કપરાડામાં શિક્ષકોનો ખેલ મહાકુંભ: શિક્ષક ભાઈ-બહેનોએ મેદાન ગજવ્યું, લતાબેન પટેલ બેસ્ટ ઓલરાઉન્ડર જાહેર, વિજેતા ખેલાડીઓ હવે જિલ્લા કક્ષાએ ગજવશે મેદાન | Kaprada Teachers Cricket Tournament 2026: Lataben Patel Wins Best All-Rounder Award

કપરાડામાં શિક્ષકોનો ખેલ મહાકુંભ: શિક્ષક ભાઈ-બહેનોએ મેદાન ગજવ્યું, લતાબેન પટેલ બેસ્ટ ઓલરાઉન્ડર જાહેર, વિજેતા ખેલાડીઓ હવે જિલ્લા કક્ષાએ ગજવશે મેદાન | Kaprada Teachers Cricket Tournament 2026: Lataben Patel Wins Best All-Rounder Award   વલસાડ જિલ્લાના છેવાડાના તાલુકા ગણાતા કપરાડામાં શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સાથે રમતગમતનો અનોખો સંગમ જોવા મળ્યો છે. તાજેતરમાં કપરાડા પ્રાથમિક શિક્ષક સંઘે તાલુકા કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન માંડવા મેદાન ખાતે કર્યું હતું. આ ટુર્નામેન્ટમાં તાલુકાભરના શિક્ષક ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની ખેલદિલીનું પ્રદર્શન કર્યું હતું. અભ્યાસના કાર્યમાં વ્યસ્ત રહેતા ગુરુજીઓએ બેટ અને બોલ સાથે મેદાન પર…

Read More

પારડી-ચીવલ રોડ પર આંધળું આયોજન: કરોડોના ખર્ચે હાઈવેનું કામ અને કેબલ ખોદકામ એકસાથે શરૂ, સરકારી નાણાંનું નિકંદન નીકળશે? | Mismanagement On Pardi-Chival Road: Lack Of Coordination Between NHAI & Cable Projects Raises Safety Concerns

પારડી-ચીવલ રોડ પર આંધળું આયોજન: કરોડોના ખર્ચે હાઈવેનું કામ અને કેબલ ખોદકામ એકસાથે શરૂ, સરકારી નાણાંનું નિકંદન નીકળશે? | Mismanagement On Pardi-Chival Road: Lack Of Coordination Between NHAI & Cable Projects Raises Safety Concerns   પારડીથી નાનાપોંઢા-કપરાડાને જોડતા નેશનલ હાઈવે-848 પર ચાલી રહેલી કામગીરી હાલ વિવાદના કેન્દ્રમાં છે. એક તરફ રોડને ફોરલેન કરવાની પ્રક્રિયા તેજ બની છે, તો બીજી તરફ તે જ હદમાં અન્ડરગ્રાઉન્ડ કેબલ નાખવા માટે ખોદકામ શરૂ કરી દેવામાં આવતા તંત્રની ‘આયોજનહીનતા’ ખુલ્લી પડી છે. સરકારી નાણાંનો વ્યય અને જનતાની હાલાકી સ્થાનિકો અને જાગૃત નાગરિકોમાં રોષ જોવા મળી…

Read More

નાનાપોંઢા પંથકમાં વિકાસની હેટ્રિક: ₹18 કરોડના ખર્ચે ગામડાંઓ હવે ડામર રોડથી ધમધમશે, ધારાસભ્ય જીતુ ચૌધરીના હસ્તે ખાતમુહૂર્ત | Nana Pondha Development: MLA Jitu Chaudhary Lays Foundation For ₹18 Crore Worth Road Projects & Minor Bridge

નાનાપોંઢા પંથકમાં વિકાસની હેટ્રિક: ₹18 કરોડના ખર્ચે ગામડાંઓ હવે ડામર રોડથી ધમધમશે, ધારાસભ્ય જીતુ ચૌધરીના હસ્તે ખાતમુહૂર્ત | Nana Pondha Development: MLA Jitu Chaudhary Lays Foundation For ₹18 Crore Worth Road Projects & Minor Bridge   કપરાડા અને નાનાપોંઢા વિસ્તારના અંતરિયાળ ગામડાંઓની સુવિધામાં વધારો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના વિકાસકામોને લીલી ઝંડી આપવામાં આવી છે. શુક્રવારે નાનાપોંઢા તાલુકામાં કુલ ₹18 કરોડના ખર્ચે તૈયાર થનારા વિવિધ ડામર રસ્તાઓ અને પુલના કામોનું ધારાસભ્યના હસ્તે ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ₹18 કરોડનો માસ્ટર પ્લાન: શું શું બદલાશે? આ માતબર રકમના ખર્ચે…

Read More

નાનાપોંઢામાં ભક્તિનો મહાકુંભ: કૈલાશ મુક્તિધામના લાભાર્થે ભવ્ય શિવ કથાનું ધ્વજારોહણ સંપન્ન | Nanapondha Shiv Katha For Kailash Muktidham: Grand Flag Hoisting Performed

નાનાપોંઢામાં ભક્તિનો મહાકુંભ: કૈલાશ મુક્તિધામના લાભાર્થે ભવ્ય શિવ કથાનું ધ્વજારોહણ સંપન્ન | Nanapondha Shiv Katha For Kailash Muktidham: Grand Flag Hoisting Performed   વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે આધ્યાત્મિકતા અને લોકસેવાનો અનોખો ત્રિવેણી સંગમ રચાવા જઈ રહ્યો છે. નાનાપોંઢા કૈલાશ મુક્તિધામના વિકાસ અને જનકલ્યાણના લાભાર્થે આગામી દિવસોમાં ભવ્ય શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર મહોત્સવના શ્રીગણેશ કરવાના ભાગરૂપે ગુરુવારે હર્ષોલ્લાસ સાથે ધ્વજારોહણ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર નાનાપોંઢા પંથકમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. કથાના પવિત્ર પ્રારંભ પૂર્વે યોજાયેલા ધ્વજારોહણ કાર્યક્રમમાં મુખ્ય યજમાન સુભાષભાઈ…

Read More

જોગવેલની ટેકરી પર મસમોટા ખાડા: નાનાપોંઢા-કપરાડા માર્ગ બન્યો ડેથ ટ્રેપ | Jogvel Hill Potholes on Nanapondha-Kaprada Road: Major Accident Threat

જોગવેલની ટેકરી પર મસમોટા ખાડા: નાનાપોંઢા-કપરાડા માર્ગ બન્યો ડેથ ટ્રેપ | Jogvel Hill Potholes on Nanapondha-Kaprada Road: Major Accident Threat   વલસાડ જિલ્લાના નાનાપોંઢાથી કપરાડાને જોડતા વ્યસ્ત નેશનલ હાઈવે નંબર 848 પર હાલમાં મોતનો સામાન પથરાયેલો હોય તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને જોગવેલની ટેકરી પાસે માર્ગ પર પડેલા મસમોટા ખાડાઓને કારણે વાહનચાલકોના જીવ તાળવે ચોંટ્યા છે. આ માર્ગ પરથી પસાર થવું એટલે મોતને હાથતાળી આપવા બરાબર હોવાનો આક્રોશ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારીને કારણે આ મહત્વનો માર્ગ અત્યારે અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો…

Read More

કોલક નદીના બ્રિજ પરથી હવે મિનિબસ શરૂ, અપડાઉન કરનારને મોટી રાહત | Minibus Allowed on Kolak River Bridge, Relief for Daily Commuters

કોલક નદીના બ્રિજ પરથી હવે મિનિબસ શરૂ, અપડાઉન કરનારને મોટી રાહત | Minibus Allowed on Kolak River Bridge, Relief for Daily Commuters   વલસાડ જિલ્લામાં અચાનક મહત્વપૂર્ણ નિર્ણય લેવાતા અપડાઉન કરતા મુસાફરો અને વિદ્યાર્થીઓ માટે મોટી રાહત મળી છે. કોલક નદી ઉપર આવેલા બ્રિજ પરથી હવે મિનિબસને અવરજવર કરવાની મંજૂરી આપવામાં આવી છે, જેના પગલે સ્થાનિક આદિવાસી વિસ્તારોમાં ખુશીની લાગણી ફેલાઈ છે. હાલ આ નિર્ણયને લઈને વિસ્તારમાં ચકચાર જોવા મળી રહી છે. વલસાડ વિભાગ એસટી કર્મચારી મંડળના મહામંત્રી ધનસુખ પટેલ દ્વારા કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી સમક્ષ કોલક નદી ઉપર મિનિબસ…

Read More

દાહોદ જિલ્લાના ખેડૂતનું ‘ઓછો ખર્ચ–વધુ નફો’નું ખેતી મોડલ, પ્રાકૃતિક ખેતીથી સફળતા | Dahod Farmer’s Low Cost High Profit Natural Farming Model

દાહોદ જિલ્લાના ખેડૂતનું ‘ઓછો ખર્ચ–વધુ નફો’નું ખેતી મોડલ, પ્રાકૃતિક ખેતીથી સફળતા | Dahod Farmer’s Low Cost High Profit Natural Farming Model   દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના ચેનપુર ગામના પ્રગતિશીલ ખેડૂત પર્વતભાઈ અમરાભાઈ પટેલે ખેતી હંમેશા ખર્ચાળ અને નુકસાનીકારક હોય છે એવી માન્યતાને ખોટી સાબિત કરી છે. છેલ્લા 12 વર્ષથી તેઓ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે અને આધુનિક ટેકનોલોજી તથા કુદરતી સંસાધનોના સંયોજનથી ‘ઝીરો બજેટ–હાઈ પ્રોફિટ’ ખેતીનું ઉત્તમ ઉદાહરણ ઉભું કર્યું છે. પર્વતભાઈ પોતાની 7 એકર જમીનમાં કોઈ એક પાક પર નિર્ભર રહેતા નથી. તેઓ ત્રણેય ઋતુમાં અલગ–અલગ…

Read More

કપરાડાના દાબખલ–દિનબારી વિસ્તારમાં ભૂકંપના આંચકા, ધરતી ધ્રુજતા ગ્રામજનોમાં ભય | Earth Tremors Shake Dabkhal–Dinbari Area of Kaprada, Panic Among Villagers

કપરાડાના દાબખલ–દિનબારી વિસ્તારમાં ભૂકંપના આંચકા, ધરતી ધ્રુજતા ગ્રામજનોમાં ભય | Earth Tremors Shake Dabkhal–Dinbari Area of Kaprada, Panic Among Villagers   કપરાડા તાલુકાના પરાડા વિસ્તારના માતુનીયા, દાબખલ અને દિનબારી ગામોમાં છેલ્લા બે દિવસથી ભૂકંપના આંચકા અનુભવાતા ગ્રામજનોમાં ભય અને ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. અચાનક જમીન ધ્રુજતી લાગતાં લોકો ગભરાઈને પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. સતત આવતાં આંચકાઓને કારણે ખાસ કરીને રાત્રિના સમયે લોકો ભયમાં જાગતા રહેવા મજબૂર બન્યા છે. માતુનીયા ગામના વિગ્નેશભાઈ ફરી કુનાએ જણાવ્યું હતું કે શનિવારે રાત્રે આશરે 11 વાગ્યાના સુમારે પ્રથમ વખત ભૂકંપનો આંચકો અનુભવાયો…

Read More

ઉમરગામના પુનાટ આશ્રમ દ્વારા ગાયના ગોબરમાંથી 50 જેટલી જીવન જરૂરિયાતની વસ્તુઓનું નિર્માણ: સેવા અને પર્યાવરણનો અનોખો સંગમ | Punat Akhandanand Ashram Creates 50 Daily Use Items from Cow Dung: A Legacy of 15 Years of Social Service

ઉમરગામના પુનાટ આશ્રમ દ્વારા ગાયના ગોબરમાંથી 50 જેટલી જીવન જરૂરિયાતની વસ્તુઓનું નિર્માણ: સેવા અને પર્યાવરણનો અનોખો સંગમ | Punat Akhandanand Ashram Creates 50 Daily Use Items from Cow Dung: A Legacy of 15 Years of Social Service   ઉમરગામ તાલુકાનું પુનાટ સ્થિત અખંડાનંદ આશ્રમ છેલ્લા 15 વર્ષથી માનવ સેવા અને ગૌસેવાના કાર્યોમાં એક અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. આશ્રમ દ્વારા માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ જ નહીં, પરંતુ ગૌ-વિજ્ઞાન અને શિક્ષણ ક્ષેત્રે પણ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. તાજેતરમાં પૂનમના ઉત્સવ નિમિત્તે આશ્રમ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને વસ્ત્ર વિતરણ અને મહાપ્રસાદનું…

Read More

કપરાડા વિસ્તારમાં ઉંબરાનું વૃક્ષ ઔષધીય અને પર્યાવરણ માટે આશીર્વાદરૂપ: આદિવાસી સંસ્કૃતિનું અણમોલ રતન | The Medicinal and Environmental Significance of Umbar (Gular) Tree in Kaprada: A Natural Treasure of Tribal Heritage

કપરાડા વિસ્તારમાં ઉંબરાનું વૃક્ષ ઔષધીય અને પર્યાવરણ માટે આશીર્વાદરૂપ: આદિવાસી સંસ્કૃતિનું અણમોલ રતન | The Medicinal and Environmental Significance of Umbar (Gular) Tree in Kaprada: A Natural Treasure of Tribal Heritage   દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકો તેની પ્રાકૃતિક સુંદરતા, ઊંચા પહાડો અને ગાઢ વનરાજી માટે સમગ્ર રાજ્યમાં જાણીતો છે. આ વિસ્તારમાં વસતા આદિવાસી સમુદાયો સદીઓથી પ્રકૃતિની ગોદમાં રહીને વનસ્પતિઓ દ્વારા જ પોતાનું જીવન અને સ્વાસ્થ્ય ટકાવી રાખતા આવ્યા છે. કપરાડાના આ અંતરિયાળ પંથકમાં એવી અનેક વનસ્પતિઓ અને વૃક્ષો છે જે માત્ર વિજ્ઞાન માટે જ નહીં, પરંતુ આયુર્વેદ માટે…

Read More