બીલીમોરામાં ઐતિહાસિક ક્ષણ: 500થી વધુ મહિલાઓએ ‘સાડી’ પહેરીને યોજી 3 કિમીની ભવ્ય વોકેથોન, 13 થી 85 વર્ષની નારીશક્તિનો અનોખો મિજાજ | Bilimora Saree Walkathon 2026

બીલીમોરામાં ઐતિહાસિક ક્ષણ: 500થી વધુ મહિલાઓએ ‘સાડી’ પહેરીને યોજી 3 કિમીની ભવ્ય વોકેથોન, 13 થી 85 વર્ષની નારીશક્તિનો અનોખો મિજાજ | Bilimora Saree Walkathon 2026   નવસારી જિલ્લાના સાંસ્કૃતિક નગરી ગણાતા બીલીમોરા (Bilimora) માં રવિવારની સવાર મહિલા સશક્તિકરણ અને ભારતીય પરંપરાના નામે રહી હતી. આધુનિક યુગમાં જ્યાં પશ્ચિમી પહેરવેશનું ચલણ વધી રહ્યું છે, ત્યારે બીલીમોરાની ધરતી પર એક અનોખું અને પ્રેરણાદાયી દ્રશ્ય સર્જાયું હતું. ‘સહિયર એક નારી ગૌરવ’ સંસ્થા દ્વારા આયોજિત સાડી વોકેથોન-2026 (Saree Walkathon-2026) માં શહેરની 500 થી વધુ મહિલાઓએ ભાગ લઈને નારી શક્તિનો પરચો આપ્યો હતો. પરંપરાગત સાડી…

Read More

નલ સે જલ યોજનામાં 3 વર્ષ બાદ પણ તલોધ ગામ તરસ્યું: DDO પુષ્પલતાના લોક સંવાદમાં ગ્રામજનોનો ફૂટ્યો રોષ | Talodh Village Water Crisis: Villagers Slam Administration In LOK SAMVAD Over Failed Nal Se Jal Yojana Despite Proximity To Ambika River

નલ સે જલ યોજનામાં 3 વર્ષ બાદ પણ તલોધ ગામ તરસ્યું: DDO પુષ્પલતાના લોક સંવાદમાં ગ્રામજનોનો ફૂટ્યો રોષ | Talodh Village Water Crisis: Villagers Slam Administration In LOK SAMVAD Over Failed Nal Se Jal Yojana Despite Proximity To Ambika River   બીલીમોરાના તલોધમાં ઉકળતો ચરુ: પાઈપલાઈન બિછાવ્યાના 1000 દિવસ બાદ પણ એક ટીપું પાણી નહીં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં વહીવટી તંત્રની ઘોર ઉદાસીનતા અને યોજનાઓના કંગાળ અમલીકરણનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બીલીમોરા નજીક આવેલા તલોધ ગામમાં ગુરુવારના રોજ જિલ્લા વિકાસ અધિકારી (DDO) પુષ્પલતાની અધ્યક્ષતામાં ‘લોક સંવાદ’ કાર્યક્રમ યોજાયો…

Read More

દહેશતનો માહોલ: બીલીમોરાના બીગરીમાં ધોળે દિવસે કદાવર દીપડાની લટાર, પશુઓમાં મચી ભાગદોડ, વન વિભાગે ગોઠવ્યું પાંજરું | Leopard Spotted In Bigri Village Near Bilimora

દહેશતનો માહોલ: બીલીમોરાના બીગરીમાં ધોળે દિવસે કદાવર દીપડાની લટાર, પશુઓમાં મચી ભાગદોડ, વન વિભાગે ગોઠવ્યું પાંજરું | Leopard Spotted In Bigri Village Near Bilimora   બીલીમોરા નજીક આવેલા બીગરી ગામમાં રવિવારે ધોળે દિવસે દીપડો દેખાતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. સતત વાહનોથી ધમધમતા કોસ્ટલ હાઈવેની એકદમ નજીક જ દીપડાની હાજરી જોવા મળતા ગ્રામજનો પોતાની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે. વન વિભાગે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક દીપડાને પાંજરે પૂરવાની તજવીજ હાથ ધરી છે. સવારે ૧૧:૪૫ વાગ્યે દીપડો દેખાતા પશુઓ ભડક્યા રવિવારે સવારે આશરે ૧૧:૪૫…

Read More

કડકડતી ઠંડીમાં માનવતા મહેકી: બીલીમોરામાં NGO દ્વારા ગરીબ પરિવારોને ધાબળા વિતરણ કરી હૂંફ અપાઈ | Blankets Distributed To Needy In Bilimora

કડકડતી ઠંડીમાં માનવતા મહેકી: બીલીમોરામાં NGO દ્વારા ગરીબ પરિવારોને ધાબળા વિતરણ કરી હૂંફ અપાઈ | Blankets Distributed To Needy In Bilimora   બીલીમોરા શહેરમાં શિયાળાની કડકડતી ઠંડીનો પ્રકોપ વધતાની સાથે જ સેવાભાવી સંસ્થાઓ મેદાને આવી છે. બીલીમોરાના વિવિધ વિસ્તારોમાં ખુલ્લામાં અને ઝૂંપપટ્ટીમાં રહેતા નિરાધાર પરિવારોની વહારે ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન બોર્ડ નામની એનજીઓ (NGO) સંસ્થા આવી છે. આ સંસ્થા દ્વારા ઠંડીથી ધ્રૂજતા જરૂરિયાતમંદ ગરીબ પરિવારોને ધાબળા વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. જલારામ મંદિર અને દેસરા ઓવરબ્રિજ પાસે સેવા યજ્ઞ બીલીમોરાના જાણીતા જલારામ બાપા મંદિર પાસે તેમજ દેસરા ઓવરબ્રિજ…

Read More

બીલીમોરામાં સાયબર ક્રાઈમનું મોટું નેટવર્ક ઝડપાયું: મ્યુલ એકાઉન્ટ દ્વારા 6 લાખની હેરાફેરી કરનાર બે શખ્સો જેલભેગા, બેંક ખાતા દીઠ 2000ની લાલચ આપી ખેલાયો ખતરનાક ખેલ | Two Arrested In Bilimora For Rs 6 Lakh Fraud Via Money Mule Accounts

બીલીમોરામાં સાયબર ક્રાઈમનું મોટું નેટવર્ક ઝડપાયું: મ્યુલ એકાઉન્ટ દ્વારા 6 લાખની હેરાફેરી કરનાર બે શખ્સો જેલભેગા, બેંક ખાતા દીઠ 2000ની લાલચ આપી ખેલાયો ખતરનાક ખેલ | Two Arrested In Bilimora For Rs 6 Lakh Fraud Via Money Mule Accounts   સાયબર ગુનેગારો હવે સામાન્ય લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેમને ગુનાખોરીના રસ્તે ધકેલી રહ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો બીલીમોરામાં પ્રકાશમાં આવ્યો છે. મ્યુલ એકાઉન્ટ દ્વારા 6 લાખની હેરાફેરી કરનાર બે યુવાનોની બીલીમોરા પોલીસે ધરપકડ કરી છે. આ ટોળકી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના નામે બેંક ખાતા ખોલાવી સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવાનું…

Read More

બીલીમોરામાં રિક્ષા સ્ટેન્ડના અભાવે 200થી વધુ પરિવારોની રોજીરોટી જોખમમાં: નગરપાલિકાની ઉદાસીનતા અને પોલીસના મેમો વચ્ચે રિક્ષા ચાલકો પીસાયા, એસ.ટી. ડેપોમાં સ્ટેન્ડ આપવા ઉગ્ર માંગ | Bilimora Rickshaw Drivers Struggle Without Designated Stands: Call For Systematic Parking Solutions

બીલીમોરામાં રિક્ષા સ્ટેન્ડના અભાવે 200થી વધુ પરિવારોની રોજીરોટી જોખમમાં: નગરપાલિકાની ઉદાસીનતા અને પોલીસના મેમો વચ્ચે રિક્ષા ચાલકો પીસાયા, એસ.ટી. ડેપોમાં સ્ટેન્ડ આપવા ઉગ્ર માંગ | Bilimora Rickshaw Drivers Struggle Without Designated Stands: Call For Systematic Parking Solutions   દક્ષિણ ગુજરાતના ઝડપથી વિકસતા બીલીમોરા શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા હવે વિકરાળ બની રહી છે. નગરપાલિકાની ઉદાસીનતા અને પોલીસના મેમો વચ્ચે મધ્યમ અને ગરીબ વર્ગના રિક્ષા ચાલકોની હાલત કફોડી બની ગઈ છે. શહેરમાં વાહનો અને વસ્તીમાં તોતિંગ વધારો થયો છે, પરંતુ તંત્ર દ્વારા રિક્ષા સ્ટેન્ડ જેવી પાયાની સુવિધા ઉભી કરવામાં ન આવતા રિક્ષા…

Read More

તાન નદી પર મેજર બ્રિજની પોકાર: ચોમાસામાં ટાપુ બનતા ગામો અને ખેડૂતોની હાલાકીનો કાયમી ઉકેલ ક્યારે? | Urgent Demand For Major Bridge On Tan River: Connecting Dharampur, Vansda, And Dang

તાન નદી પર મેજર બ્રિજની પોકાર: ચોમાસામાં ટાપુ બનતા ગામો અને ખેડૂતોની હાલાકીનો કાયમી ઉકેલ ક્યારે? | Urgent Demand For Major Bridge On Tan River: Connecting Dharampur, Vansda, And Dang   વલસાડ અને નવસારી જિલ્લાને જોડતા એક અતિ મહત્વના ગણાતા માર્ગ પર વર્ષો જૂની સમસ્યાના ઉકેલ માટે હવે સ્થાનિકોએ રણશિંગુ ફૂંક્યું છે. ધરમપુરના જાગીરી અને વાંસદાના નિરપણ ગામ વચ્ચેથી પસાર થતી તાન નદી પર હાલમાં રહેલો ‘નીચો કોઝવે’ ચોમાસામાં જોખમી બનતો હોવાથી, ત્યાં મેજર બ્રિજ બનાવવાની માગ પ્રચંડ બની છે. કેમ જરૂરી છે અહીં મેજર બ્રિજ? આ માર્ગ માત્ર બે…

Read More

પીપલખેડમાં ‘બાળલગ્ન મુક્ત ભારત’ અભિયાનનો શંખનાદ: ગ્રામજનોને અપાયું કાયદાકીય માર્ગદર્શન | Seminar on Child Marriage Free India Campaign Organized at Pipalkhed

પીપલખેડમાં ‘બાળલગ્ન મુક્ત ભારત’ અભિયાનનો શંખનાદ: ગ્રામજનોને અપાયું કાયદાકીય માર્ગદર્શન | Seminar on Child Marriage Free India Campaign Organized at Pipalkhed   નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના પીપલખેડ ગામે સામાજિક જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને વાંસદા તાલુકા કાનૂની સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે ‘બાળલગ્ન મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. સમાજમાંથી બાળલગ્ન જેવી કુપ્રથાને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ ભાર મૂક્યો હતો. આ પ્રસંગે કાયદાકીય નિષ્ણાતો અને સામાજિક કાર્યકરોએ…

Read More

સુરત–બિલીમોરા વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેન દોડશે, અમદાવાદ–મુંબઈ પ્રોજેક્ટ અંતિમ તબક્કે | First Bullet Train Between Surat–Bilimora

સુરત–બિલીમોરા વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેન દોડશે, અમદાવાદ–મુંબઈ પ્રોજેક્ટ અંતિમ તબક્કે | First Bullet Train Between Surat–Bilimora   દેશના ડ્રીમ પ્રોજેક્ટ સમાન અમદાવાદ–મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ગયો છે. વર્ષ 2020માં શરૂ થયેલા આ મહાકાય પ્રોજેક્ટને પાંચ વર્ષ પૂર્ણ થતાં જમીન પર તેની પ્રગતિ સ્પષ્ટ દેખાઈ રહી છે. હાલ પ્રોજેક્ટની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે અને પ્રથમ તબક્કામાં સુરતથી બિલીમોરા વચ્ચે ટ્રેન દોડાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. લેટેસ્ટ આંકડાઓ મુજબ કુલ 508 કિમી લાંબા બુલેટ ટ્રેન રૂટ પર પિલર બનાવવાની કામગીરી 90 ટકા સુધી પૂર્ણ થઈ…

Read More

ઘોલાર ગામે વન વિભાગનો સપાટો: ખેરના ૨૨ નંગ લાકડાના જથ્થા સાથે પીકઅપ ગાડી જપ્ત | Forestry Raid in Gholar: 22 Khair Wood Logs and Pickup Seized

ઘોલાર ગામે વન વિભાગનો સપાટો: ખેરના ૨૨ નંગ લાકડાના જથ્થા સાથે પીકઅપ ગાડી જપ્ત | Forestry Raid in Gholar: 22 Khair Wood Logs and Pickup Seized   વલસાડ જિલ્લાના ચીખલી રેન્જ વન વિભાગના સ્ટાફે બાતમીના આધારે ઘોલાર ગામે ત્રાટકીને ગેરકાયદેસર લાકડાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. વન વિભાગની ટીમે વગર પાસ પરમીટે લઈ જવાતા ખેરના કિંમતી લાકડાના ૨૨ નંગ ટુકડા સાથે એક પીકઅપ ગાડીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા લાકડા ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાની વિગત મુજબ ચીખલી વિભાગના વન કર્મચારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે ઘોલાર ગામેથી…

Read More