ડાંગ અને કડોદરા હાઈવે પર બે અલગ-અલગ અકસ્માત: કાર વૃક્ષ સાથે ભટકાતા એકની હાલત ગંભીર, ટેમ્પો પલટતા હાઈવે જામ | Two Accidents in Dang and Kadodara: One Seriously Injured as Car Hits Tree, Tempo Flips on Highway

ડાંગ અને કડોદરા હાઈવે પર બે અલગ-અલગ અકસ્માત: કાર વૃક્ષ સાથે ભટકાતા એકની હાલત ગંભીર, ટેમ્પો પલટતા હાઈવે જામ | Two Accidents in Dang and Kadodara: One Seriously Injured as Car Hits Tree, Tempo Flips on Highway   દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લા અને સુરતના કડોદરા વિસ્તારમાં માર્ગ અકસ્માતની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. ડાંગના આહવા પાસે વહેલી સવારે કાર વૃક્ષ સાથે અથડાતા એક મુસાફર ગંભીર રીતે ઘાયલ થયો છે, જ્યારે કડોદરા-બારડોલી રોડ પર કાપડની ગાંસડીઓ ભરેલો ટેમ્પો પલટી જતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આ બંને ઘટનાઓએ માર્ગ સલામતી…

Read More