વલસાડ અને વાપીમાં ઠંડીનો કહેર: 15 ડિગ્રી તાપમાન સાથે કાતિલ ઠંડીની શરૂઆત | Vapi Valsad Winter Update: Temperature Drops to 15 Degrees

વલસાડ અને વાપીમાં ઠંડીનો કહેર: 15 ડિગ્રી તાપમાન સાથે કાતિલ ઠંડીની શરૂઆત | Vapi Valsad Winter Update: Temperature Drops to 15 Degrees   વલસાડ જિલ્લા અને આસપાસના સંઘપ્રદેશના વાતાવરણમાં છેલ્લા કેટલાક દિવસોથી મોટો પલટો જોવા મળી રહ્યો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અત્યારે શિયાળાની જમાવટ થઈ રહી હોય તેમ ઠંડીનું જોર સતત વધી રહ્યું છે. બુધવારે વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં લઘુત્તમ તાપમાન ગગડીને સીધું 15 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે જેના કારણે જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. ખાસ કરીને કપરાડા અને ધરમપુરના પહાડી વિસ્તારો તેમજ…

Read More

વલસાડ ડમ્પિંગ સાઈટ વિવાદ ગાંધીનગર પહોંચ્યો [BIG BREAKING] | Valsad Dumping Site Dispute Reaches CM, Work Stopped

વલસાડ ડમ્પિંગ સાઈટ વિવાદ ગાંધીનગર પહોંચ્યો [BIG BREAKING] | Valsad Dumping Site Dispute Reaches CM, Work Stopped   વલસાડ નગરપાલિકાની નવી ડમ્પિંગ સાઈટને લઈને ચાલી રહેલો લાંબો વિવાદ હવે ગાંધીનગર સુધી પહોંચ્યો છે. વલસાડથી અંદાજે 18 કિમી દૂર આવેલા ઓવાડા ગામે પસંદ કરાયેલી ડમ્પિંગ સાઈટ સામે ગ્રામજનો અને જિલ્લા કોંગ્રેસ દ્વારા કરાયેલા તીવ્ર વિરોધ બાદ હાલ કામ પર રોક લગાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ મુદ્દે આખા વિસ્તારમાં ચર્ચા અને રાજકીય ગરમાટો જોવા મળી રહ્યો છે. ઓવાડા ગામે નવી ડમ્પિંગ સાઈટ બનાવવા મુદ્દે ગ્રામજનો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા…

Read More

ઓરવાડ બ્રિજ પર કાળમુખો અકસ્માત: ઉભેલી ટ્રક પાછળ બાઈક ઘૂસી જતાં 29 વર્ષીય યુવકનું કરુણ મોત | Vapi-Pardi Highway Accident: Youth Dies as Bike Hits Parked Truck

ઓરવાડ બ્રિજ પર કાળમુખો અકસ્માત: ઉભેલી ટ્રક પાછળ બાઈક ઘૂસી જતાં 29 વર્ષીય યુવકનું કરુણ મોત | Vapi-Pardi Highway Accident: Youth Dies as Bike Hits Parked Truck   વલસાડ જિલ્લાના હાઈવે પર મોતની સવારી જેવી સ્થિતિ ફરી એકવાર સામે આવી છે. ઓરવાડ ઓવરબ્રિજ પર રાત્રિના અંધકારમાં ઉભેલી એક ટ્રક પાછળ બાઈક અથડાતા એક આશાસ્પદ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. હાઈવે પર વગર ઈન્ડિકેટર કે સેફ્ટી બેરિકેટિંગ વગર પાર્ક કરેલી ટ્રકો નિર્દોષ વાહનચાલકો માટે યમદૂત સાબિત થઈ રહી છે. આ હૃદયદ્રાવક અકસ્માતની વિગત એવી છે કે પારડી તાલુકાના ડુંગરી મોરા ફળિયામાં…

Read More

વાપીની હોસ્પિટલમાં ચમત્કાર: મશીનમાં કચડાયેલો યુવાનનો હાથ જટિલ સર્જરીથી બચાવી લેવાયો | Vapi Doctors Save Youth’s Crushed Hand With Complex Surgery

વાપીની હોસ્પિટલમાં ચમત્કાર: મશીનમાં કચડાયેલો યુવાનનો હાથ જટિલ સર્જરીથી બચાવી લેવાયો | Vapi Doctors Save Youth’s Crushed Hand With Complex Surgery   વાપી હાઈવે પર આવેલી જાણીતી રેઈમ્બો હોસ્પિટલના તબીબોએ તબીબી જગતમાં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મહારાષ્ટ્રના બોઈસરથી અત્યંત ગંભીર હાલતમાં આવેલા એક ૨૦ વર્ષીય યુવાનનો મશીનમાં કચડાઈ ગયેલો હાથ જટિલ અને લાંબી સર્જરી બાદ સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યો છે. આ કિસ્સો તબીબી કૌશલ્ય અને સમયસરની સારવારનું જીવંત ઉદાહરણ બન્યો છે. ઘટનાની વિગત મુજબ બોઈસરનો આ ૨૦ વર્ષનો યુવાન ગત ૩૧ ડિસેમ્બરના રોજ સાંજે ૪ વાગ્યે પોતાના કામના…

Read More

પારડી ખડકીમાં કંપનીના ટાંકેમાં કામદારનું મોત [Breaking Accident] | Worker Dies After Falling Into Storage Tank

પારડી ખડકીમાં કંપનીના ટાંકેમાં કામદારનું મોત [Breaking Accident] | Worker Dies After Falling Into Storage Tank   પારડી તાલુકાના ખડકી ગામમાં મંગળવારે સાંજે એક હૃદયવિદારી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શીવ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી એમ ટેક્નો સેન્ડ કંપનીમાં કામ કરતા એક શ્રમિકનું કામ દરમિયાન મોત નીપજ્યું છે. અચાનક બનેલી આ દુર્ઘટનાથી સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે. ખડકી સ્થિત એમ ટેક્નો સેન્ડ કંપનીમાં મંગળવારે સાંજના સમયે મજૂરો રોજિંદા કામમાં વ્યસ્ત હતા. આ દરમિયાન મૂળ ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાના રહેવાસી રામઅવધ રમાકાંત યાદવ ઉંમર 36 વર્ષ અન્ય…

Read More

વાપી શાકભાજી માર્કેટમાં ફરી લોહિયાળ મારામારી [Breaking Crime] | Iron Rod Attack Shocks Vapi Market

વાપી શાકભાજી માર્કેટમાં ફરી લોહિયાળ મારામારી [Breaking Crime] | Iron Rod Attack Shocks Vapi Market   વાપી શહેરના શાકભાજી માર્કેટમાં ફરી એકવાર હિંસક ઘટના સામે આવતા ભયનો માહોલ સર્જાયો છે. જૂની અદાવતના કારણે લોખંડના સળિયાથી વેપારી અને નોકર પર નિર્દય હુમલો કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે બનેલી આ ઘટનામાં એક યુવકને ગંભીર ઇજા પહોંચી છે, જ્યારે સમગ્ર માર્કેટ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. વાપી શાકભાજી માર્કેટમાં અગાઉ થયેલા ઝઘડાનો બદલો લેવા માટે ફરીવાર હુમલો કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. હુમલાખોરો સ્વિફ્ટ કારમાં આવી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને અચાનક…

Read More

વાપી GIDCની ગંભીર સમસ્યાઓ પર જનતાનો આક્રોશ: રામલીલા મેદાનમાં પાણીની પરબ જર્જરિત અને ડાયવર્ઝન માર્ગ પર ગેરકાયદે પાર્કિંગ | Vapi GIDC Public Issues: Water Station and Illegal Parking

વાપી GIDCની ગંભીર સમસ્યાઓ પર જનતાનો આક્રોશ: રામલીલા મેદાનમાં પાણીની પરબ જર્જરિત અને ડાયવર્ઝન માર્ગ પર ગેરકાયદે પાર્કિંગ | Vapi GIDC Public Issues: Water Station and Illegal Parking   વાપીના ઉદ્યોગ નગર ગણાતા જીઆઇડીસી વિસ્તારમાં હાલમાં બે મહત્વની પાયાની સમસ્યાઓ સામે આવી છે. આ સમસ્યાઓને કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રજાના અવાજ તરીકે ઓળખાતા આ મુદ્દાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા અને ટ્રાફિકના અવરોધરૂપ ગેરકાયદે પાર્કિંગનો સમાવેશ થાય છે. આ બાબતે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. વાપી જીઆઈડીસી સ્થિત રામલીલા…

Read More

ગુજરાતમાં સૌથી મોટી સમસ્યા કોઈ સાંભળતું નથી [AAP ATTACK] | Nobody Listens From Talati to CM: Italia

ગુજરાતમાં સૌથી મોટી સમસ્યા કોઈ સાંભળતું નથી [AAP ATTACK] | Nobody Listens From Talati to CM: Italia   વાપી શહેરમાં બુધવારે રાત્રે યોજાયેલી આમ આદમી પાર્ટીની સભામાં ભાજપ સરકાર સામે તીખા અને ભાવનાત્મક પ્રહારો કરવામાં આવ્યા હતા. ગુજરાતની હાલની રાજકીય સ્થિતિ અને જનસમસ્યાઓને લઈને આપના નેતાઓએ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી હતી. સભામાં મુખ્ય મુદ્દો એ રહ્યો કે આજે ગુજરાતમાં લોકોની વાત કોઈ સાંભળતું નથી અને આ જ રાજ્યની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં તલાટીથી લઈને સરપંચ અને મુખ્યમંત્રી…

Read More

સવારે ટોયલેટમાં સાપ નહીં પરંતુ 6 ફૂટ અજગર દેખાતા ફફડાટ | Vapi Toilet Python Rescue Shock

સવારે ટોયલેટમાં સાપ નહીં પરંતુ 6 ફૂટ અજગર દેખાતા ફફડાટ | Vapi Toilet Python Rescue Shock   વાપી શહેરમાં બુધવારની સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોકુલ વિહાર સોસાયટીમાં આવેલ એક બંગલામાં રહેતા વ્યક્તિ સવારે રોજની જેમ ટોયલેટમાં ગયા ત્યારે અચાનક અંદરથી મગમાં સાપની પૂંછડી દેખાઈ હતી. આ દૃશ્ય જોઈ તેઓ ભયભીત થઈ ગયા હતા અને તરત જ ચીસો પાડી ગભરાટનો માહોલ સર્જાયો હતો. સવારે શાંતિભર્યા માહોલમાં અચાનક ટોયલેટમાંથી સાપની પૂંછડી દેખાતાં બંગલાના રહેવાસીઓમાં દહેશત ફેલાઈ ગઈ હતી. શરૂઆતમાં શું કરવું તે સમજ ન પડતાં રહેવાસીઓ તાત્કાલિક સતર્ક બન્યા…

Read More

વાપીની જૈન યુવક મંડળ સ્કૂલનો રગ્બીમાં દબદબો: રાજ્ય કક્ષાએ જીત્યા સિલ્વર મેડલ | Vapi School Shines in State Rugby Tournament

વાપીની જૈન યુવક મંડળ સ્કૂલનો રગ્બીમાં દબદબો: રાજ્ય કક્ષાએ જીત્યા સિલ્વર મેડલ | Vapi School Shines in State Rugby Tournament   વાપી શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા શ્રી જૈન યુવક મંડળ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓએ રમતગમત ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી સમગ્ર વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું છે. ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી રગ્બી ટુર્નામેન્ટમાં આ શાળાના ખેલાડીઓએ પોતાની અદભૂત રમતનું પ્રદર્શન કરીને રાજ્ય કક્ષાએ ઝળહળતી સફળતા મેળવી છે. ગાંધીનગરના પ્રખ્યાત સાઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આ મેગા ઇવેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું…

Read More