દર્શકોની મેદની વચ્ચે ભારતીય ક્રિકેટના બે મહાન સ્તંભો વિરાટ કોહલી અને રોહિત શર્માનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે…
Read Moreવડોદરામાં રન મશીન વિરાટનો વિરાટ વર્લ્ડ રેકોર્ડ: ભારતે 20મી વખત 300+ રન ચેઝ કરી ન્યૂઝીલેન્ડને હરાવ્યું, સચિનનો રેકોર્ડ ધરાશાયી | India vs NZ Vadodara ODI Highlights 2026
વડોદરામાં રન મશીન વિરાટનો વિરાટ વર્લ્ડ રેકોર્ડ: ભારતે 20મી વખત 300+ રન ચેઝ કરી ન્યૂઝીલેન્ડને હરાવ્યું, સચિનનો રેકોર્ડ ધરાશાયી | India vs NZ Vadodara ODI Highlights 2026 વડોદરા (કોટંબી): વર્ષ 2026નો વિજયી પ્રારંભ કરતા ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન-ડે મેચમાં 4 વિકેટે રોમાંચક જીત હાંસલ કરી છે. વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ભારતે 301 રનનો વિશાળ લક્ષ્યાંક સફળતાપૂર્વક પાર પાડીને વિશ્વ ક્રિકેટમાં એક નવો ઈતિહાસ રચ્યો છે. ભારત હવે વિશ્વની એવી પ્રથમ ટીમ બની ગઈ છે જેણે સૌથી વધુ 20મી વખત 300થી વધુ રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક…
Read Moreધમાકેદાર જીત: વડોદરા વન-ડેમાં ન્યૂઝીલેન્ડ પરાસ્ત, વિરાટ કોહલીએ સદી ચૂકવા છતાં 28000 રનનો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ તોડ્યો | India vs NZ Vadodara ODI Highlights
ધમાકેદાર જીત: વડોદરા વન-ડેમાં ન્યૂઝીલેન્ડ પરાસ્ત, વિરાટ કોહલીએ સદી ચૂકવા છતાં 28000 રનનો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ તોડ્યો | India vs NZ Vadodara ODI Highlights વડોદરાના રમતપ્રેમીઓ માટે રવિવારનો દિવસ યાદગાર બની રહ્યો. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી વન-ડે સિરીઝની પ્રથમ મેચમાં ભારતીય ટીમે 4 વિકેટે શાનદાર જીત મેળવી સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભલે વિરાટ કોહલી પોતાની સદી પૂર્ણ ન કરી શક્યો હોય, પરંતુ તેણે આ મેચ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 28,000 રન પૂર્ણ કરીને એક એવો ઐતિહાસિક આંકડો સ્પર્શ્યો છે, જે અત્યાર સુધી માત્ર સચિન તેંડુલકર અને કુમાર સંગાકારા જેવા…
Read MoreWTT ફીડર સિરીઝ 2026: ગુજરાતનો માનુષ શાહ ક્વાર્ટર ફાઈનલમાં; દિવ્યાંશી અને અનુષાએ કોરિયન દિગ્ગજોને હરાવી રચ્યો ઈતિહાસ | Manush Shah Enters Quarter Finals In WTT Feeder Series 2026 At Vadodara
WTT ફીડર સિરીઝ 2026: ગુજરાતનો માનુષ શાહ ક્વાર્ટર ફાઈનલમાં; દિવ્યાંશી અને અનુષાએ કોરિયન દિગ્ગજોને હરાવી રચ્યો ઈતિહાસ | Manush Shah Enters Quarter Finals In WTT Feeder Series 2026 At Vadodara વડોદરાના આંગણે રમાઈ રહેલી પ્રતિષ્ઠિત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભારતીય અને ખાસ કરીને ગુજરાતના ખેલાડીઓએ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. WTT ફીડર સિરીઝ 2026: ગુજરાતનો માનુષ શાહ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયો છે, તો બીજી તરફ મહિલા સિંગલ્સમાં યુવા દિવ્યાંશી ભૌમિક અને અનુભવી અનુષા કુટુમ્બલેએ વર્લ્ડ ક્લાસ કોરિયન ખેલાડીઓને હરાવી મોટો ઉલટફેર સર્જ્યો છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પ્રસ્તુત આ…
Read More14 વર્ષીય વૈભવનું તોફાન: અંડર-19 વર્લ્ડ કપ પૂર્વે સ્કોટલેન્ડ સામે 50 બોલમાં 96 રન ફટકારી મચાવી ધૂમ, ભારતે વોર્મઅપ મેચમાં ખડક્યો 374 રનનો પહાડ | Under-19 World Cup Warm-up: 14-Year-Old Vaibhav’s Explosive 96 vs Scotland
14 વર્ષીય વૈભવનું તોફાન: અંડર-19 વર્લ્ડ કપ પૂર્વે સ્કોટલેન્ડ સામે 50 બોલમાં 96 રન ફટકારી મચાવી ધૂમ, ભારતે વોર્મઅપ મેચમાં ખડક્યો 374 રનનો પહાડ | Under-19 World Cup Warm-up: 14-Year-Old Vaibhav’s Explosive 96 vs Scotland 15 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ પહેલા ભારતીય યુવા સેનાએ પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું છે. શનિવારે રમાયેલી પ્રેક્ટિસ મેચમાં ભારતીય બેટર્સે સ્કોટલેન્ડના બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી. વોર્મઅપ -વૈભવના 50 બોલમાં 96 રન અને અન્ય ટોપ ઓર્ડર બેટર્સની અડધી સદીઓના દમ પર ભારતે સ્કોટલેન્ડ સામે રનનો વિશાળ ડુંગર ખડકી દીધો હતો,…
Read Moreવડોદરામાં વન-ડેનો મહાજંગ: વિશ્વની નંબર-1 ટીમ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સિરીઝનો પ્રારંભ, કોહલી સંગાકારાનો રેકોર્ડ તોડવાની નજીક, કોટંબી સ્ટેડિયમમાં પ્રથમવાર પુરુષ આંતરરાષ્ટ્રીય મેચ | India vs New Zealand 1st ODI 2026: Virat Kohli On Verge Of History At Vadodara
વડોદરામાં વન-ડેનો મહાજંગ: વિશ્વની નંબર-1 ટીમ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સિરીઝનો પ્રારંભ, કોહલી સંગાકારાનો રેકોર્ડ તોડવાની નજીક, કોટંબી સ્ટેડિયમમાં પ્રથમવાર પુરુષ આંતરરાષ્ટ્રીય મેચ | India vs New Zealand 1st ODI 2026: Virat Kohli On Verge Of History At Vadodara ભારતીય ક્રિકેટના ચાહકો માટે રવિવારનો દિવસ અત્યંત રોમાંચક રહેવાનો છે. વર્ષની પ્રથમ વન-ડે સિરીઝમાં આ ફોર્મેટમાં વિશ્વની 2 સર્વશ્રેષ્ઠ ટીમો વચ્ચે મુકાબલો વડોદરાના આંગણે ખેલાશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની 3 મેચની સિરીઝની પ્રથમ મેચ આજે બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે. ખાસ વાત એ છે કે વડોદરાના નવનિર્મિત કોટંબી સ્ટેડિયમ પર…
Read Moreગુજરાત જાયન્ટ્સનો ઐતિહાસિક વિજયી પ્રારંભ: હાઈ-સ્કોરિંગ જંગમાં રેકોર્ડ 21 છગ્ગાની રમઝટ, યુપી વોરિયર્સને 10 રને હરાવી તોડ્યો 3 સિઝનનો અશુભ રેકોર્ડ | Gujarat Giants Beat UP Warriorz By 10 Runs In Record-Breaking WPL 2026 Match
ગુજરાત જાયન્ટ્સનો ઐતિહાસિક વિજયી પ્રારંભ: હાઈ-સ્કોરિંગ જંગમાં રેકોર્ડ 21 છગ્ગાની રમઝટ, યુપી વોરિયર્સને 10 રને હરાવી તોડ્યો 3 સિઝનનો અશુભ રેકોર્ડ | Gujarat Giants Beat UP Warriorz By 10 Runs In Record-Breaking WPL 2026 Match વુમન્સ પ્રીમિયર લીગ (WPL) સિઝન-4માં રવિવારે રમાયેલી મેચમાં ક્રિકેટ પ્રેમીઓને રનનો વરસાદ જોવા મળ્યો હતો. અત્યંત રોમાંચક અને હાઈ-સ્કોરિંગ મેચમાં સિઝનમાં પ્રથમવાર ગુજરાતનો વિજયી પ્રારંભ થયો છે. ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્સને 10 રનથી હરાવીને ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી છે. લીગની ચાર સિઝનના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે ગુજરાતની ટીમે પોતાની શરૂઆતની મેચ જીતી હોય,…
Read MoreWPL 2026: મુંબઈ ઈન્ડિયન્સની દિલ્હી સામે 50 રને ભવ્ય જીત; હરમનપ્રીત-નતાલીની તોફાની અડધી સદી, દિલ્હી કેપિટલ્સનો અત્યાર સુધીનો સૌથી શરમજનક પરાજય | Mumbai Indians Beat Delhi Capitals By 50 Runs In WPL 2026
WPL 2026: મુંબઈ ઈન્ડિયન્સની દિલ્હી સામે 50 રને ભવ્ય જીત; હરમનપ્રીત-નતાલીની તોફાની અડધી સદી, દિલ્હી કેપિટલ્સનો અત્યાર સુધીનો સૌથી શરમજનક પરાજય | Mumbai Indians Beat Delhi Capitals By 50 Runs In WPL 2026 વુમન્સ પ્રીમિયર લીગ (WPL) 2026ની રસાકસી વધી રહી છે. શનિવારે રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર પ્રદર્શન કરતા દિલ્હી કેપિટલ્સને 50 રનના વિશાળ અંતરથી પરાજય આપ્યો છે. નતાલી-હરમનની અડધી સદીની મદદથી મુંબઈએ દિલ્હીને હરાવ્યું અને પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી છે. મુંબઈના બેટર્સ અને બોલર્સના સંયુક્ત દેખાવ સામે દિલ્હીની ટીમ લાચાર જોવા મળી હતી. મુંબઈનો…
Read More